15 February 2019

ગુજરાતી સુવિચાર

*સુખ* નુ કોઈ *"શેડયૂલ"* ના હોય 😉
*આનંદ* ની *"અપોઈન્ટમેન્ટ"* ના હોય 😃
અને
*પ્રેમ* નુ *"પ્લાનિંગ "* ના હોય ❤
*જીવન* ને *" મોજ"* થી જીવો એમા 😎  *વિચારવાનુ* ના હોય..
www.suvichar.in
આતો *ઘેટું કપાસ ખાવા ગયું અને ઊન મૂકીને આવ્યું* તેવી વાત છે.
તમારી શાળાની 100 ટકા + 25 ટકા અન્ય શાળાની એટલે કુલ *125 ટકા* ઉત્તરવહી તપાસવાની થઈ.
*જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે*

*કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે*
*કોઇ આપણને "આધાર" આપે છે*

*ફરક એટલો જ છે કે"*

*ફાયદો લેનારો "મગજ" માં રહે છે*
*અને "આધાર" આપનારો હ્રિદય માં બિરાજે છે*
વધુ વાંચો- www.suvichar.in
*" આંસું તમારું હોય.....,*
*... અને પીગળતું કોઈક બીજું હોય...... "*
*.... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "*
*" પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... "*🌹
વધુ વાંચો- www.suvichar.in
*વર્તમાન માંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો સાહેબ, ભવિષ્ય ખૂબ કપટી છે જે આશ્વાસન આપશે ગેરંટી નહી*
વધુ વાંચો- www.suvichar.in
*સારા સંસ્કાર કોઈ*
*"મોલ"માંથી નહી...*
*"સાહેબ..."*
*પરીવારના " માહોલ " માંથી મળે છે...*.
*જેને મોટા કર્યાં ને સાહેબ,*
*એની સામે મોટા ન થતા...!!!* ⤵⤵
http://www.suvichar.in/2017/10/blog-post.html?m=1
*સંબંધ  એટલે...*
*👉તમે ભૂલો છો તે નહિ,*
*પણ  માફ  કરો છો તે છે.*
*👉સાંભળો  છો તે નહિ,*
*પણ  સમજો  છો તે છે.*
*👉જુઓ છો  તે નહિ,*
*પણ  અનુભવો છો તે છે.*
*👉જતું કરો છો તે નહિ*
*પણ જાળવી રાખો છો તે છે.!!*
વધુ વાંચો - www.suvichar.in
*"કદર"* થાય છે.
માણસ ની *જરૂર* હોય ત્યારે,
*સાહેબ*
બાકી *"જરૂર"* વિના તો *"હીરા"* પણ *"તિજોરી"* માં જ રહે છે."..
*કોઈ તમારા સારા કાર્યો પર પણ સંદેહ કરે તો કરવા દેજો.*
*કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર થાય છે,*
*કોલસા ની કાળાશ પર નહીં..* ⤵⤵
http://www.suvichar.in/2018/08/blog-post.html?m=1
*સુવિચાર*

*ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન કરવું પડે છે*
*પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે....*
*ગમ્મે તેટલું કમાજો*
          *પણ ગર્વ કદી ના કરતા.*
          *કારણ શતરંજની રમત*
                *પુરી થયા પછી*
             *રાજા અને સિપાહી*
                 *છેલ્લે એકજ*
       *ડબ્બા મા મુકવામા આવે છે,*
            *જીવન ખૂબ સુંદર છે*
   *એક બીજા ને સમજી ને લગાવ રાખો.*
            www.suvichar.in
*કોઈપણ મુશ્કેલી વગર જીતે,*
*એ માત્ર*
*વિજય મેળવે છે.*

*પણ..*

*અનેક મુશ્કેલી વેઠીને જીતે,*
*એ  “ઈતિહાસ”  રચે છે.*
     www.suvichar.in
*સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...*

*તમે તેને તોડો, તેને કાપી નાખો, તેને દબાવો, કે તેને પીસો છતાં પણ તમને તેમાંથી મીઠાસ જ મળશે...!*
www.suvichar.in
........અસલી હીરાને કાચના ટુકડાનો ડર નથી હોતો, નકલી હીરાનો ડર હોય છે.
         રૂપિયાની અસલી નોટને કાગળના ટુકડાનો ડર નથી હોતો, નકલી નોટનો ડર હોય છે.
        અસલી સુવર્ણને કથીરનો ડર નથી હોતો, નકલી સુવર્ણનો ડર હોય છે.
        એ જ પ્રમાણે સમજને અણસમજનો ડર નથી હોતો, ગેરસમજનો ડર હોય છે. અને વાત પણ સાચી જ છે ને ? રણમાં ભટકતું હરણ લગભગ પાણીના અભાવના કારણે નથી મરતું, પણ મૃગજળના કારણે એટલે કે પાણીના આભાસના કારણે મરે છે. અણસમજ છે પાણીના અભાવ જેવી જ્યારે ગેરસમજ છે પાણીના આભાસ જેવી.
વધુ વાંચો- www.suvichar.in
*"चार बातों" में कभी भी*
*शरम औऱ संकोच*
*नहीं मेहसूस करनी चाहियें।*

*- पूराने कपड़े*
*- गरीब मित्र*
*- बुज़ुर्ग माता-पिता*
  *औऱ...*
*- सरल जीवन-शैली*
*આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો*
*પણ રાખ માંથી સુંગધ નહીં આવે..*

*પણ..*
*કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો*
*શ્વાસે શ્વાસે સુંગધ આવશે...!!*

*દિવાળી ની શુભકામના*
*સાલ મુબારક*

*તમામ મિત્રો ને નૂતન વર્ષાભિનંદન ની હાર્દિક શુભેચ્છાઓ*

" *ખખડાવતા* રહીયે દરવાજા...
*એક-મેકના* મનનાં....

*મુલાકાત* ન થાય કાંઈ નહીં,
*રણકાર* રહેવો જોઈએ... "
*"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે*
                 
*આરામ કયૉ વગર*
                     
*કામ કરે છે*
                     
*😶😶😶*
            
*એટલા માટે એને ખુશ રાખો*
*પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"*
www.suvichar.in
*હીરા ને મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ વધારે સુંદરતા અર્પે છે. સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે.*

*સંઘરવાની વૃત્તિ આપણો જ બોજ વધારે છે. જે ત્યાગે છે તે હળવો ફૂલ બની જાય છે ને તેનું ચિત્ત પ્રસન્નતાથી છલકાઈ જાય છે.*

*ઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું*

*વિક્રમ સંવત ૨૦૭૫ની શુભેચ્છાઓ*
*જિંદગી મીઠા જેવી છે...*

*એકલા હોવ તો ખારી લાગે,*
*કોઇમાં ભળી જાવ તો પ્યારી લાગે.*
www.suvichar.in
*વરસાદના ટીપાં નાના હોવા છતાં સતત વરસતા રહે તો નદી બની જાય છે, આપણા પ્રયાસોનું પણ એવું જ છે.*
🌸♦🌸♦🌸♦🌸

*सच्चे लोगो पर भी उतना ही विश्वास रखिये...जितना दवाइयों पर रखते हैं...*

*बेशक थोड़े कड़वे होंगे..पर आपके लिये फ़ायदेमंद ही होंगे!!*

   
♦🍂♦🍂♦🍂♦
*कभी कभी*
*हम धागे ही इतने कमजोर*             
       *चुन लेते है...*
*कि पूरी उम्र ही गाँठ बाधने में  गुजर जाती है...*
*મીઠાશ ન હોય તો માણસ તો શું કીડીઓ  પણ નથી આવતી સાહેબ*

*જીદંગી મા સુખી થવુ હોય તો... માણસોને સાચવતા શીખો*
www.suvichar.in
*એક ફોટોગ્રાફરે સ્ટુડિયો બહાર બોર્ડ લગાવ્યું*

તમે જેવા છો તેવો જ ફોટો પડાવો Rs20/-
તમે જેવું વિચારો છો તેવો ફોટો પડાવો Rs 30/-
તમે લોકોને જે દેખાડવા માંગો છો તેવો ફોટો પડાવો Rs50/-

તે ફોટોગ્રાફરે પછીથી  પોતાના સંસ્મરણમાં લખ્યું કે મેં જીવનભર લોકોના  ફોટા પાડયાં પણ કોઈએ Rs20/- વાળા  ફોટા પડાવ્યા જ નહીં, બધા એ Rs50/- વાળા જ ફોટા પડાવ્યા
*લોકો પોતાના માટે નહીં પણ દેખાડવા માટે ની જ જીંદગી જીવે છે*
www.suvichar.in
*મુંજાય છે શું મનમાં,*
*સમય જતાં વાર નથી લાગતી,*

*કાંકરાને રેતીમાં બદલાતા*
*વાર નથી લાગતી,*

*પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,*
*હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી...*
www.suvichar.in

માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આટલા હતા ને  *આજે આટલા વધ્યા*.

  ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. *કે કાલે આટલા હતા ને આજે આટલા  ઓછા થયા.*

કોઈ પણ *કર્મ* કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે *કુદરત online* છે...
www.suvichar.in

*दुनिया का सबसे खूबसूरत शब्द है,*
*" वाह...."*
*जब आप किसी के लिए ऐसा बोलते हैं,*
*तब ना सिर्फ आप अपने अहंकार को तोड़ते है,*
*बल्कि एक दिल भी जीत लेते है....!!!!*
www.suvichar.in
*યોગ્ય સમયે ન થયેલ  કાર્ય ને પછી થી ભવ્ય રીતે કરવામાં આવે તો પણ નિરર્થક છે.*
www.suvichar.in
🌱🌱  *सुंदर विचार*  🌱🌱
      
*"बदला" लेने की नहीं,*
*"बदलाव" लाने की,*
                     *सोच रखिये !!!!*

*समझदार व्यक्ति, "वह नहीं", जो*.....                                                                          *"ईट का जवाब पत्थर"से दे* ।
*समझदार व्यक्ति वो है,*
          *जो-फेंकी हुई ईट से,*
         *अपना  "आशियाना" बना ले ।!*
www.suvichar.in
❛❛ *કિંમતી તો ઘણુ બધુ હોય છે*
              *જીવન માં*

*પણ દરેક વસ્તુ ની કિંમત ફકત*
*સમય જ સમજાવી શકે છે...!!!* ❜❜
*अगर आपकी समस्या एक जहाज जितनी बडी हो*
*तो भुले नहीं की,*
*प्रभू की कृपा सागर जितनी विशाल है।*
www.suvichar.in
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
       *જો પોતાનાથી*
   *નજીક રહેવું હોય તો*
         *મૌન રહેવું*
   *અને જો પોતાનાને*
  *નજીક લાવવા હોય તો*
        *મનમાં ન લેવું*🌹
*हमेशा छोटी छोटी गलतियो से बचने की कोशिश किया करो,*
*क्यों की इंसान पहाडों से नहीं पत्थरों से ठोकर खाता है.*
www.suvichar.in
📒📕📗📓

*તમે ગમે એટલા ભણેલા હોવ*

*પણ તમારી લાગણી હંમેશા અભણ હોવી જોઈએ ! ...*
*शब्द शब्द बहु अंतरा, शब्द के हाथ न पांव।*
*एक शब्द करे औषधि, एक शब्द करे घाव।।*

*शब्द सम्भाले बोलिये, शब्द खीँचते ध्यान।*
*शब्द मन घायल करे, शब्द बढाते मान।।*

*शब्द मुँह से छूट गया, शब्द न वापस आय।*
*शब्द जो हो प्यार भरा, शब्द ही मन मेँ समाएँ।।*
*આત્મવિશ્ર્વાસ એ*
*નાનકડી 🔦 હાથબતી છે.*
*જે અંધકારમાં તમને*
*બધું જ નહી બતાવી શકે*
*પણ તમને*
*આગલું કદમ મુકવાની*
*જગ્યા જરુર બતાવશે.*
www.suvichar.in
*ભારત માં GOD  ને આપણે ભગવાન કહીએ છીએ કારણ કે*

*ભ + ગ + વ + અ + ન =*

*ભ = ભૂમી*

*ગ = ગગન*

*વ = વાયુ*

*અ = અગ્નિ*

*ન = નીર એટલે જ કહેવાય છે કે, "ભગવાન" વગર નુ જીવન વ્યર્થ છે.*

વધુ વાંચો- www.suvichar.in
*चावल अगर कुमकुम के साथ मिल जाऐं ...*
*तो किसी के मस्तक तक पहुंच जाते हैं ..!*

*और दाल के साथ मिल जाऐं ..*
*तो खिचड़ी बन जाते है ...!!*

*अर्थात ...हम कौन हैं उसके महत्व से ज्यादा...किनकी संगत में हैं , यह बहुत महत्वपूर्ण है..!!!*
www.suvichar.in
1-
*અનુમાન આપણા મનની કલ્પના છે..*
*અને*
*અનુભવ આપણા જીવનનો પાઠ છે..!*

2-
*''નથી''* તેની ચિંતા છોડશો,
તો જ
*''છે''* તેનો આનંદ માણી શકશો.!!

3-
*છીએ એના કરતા*
*ઓછા દુઃખી થવાની કળા*
*. . . . . . . અને*. . . . . . .
*હોઈએ એના કરતાં*
*વધુ સુખી હોવાની અનુભૂતિ*
*. . . . . . .એટલે*. . . . . . .
*" સ્વભાવનું મેનેજમેન્ટ "*
www.suvichar.in
*'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે*
*ત્યારે 'વ્યકિત' ની ઇચ્છા હોવા*
*છતાં પણ બીજાને ભેટી નથી શકતો.*
www.suvichar.in
*કોઈ સ્થળે આપણે સમાવું હોય*
*તો એ સ્થાન કરતાં આપણે*
*"નાનું "*
*થવું પડે...*

*પછી એ સ્થાન કોઈ નું*
*"હૃદય"*
*પણ કેમ ન હોય...*
www.suvichar.in
*રસ્તા ઉપર કાંકરા જ કાંકરા હોય તો પણ એક સારા બુટ પહેરીને તેની ઉપર ચાલી શકાય છે. પરંતુ જો એક સારા બુટની અંદર એક પણ કાંકરો હોય તો એક સારા રોડ ઉપર પણ થોડા ડગલા પણ ચાલવું મુશ્કેલ છે.*

*એટલે – “બહારના પડકાર થી નહિ આપણે આપણી નબળાઈથી હારીએ છીએ”*
www.suvichar.in
*મન થાયને ત્યારે*
*મરજી મુજબ જીવી લેવું,*
*કેમ કે.....*
*સમય ફરીથી*
*એ સમય નથી આપતો.....,*
*સાહેબ*
*જિંદગી એ પણ એવી શાળા છે.....*
*જ્યાં વર્ગ બદલાય છે*
*વિષયો નહિ.....*
www.suvichar.in
*ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,*
*સૌથી આગળ ક્યાંક એકલું ના થઇ જવાય !!*
*કોઈની રાહ જોવી એ અઘરું છે.*
*કોઈને ભૂલી જવું એ એનાથી પણ વધારે અઘરું છે...*

*પણ સૌથી વધારે અઘરું તો એ નક્કી કરવું કે એની રાહ જોવી કે ભુલી જવું....?*
*ये स्थिर चित्र जापान के न्यूरोलाँजी प्रोफेसर श्री यामामोटो ने तैयार किया है। उनका कहना है कि चित्र को लगातार देखने पर भी यदि हिलता नहीं है या बहुत धिरे  हिलता है तो आप बिलकुल भी तनावग्रस्त नही है। यदि धीरे धीरे सरक रही है तो आप आंशिक तनावग्रस्त है। ये यदि लगातार सरक रही है तो आप ज्यादा तनावग्रस्त है।* 👇
👉 https://goo.gl/EQqL5j
*સફળ માણસ એજ છે,*
*જે તૂટેલા ને  બનાવી જાણે અને રૂઠેલાં ને મનાવી જાણે.....*

*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય....*
*સુવાળી સડકોથી*
*સારા drivers નિપજતા નથી*
*શાન્ત સાગર*
*સારા ખલાસીઓ તૈયાર કરતો નથી*
*સ્વચ્છ આકાશ થી*
*સારા પાયલોટ નિપજતા નથી*
*એ જ રીતે*
*સમસ્યારહિત જીવન થી*
*સફળ લોકો પેદા થતા નથી.*
www.suvichar.in
*કેમ કરીને રહી શકાય ફુટપટીમાં,*

*ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે...*
*દિવા નું પોતાનું કોઇ ઘર નથી હોતું..*

*જયાં મુકો ત્યાં અજવાળું કરે છે..!*
*માણસ મોટો થાય એટલે બાળપણ ને ભૂલે,*👦
*લગ્ન થયા પછી માં-બાપ ને ભૂલે,*💏💑
*બાળકો થયા પછી ભાઈઓ ને ભૂલે,*👨‍👩‍👧‍👦
*શ્રીમંત થયા પછી ગરીબી ને ભૂલે,*🚗
               *અને*
*વૃદ્ધ થયા પછી "પૈસા" ને ભુલી ને ભૂલાયેલા ને યાદ કરે !*
www.suvichar.in
*સંબંધો* એવા *રાખજો* કે *તમને*
એવુ ના *લાગે* કે, *તમને* સારી
*વ્યકિત* મળી છે,
*પણ*
તે *વ્યકિત* ને *લાગે* કે,
*તમારાથી* સારુ *કદાચ* કોઇ નહી
મળે....!!!
*“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા🌎”.....*

*હવે સમજાયું .....*  
   
*આ સેલ્ફી વાળા ફોન📱 કેમ આટલા મોંઘા આવે છે.*
www.suvichar.in
*🌹🌿સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે,*

*કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !!🌿🌹*
*कहानी तीन*
     *बेस्ट दोस्तों की*
         
         *"ज्ञान,धन"* 
              *और*
            *विश्वास*
          *तीनों बहुत*
      *अच्छे दोस्त भी थे*
*तीनों में बहुत प्यार भी था*
       *एक वक़्त आया*
               *जब*
            *तीनों को*
       *जुदा होना पड़ा*
     *तीनों ने एक दुसरे से*
          *सवाल किया*
                 *कि*
        *हम कहाँ मिलेंगे*
           *ज्ञान ने कहा*
                  *मैं*
         *मंदिर,विद्यालय*
                  *मे*
              *मिलूँगा*
           *धन ने कहा*
                  *मैं*
        *अमीरों के पास*  
              *मिलूँगा*

              *विश्वास*
               *चुप था*
     *दोनों ने चुप होने की*
            *वजह पुछी*
                  *तो*
             *विश्वास ने*
           *रोते हुवे कहा*
                   *मैं*
         *एक बार चला ग़या*
                  *तो*
           *फिर कभी नही*
                *मिलूँगा*
         www.suvichar.in
*બોર ખાઈને જે ઠળીયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને*

*એજ ઠળીયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત છે...!!*

એટલે *'સબંધ'* કોઈ પણ હોય *'મતલબ'* નિકળી ગયા પછી એને *'નકામો'* ના સમજવો જોઈએ..!!
www.suvichar.in
*ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,*

*👌એનો મતલબ એ છે કે તમે તકલીફથી  આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!*
www.suvichar.in
સમય અનેક જખમ આપે છે….
એટલે તો
*ઘડિયાળ માં ફૂલ નથી હોતા, કાંટા*
હોય છે,

અને એટલેજ તો દુનિયા પૂછે છે કે
*“કેટલા વાગ્યા ?”*
કાલે *અરીસો* હતો તો, બધા *જોઈ જોઈ ને* જતા હતા,
આજે *તૂટી* ગયો, તો *બધા બચી બચી* ને જાય છે.
*સમય સમય* ની વાત છે !
લોકો *તમારી સાથે નહીં, પણ તમારી સ્થિતિ* સાથે *હાથ મિલાવે છે.*
*ઓનલાઇન ને ઓન રેકર્ડ બધુ થાય છે,*
*ને*
*શિક્ષણ ભોંયતળિયે બેસી જાય છે.*
*પ્રસન્ન* રહેવાના બે ઉપાય છે,

*જરૂરિયાતો* ઓછી કરવી અને *પરિસ્થિતી* સાથે તાલમેળ બેસાડવો.
*દોસ્ત... અજબ જાદુ છે તારા માં,*
*તું પૂછે મને... મજામાં ?*
*ને બધું દુ:ખ ગાયબ થઇ જાય હવા માં...!!!*
www.suvichar.in
કોઈ *Sorry* કહે તો સમજજો
એને એના *અભિમાન* કરતાં
તમારી સાથેનો
*સંબંધ* વધુ વ્હાલો છે.
www.suvichar.in
*ज्यारे कोई गरीब ने हसता जोवु छु ने त्यारे विश्वास आवी जाय छे के,*

*खुशी ने पेसा साथे*
*कोई संबंध नथी*
*શરીરની હાજરી છે*
*ત્યાં સુધી*
*લાગણી વરસાવી દો*

*પછી તસ્વીરને*
*લાગણી ની*
*કોઇ અસર નથી થતી.*
www.suvichar.in
*મધ જેવું મીઠું થવું હોય ને તો. . .*

*મધમાખી ની જેમ*
*સંપી ને રહેવું પડે સાહેબ*
www.suvichar.in
*ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે.*

🍂🍂🍂🍂
*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*
www.suvichar.in
🎋 *मंज़र धुंधला हो सकता है,*
*मंज़िल नहीं..!*
*दौर बुरा हो सकता है,*
*ज़िंदगी नहीं..*🎋

*छल में बेशक बल है*
*लेकिन*
*प्रेम में आज भी हर समस्या का हल है..*
*ખૂબી અને ખામી*
*બેઉ હોય છે લોકોમાં.*
*તમે શું શોધો છો*
*તે મહત્વનુ છે.*

*જિંદગીનું સૌથી લાંબુ અંતર એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે.*
www.suvichar.in
*લોકોની ટીકાથી તમારો માર્ગ ના*
*બદલાવતા સાહેબ*,
*કારણ કે*
*સફળતા શરમથી નહિ પણ સાહસથી જ મળશે.*
*લાગણીનો ટેકો જો મળી જાય ને સાહેબ,*

*પછી લાકડીના ટેકાની જરૂર નથી પડતી !!*

🌹🌹
*લોકોની ટીકા અને નિંદાથી ક્યારેય ગભરાવું નહી.*
*કેમ કે,*

*અવાજ હંમેશા દર્શકો કરે છે.*

*ખેલાડી નહી..*
www.suvichar.in
આપણી *પ્રતિષ્ઠા* ની બરાબર સંભાળ રાખવી , કારણ કે
એ *આપણા કરતાં* *લાંબુ જીવવાની* છે.
www.suvichar.in
*કોઈ ને ખોટા સમજતા પહેલા*
*એકવાર એની પરીસ્થીતી*
*સમજવાની કોશિશ જરૂર કરજો*
*સાહેબ...કારણ કે,*
*પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*
*મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા..*

*'તમે'*
*'તમારા' થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે*
*'તમને' શોધવામાં*
*'તમારી' જે મદદ કરે એ*
*મિત્ર*

*ઉપવાસ હંમેશા અન્ન નો જ શું કામ?*
*જો મનનો ઉપવાસ નિરંતર વધતો રહે,*
*તો અન્નના ઉપવાસ ની જરુર  નથી.*

*આવા ઉપવાસ કરવા*
👉 આજે હું કોધ નહીં કરુુ
👉 આજે હું ઈષાઁ નહીં કરુુ
👉 આજે  હું ખોટું નહીં બોલું
👉 આજે હું અહંકાર નહીં કરુુ
👉 આજે હું લોભ નહીં કરુુ
www.suvichar.in
"बुराई की खासियत हैं
कि वो कभी हार नहीं मानती
......और

अच्छाई की एक ही खासियत हैं
कि वो कभी हारती नहीं."

*बुलेटिन बोर्ड पर तथा वोटसेप स्टेटस माटे उपयोगी सुविचार*
👉 https://goo.gl/RrNSTf
*🌹શબ્દ પણ ભોજન છે.*
*સાહેબ*
*કયા સમયે કયો શબ્દ પિરસવો તે આવડી જાય ને તો દુનિયામા તેનાથી બેસ્ટ ફુડ કોઇ નથી.*🌹

*વધુ સુવિચાર* ⤵⤵
http://www.suvichar.in/2018/08/blog-post_27.html?m=1
*જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય,બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે.*

*સફળ માણસ એજ છે,*
*જે તૂટેલા ને  બનાવી જાણે અને રૂઠેલાં ને મનાવી જાણે..*

*લાંબી જીભ અને લાંબો દોરો*
*હંમેશા વધારે ગુંચવાઈ જાય.*
www.suvichar.in
*કોઈ ને ખોટા સમજતા પહેલા*
*એકવાર એની પરીસ્થીતી*    *સમજવાની કોશિશ જરૂર કરજો સાહેબ...*

*કારણ કે,*

*પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે* ⤵⤵
http://www.suvichar.in/2018/09/blog-post_19.html?m=1
*કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છે. માણસ "કેવા દેખાય"  એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.*

*કારણ કે*

*"સૌદર્ય"નું આયુષ્ય માત્ર તરુણ અવસ્થા સુધી, અને  "ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે*
*વધુ વાંચો*- www.suvichar.in
*હક વગરનું લેવાનું મન થાય છે , ત્યારે મહાભારતનુ સર્જન થાય છે .*
*પરંતુ .*
*હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે .*
" *ઓછું " સમજશો તો ચાલશે*  ..... 
*પણ* ......
" *ઉધું " સમજશો તો નહી ચાલે.....*
*ધારી લઇએ એ કરતાં પુછી લઇએ તો સંબંધ વધારે ટકે...*
www.suvichar.in
*જીવન મા ખરેખર કોઈના અંગત બનવું હોય તો* ,
*એ હદ સુધી બનો કે એ જ્યારે એ તકલીફ  માં હોય ત્યારે*
*ભગવાન ને પછી, પહેલા તમને યાદ કરે....!!!*
*વધુ વાંચો* www.suvichar.in
*જે માણસ બીજાના મોઢા પર પણ ખુશી*
*જોઈને ખુશ થતો હોયને સાહેબ*
*ઉપરવાળો એના મોઢા પર કયારેય પણ*
*ખુશી ઓછી થવા દેતો નથી*
*વધુ વાંચો* www.suvichar.in
જિંદગી જીવી જાણો નહિતર બસના
   કંડકટર જેવું જીવન બની રહેશે
       મુસાફરી રોજ કરવાની ને
           જવાનું કયાંય નહીં….
વધુ વાંચો-    www.suvichar.in
*किसी ने एक नाराज शख्स से पूछा की गुस्सा क्या है*,
*उसने बहुत खुबसूरत जवाब दिया की दूसरे की गलती की सजा खुद को देना !!*
www.suvichar.in
*લોકપ્રિયતા 'આમંત્રણ' વિના આવે છે...*
*અને  'પરવાનગી'  વિના જાય છે...*
www.suvichar.in

[25/01, 8:19 am] PRAVIN: *ઘડીયાળ ને એમ છે કે*
*દુનિયા હું ચલાવું છું*
*પણ એને કદાચ ખબર નઈ હોય*
*કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.*
*આપણુ પણ કાઈક આવુ જ છે..*
[25/01, 8:43 am] PRAVIN: *સભ્યતાને લીધે મૌન કયારેય પણ ન રહેવુ,*

*જમાનો એને નબળાઈ સમજી બેસે છે.*
[25/01, 9:39 am] PRAVIN: *સ્નેહ દ્વારા ઉગી જાય,*
*શબ્દો દ્વારા તૂટી જાય,*
*સંબંધ એવું વૃક્ષ છે જે*
*લાગણી દ્વારા ઝૂકી જાય !!*
[26/01, 6:35 pm] PRAVIN: વિશ્વાસ કરવો મહત્વનો છે,

પ્રેમ તો બધા કરે જ છે ને...
[26/01, 6:35 pm] PRAVIN: *કળિયુગની કમાલ તો જુઓ.....*

*બેટા* કરતાં *ડેટા* નું મહત્વ વધ્યું, ને
*લોકો* કરતાં *લોગો* નું મહત્વ..!!
[26/01, 7:18 pm] PRAVIN: *જ્યાંથી અંત થયો હોય,*
*ત્યાંથી નવી શરૂઆત કરો.*

*જે મળવાનું હોય છે એ,*
*ગુમાવેલા કરતા હંમેશા*
*સારું જ હોય છે !!*
[27/01, 8:47 am] PRAVIN: *અમુક વાર "Always with you " સાંભળવું બહું સારું લાગે છે*

*"I Love You" ની જગ્યાએ...*
[27/01, 8:49 am] PRAVIN: *જીવનમાં જે ભાર ન આપે,*
*તેનો*
*આભાર માનવાનું ભૂલતા નહી..!!*
[27/01, 8:50 am] PRAVIN: *કડવા શબ્દો બોલીને*
*કોઈની લાગણી દુભાવવા કરતા*
*ન ફાવે એની સાથે ન બોલવું*
[27/01, 8:51 am] PRAVIN: *હું ગયો મંદિરમાં ને દ્વાર બોલ્યું,*

*પગરખાં નહીં બસ અભરખા ઉતાર..*
[27/01, 8:52 am] PRAVIN: *हम लड़ेंगे ताकि आने वाली पीढ़ियां*
*अपनी आज़ादी का उत्सव मनाएं।*
*-મણિકર્ણીકા*
[27/01, 8:53 am] PRAVIN: *એજ મજબૂરી રહી છે મારી દોસ્ત !*

*માથાડૂબ પાણીમાંથી તો નીકળી જાઉં છું,*

*પણ પાંપણડૂબ પાણીમાં સાલું ડૂબી જવાય છે.!!*
[27/01, 6:37 pm] PRAVIN: *જિંદગીમા સૌથી વધારે*
*દુ:ખ કોણ આપે છે?*

*"વિતેલુ સુખ"*
[28/01, 7:24 am] PRAVIN: *હિંમત એટલે શું ?*

*તેનો અર્થ જ એ છે કે*

*પરિણામની પરવા કાર્ય વગર તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.*
[28/01, 7:25 am] PRAVIN: *ફોન ગમે તેટલા મોંઘા હોય*,
*પણ ચાર્જર વગર નકામો હોય...*
*એમ પરિવાર ગમે તેટલો મોટો હોય,*
*પણ સંપ વગર નકામો...*
[28/01, 7:25 am] PRAVIN: *પોતાના વિચારોથી હંમેશા આઝાદ રહેજો,*

*પણ પોતાના સંસ્કારોથી બંધાયેલા રહેજો*
[28/01, 7:26 am] PRAVIN: કોઇને *હથિયાર* વગર મારવાનો આસાન ઉપાય છે..,
ફક્ત તે વ્યક્તિ અને તેમની લાગણીઓને *અવગણો*...!
[28/01, 7:29 am] PRAVIN: *આજે આંખ ડોક્ટરને બતાવી તો*
*સાહેબે કહ્યું કે નંબર વધી ગયા છે*,
*મેં કહ્યું સાચું સાહેબ એટલે જ*
*નજીકના બધા ઝાંખા દેખાય છે...*
[28/01, 8:07 am] PRAVIN: *પારકા માટે પગથીયું ન બની શકો તો કંઈ નહિ,* 

*પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો !!*
[28/01, 8:19 am] PRAVIN: *કોઈ ને તમે તમારા બનાઓ તો દિલ થી બનાવો જીભ થી નહીં,*
*અને કોઈ પર ગુસ્સો કરો તો જીભ થી કરો દિલ થી નહી,*
*કેમ કે સોઈમાં એજ દોરો પોર્વાઈ શકે છે, જે દોરા માં ગાંઠ નથી હોતી..*
[28/01, 9:57 pm] PRAVIN: *કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે,*

*પ્રયત્ન ના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે,*
[28/01, 9:57 pm] PRAVIN: *ઈચ્છા* એવી બિલકુલ *નથી*, કે *વખાણ* બધા જ કરે...

પણ *પ્રયત્ન* એ જરુર છે, કે *ખોટો છે* એવુ *કોઈ ના કહે*...
[29/01, 8:55 am] PRAVIN: જેને પણ *ફાંદ હોય*

તો તેણે બવ *ચિંતા* 🤔 ન કરવી....

એટલુ યાદ રાખવુ કે

*AIRBAG, હંમેશા... મોંઘી ગાડી માંજ આવે !*
[29/01, 11:00 pm] PRAVIN: *जब देखो ,*
*तौलने बैठ जाते हो रिश्तों को इस ज़माने ...*

*जरा ये भी तो बताओ दूसरे पलड़े में रखते क्या हो !!!*
[30/01, 8:38 am] PRAVIN: *અનુક્રમણિકા જોઈને ક્યારેય અંદાજો ના લગાવાય*
*સાહેબ*
*રહસ્ય હંમેશા છેલ્લા પાને જ હોય છે*
[30/01, 9:50 am] PRAVIN: *સંબંધના બે છેડા થોડા ટૂંકા રાખવા,*

*જેથી ગાંઠની શક્યતાઓ ઓછી રહે !!*
[30/01, 8:00 pm] PRAVIN: મધ ગમે તેટલુ મીઠું હોય ,..
મધમાખી ને સાચવવા કોઈ તૈયાર નહિં થાય....

કારણ ....
ડંખ મારવાની ટેવ...!!!

''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...
પણ
''બીજા ને સંભળાવી દેવાની ટેવ હશે તો
કોઈ સાચવવા તૈયાર નહિ થાય...!!!
[30/01, 10:03 pm] PRAVIN: *જો આપણે પારદર્શક*
*તો...*
*પ્રભુ સદાય માર્ગદર્શક!!*
[31/01, 9:45 am] PRAVIN: *"દોસ્તોને ડિવોર્સ*
*આપી શકાતા નથી ... "*

*કારણકે દોસ્તો સાથે*
*"લગ્ન"થી નહીં*
*"લગન"થી જોડાઈએ છીએ..*
[01/02, 9:01 pm] PRAVIN: *પરીક્ષા હંમેશા એકલામા જ થાય છે અને*
*પરિણામ હંમેશા બધા ની વચ્ચે જ આવે છે...*

એટલે કોઈ પણ કામ કરતા પેહલા
*એના પરિણામ વિશે વિચારી લેવું...*
[01/02, 9:02 pm] PRAVIN: *છીએ એના કરતા ઓછા દુઃખી થવાની કળા*
અને
*હોઈએ એના કરતાં વધુ સુખી હોવાની અનુભૂતિ*
*એટલે*
*સ્વભાવનું મેનેજમેન્ટ*
[01/02, 9:06 pm] PRAVIN: સારૂ છે, *"પાંપણનું કફન"* છે,

નહીંતર આ *"આંખમાં"* ઘણું બધું *"દફન"* છે!
[01/02, 9:54 pm] PRAVIN: એક ઈન્ટરવ્યુમાં પૂછવા માં આવ્યું કે તમે BMW કેટલા દિવસમાં ખરીદી શકો ?

દિલ્હીના ડોકટરે કહ્યું કે, ‘હું દિવસ-રાત પ્રેકટીસ કરું તો છ મહિનામાં BMW ખરીદી શકું.!’

મુંબઈના MBA થયેલા યુવકે કહ્યું, ‘મારે નવ મહિના કામ કરવું પડેે.!’

સાઉથ ભારતના એન્જિનિયરે કહ્યું કે ‘BMW માટે મારે એકાદ વર્ષ કામ કરવું પડે.!’

ગુજરાતના વેપારીએ કહ્યું કે..  ‘મને લાગે છે કે એ માટે મારે પાંચ વર્ષ જોઈએ.!’

ઈન્ટવ્યુ લેનારે એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, *’પાંચ વર્ષ.!?*

ગુજરાતી વેપારીએ તરત જવાબ આપ્યો, 'સાહેબ, કંપની મોટી છે, એટલે તેને ખરીદવી હોય તો પાંચ વર્ષ તો થાય જ ને !!!'

*વિચારવાનો અભિગમ ઘણો મહત્વનો હોય છે. _Think Big, Dream Big*_
[03/02, 8:43 am] PRAVIN: *પોતાના માટે નહીં તો એવા લોકો માટે સફળ બનો કે,*

*જેઓ તમને નિષ્ફળ જોવા માગે છે....*
[03/02, 9:57 am] PRAVIN: *જીત નક્કી હોય ત્યારે અર્જુન કોઈ પણ બની શકે સાહેબ*
*પણ*
*જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે સાહસ જોઈએ.*
[03/02, 9:57 am] PRAVIN: *આપણી પાસે બધી જ પ્રોબ્લમસ ના સોલ્યુશન હોય છે!*
*બસ ,ખાલી પ્રોબ્લેમસ બીજાની હોવી જોઇએ!*
[03/02, 9:58 am] PRAVIN: *"માં" ની "મમતા" અને*
*"પિતા" ની "ક્ષમતા" જયારે*
*"દિકરો" સમજી જાય ને ત્યારે*
*"સ્વર્ગ" ને પણ "ધરતી"*
*પર ઉતરવું પડે છે.*
[03/02, 9:59 am] PRAVIN: *સંતાનનું રુદન સમગ્ર સોસાયટીમાં ઝીલાય છે*
*પણ ' મા - બાપ રડે ત્યારે ' બાજુના ઓરડાને પણ જાણ થતી નથી.*
[03/02, 12:27 pm] PRAVIN: *માણસ કયારે ખરાબ નથી હોતો....*
*સાહેબ..*
*બસ આતો*
*તમારુ કીધુ કરતો નહી  હોય*
*એટલે જ ખરાબ લાગે છે..*
[03/02, 1:32 pm] PRAVIN: *"તક" ની ખાસિયત એ છે કે*
*એ આવે એના કરતા*
*જતી રહે*
*ત્યારે વધુ "કિંમતી" લાગે છે.*
[03/02, 1:32 pm] PRAVIN: *"ગુસ્સો"*
તમને મામુલી માણસ બનાવે છે...

*"મદદ"*
તમને મોટા માણસ બનાવે છે...

જ્યારે...

*"ક્ષમા"*
તમને મહાન માણસ બનાવે છે...
[03/02, 2:11 pm] PRAVIN: *માનવતા તો મેં બ્લડબેંક માં જોઇ છે દોસ્ત..*

*લોહી ની બોટલ પર જાતિ ના લેબલ ન હતા*
[04/02, 8:52 am] PRAVIN: *આંખ સુધરે તો "આત્મા" સુધરે*
*પણ જો "જીભ" સુધરે ને*
*સાહેબ*
*તો  "જીવન"  સુધરે.*
*ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે,*
*બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની..*
[04/02, 8:53 am] PRAVIN: *"હું નથી આકાશ કે* 
*મને અઢળક તારા મળે,*
*બસ*
*આખુ જીવન વીતી જાય*
*એટલા મને "મારા" મળે..*
[05/02, 9:47 pm] PRAVIN: *કોઇકની ખામી શોધવાવાળા  માખી જેવા હોય છે સાહેબ..*

*જે આખું સુંદર શરીર છોડીને ઘા ઉપર બેસતા હોય છે.*
[06/02, 7:47 am] PRAVIN: *જો આપણે ક્રોધી અને અહંકારી છીયે તો આપણે દુશ્મનોની જરૂર નથી.*
*આપણે બરબાદ કરવા માટે આ બે દુર્ગુણ જ પૂરતા છે*
[06/02, 7:47 am] PRAVIN: ગમતી વ્યક્તિ *સર્વ ગુણ સંપૂર્ણ*

હોવાનો *આગ્રહ* છોડી દો,

કદાચ વધુ ગમશે.
[06/02, 8:26 am] PRAVIN: *માણસ મોટો થાય એટલે બાળપણ ને ભૂલે,*👦
*લગ્ન થયા પછી માં-બાપ ને ભૂલે,*💏💑
*બાળકો થયા પછી ભાઈઓ ને ભૂલે,*👨‍👩‍👧‍👦
*શ્રીમંત થયા પછી ગરીબી ને ભૂલે,*🚗
*અને*
*વૃદ્ધ થયા પછી "પૈસા" ને ભુલી ને ભૂલાયેલા ને યાદ કરે !*
[06/02, 8:33 am] PRAVIN: *"गुस्से में जो छोड़ जाये वो वापस आ सकता है,*

*मुस्कुराकर छोड़कर जाने वाला कभी वापस नही आता.*
[06/02, 9:34 am] PRAVIN: *રોજ સવારે ઉઠી ને*..
*એક વાત યાદ રાખો.*
*"રિટર્ન ટિકિટ"*
*તો કન્ફર્મે છે....*
*એટલે*
*"મન" ભરી ને જીવો*
*"મનમાં" ભરી ને નહીં*
[06/02, 10:16 am] PRAVIN: *બધી વાર્તા ઓ ફક્ત...*
*“Pen” થી નથી લખેલી હોતી..*

*જીવન માં ઘણી વાર્તા ઓ*
*“Pain” થી પણ લખાયેલી હોય છે.*.
[06/02, 10:17 am] PRAVIN: *શિખામણ* ના *સો શબ્દો* કરતા,

*અનુભવ* ની *એક ઠોકર* વધારે *અસરકારક* હોય છે.....!!!!!!
[06/02, 10:18 am] PRAVIN: *પ્રેમથી કરેલા કામમાં કયારેય 'થાક' નથી લાગતો*
*અને,*
*વેઠથી કરેલા કામમાં કયારેય 'આનંદ' નથી આવતો.*
[06/02, 2:21 pm] PRAVIN: *જરાક અમથું વિચારો*

*પત્ની સાથે છૂટાછેડા થાય ત્યારે ભરણ પોષણ ચૂકવો છો...*

*માબાપથી જુદા થાવ મફત મા....અને વળી એની સંપત્તિમાં ભાગ પડાવો છો. આ તે કેવી પ્રથા... ?*
[06/02, 5:15 pm] GITA SOLANKI JBBK: खाने में कोई ज़हर घोल दे तो
         एक बार उसका इलाज है,
लेकिन कान में कोई ज़हर घोल दे तो
        उसका कोई इलाज नहीं है !
[06/02, 7:53 pm] PRAVIN: *માણસની આંખો ને*
*હંમેશા એ જ વ્યક્તિ,*
*खोली જાય છે, ,,*
*જેના પર તે*
*આંખો बंध કરીને*
*વિશ્વાસ કરે छे....!!!*
[06/02, 10:20 pm] PRAVIN: *જો તમે વાંદરા સામે કેળાં અને ઘણા બધાં રૂપિયાનો ઢગલો કરો તો વાંદરો કેળા જ ઉઠાવશે રૂપિયા નહી,*

*કારણ કે તેને ખબર જ નથી કે આ રૂપિયાથી ઘણાં બધાં કેળા ખરીદ થઇ શકે છે...!!*

*ઠીક આવીજ રીતે આજની વાસ્તવિક્તા જોવો તો ભારતની જનતા પોતાનો નીજી હિત અને રાષ્ટ્રિય હિત આ બન્ને  વિક્લ્પ પસંદગીમાંથી પોતાનો નીજી હિત જ પસંદ કરશે,*
[07/02, 2:02 pm] PRAVIN: *જીંદગી માં સાથ આપનાર ને*
*"સમજવા" નો પ્રયત્ન કરજો*

*"ચકાસવા" નો નહીં..*
[07/02, 2:03 pm] PRAVIN: *જિંદગીનું ગણિત છે...*

*સાહેબ ...*

*વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટતી જાય છે...*
[08/02, 8:43 am] PRAVIN: _*હાર્ટની હોસ્પિટલ માં લખ્યું હતું . . .*_
_જો મિત્રો સાથે દિલ ખોલીને વાત કરી હોત તો અહી દિલ ન ખોલવુ પડત. . ._

_*આંખ ની હોસ્પિટલ માં લખ્યું હતુ . .*_
_મિત્રો સાથે નજર મીલાવીને વાત કરી હોત તો આજે અંહી આંખ ખોલવી ન પડત. . ._

_*ઓર્થોપેડીકને ત્યા લખ્યુ હતું . . . .*_
_મિત્રો સાથે બે ડગલા નો સંગાથ રાખ્યો હોત તો આજે ઘૂંટણ ખોલવા ન પડત. . . ._

_*MD ને ત્યાં લખ્યુ હતું . . . .*_
_મિત્રો પાસે માનસીક તણાવ (બ્લડ પ્રેશર ) ઉતારીને મીંઠુ બોલ્યા હોત તો આજે અંહી BP/SUGER ની દવા લેવા ન આવવુ પડત. . ._
[08/02, 8:48 am] PRAVIN: *ખબર નહિ કઈ માટીની બનેલી છે ઈચ્છાઓ,,,*
*તરફડે છે,, મરે છે,, અને*
*છતાં રોજ જન્મે છે !!*
[08/02, 8:50 am] PRAVIN: *મંજિલે પહોંચ્યા પછી તો બધાં બિરદાવે*

*સફર સમયે જે સાથે હોય એ જ સાચો સાથી...*
[08/02, 8:52 am] PRAVIN: *પાણી માં પડેલા તેલના ટીપાને*
*સંપર્ક  કહેવાય...! જ્યારે..*

*પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય*

*તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય*!
[08/02, 2:22 pm] PRAVIN: *"હા "બોલવામાં મોડું*
*અને "ના"બોલવામાં ઉતાવળ કરવાથી*
*જીવનમાં ઘણું ગુમાવવું પડે છે...!!!*
[08/02, 2:52 pm] PRAVIN: *હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,*
*મારા અંગત લોકો સામે લડી શક્તો નથી....*
*કારણ કે......*
*એમની સાથે મારે "જીતવુ" નથી*
*પણ "જીવવુ" છે......*
[08/02, 2:53 pm] PRAVIN: *આજના દિવસે હું મને મળેલી આ અનમોલ જિંદગી ને પ્રપોઝ કરીશ...*

*કે તું બસ આમજ મને જીવતા શીખવાડતી રહેજે......*
[08/02, 7:54 pm] PRAVIN: *ख्वाब तो सब मीठे देखे थे ,,*

*ताज्जुब है ,,,*

*आँखों का पानी खारा कैसे हो   गया ?*
[08/02, 9:46 pm] PRAVIN: *તમારા મૌન થી જેને તકલીફ થાય સાહેબ*..

*એ વ્યકિતી હંમેશા તમારા શબ્દની કદર કરશે*
[08/02, 9:47 pm] PRAVIN: *એક વાક્ય જે હંમેશા મને પ્રોત્સાહિત કરતું રહે છે...*
*તું એકલો નહિ એકડો છે..*
*ઉઠ... હજારો મીંડા તારી રાહ જુએ છે.*
*તારું મૂલ્ય સમજ..!*
*ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકો જ નથી.*
[08/02, 9:48 pm] PRAVIN: *કોઈ ખુશીમાં રડ્યું છે તો*
     કોઈ દુઃખ માં રડ્યું છે.....
*ગજબ ખેલ છે જિંદગીનો*
        સાહેબ
*કોઈ વિશ્વાસ માટે રડ્યું છે*
તો કોઈ *વિશ્વાસ*કરીને
         રડ્યું છે......!!!!!
[09/02, 6:48 pm] PRAVIN: *જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.*

*એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.*

*બીજો નિયમ છે કે જેની પાસે જે હોય છે તે એ જ વેંચે છે. સુખી સુખ, દુઃખી દુઃખ અને જ્ઞાની જ્ઞાન, ભ્રમિત ભ્રમ અને ભયભીત ભય જ વેંચે છે.*
[09/02, 6:51 pm] PRAVIN: *સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,*
*કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,*
*પરંતુ અમીર જરૂર બનાવી દે છે.*
[09/02, 6:52 pm] PRAVIN: *जब भी उनकी गली से गुज़रता हूँ;*

*मेरी आंखें एक दस्तक दे देती हैं;*

*दुःख ये नहीं, वो दरवाजा बंद कर देते हैं;*

*खुशी ये है, वो मुझे अब भी पहचान लेते हैं!*
[09/02, 6:53 pm] PRAVIN: *कागज की कश्ती में,*
*सवार हैं हम ....*

*फिर भी कल के लिये,*
*परेशान हैं हम....*
[10/02, 8:23 am] PRAVIN: હું  ખુશ રહું એમાં મારી
*સફળતા* નથી, 
પણ મારી વાણી , વર્તન , અને મારાં વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં જ મારી *સફળતા* છે.
[10/02, 6:09 pm] PRAVIN: *એક મિનિટ માં જીવન બદલાતું નથી,*
*પરંતુ...*
*એક મિનિટ વિચારી ને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે...*
[10/02, 7:11 pm] PRAVIN: *ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક*,

*સામેવાળાને બોલવાની વધારે તાકાત આપે છે !!*
[10/02, 7:11 pm] PRAVIN: ભૂલો સુધારી *રિહર્સલ* કરીએ
અને ત્યાંજ *સ્કિપ્ટ* બદલાઇ જાય

એનું નામ *જીંદગી..!!*
[10/02, 9:39 pm] PRAVIN: *80℅ પુરુષો ઠંડુ ટિફિન જમે છે,*

*ફક્ત એટલા માટે  કે*

*તેમનું ફેમિલી ગરમ જમી શકે.*
[11/02, 9:21 am] PRAVIN: *તપવું....ખરું*
*પણ ઉકળવું નહિ....*
*ઉકળશો તો ઉભરાઈ જશો...*

*બસ ખાલી હસતાં રહો*
*દુનિયા  કન્ફ્યુઝ થતી રહેશે.*
*કે આને વળી કઈ વાત નુ સુખ છે*
[11/02, 9:22 am] PRAVIN: *પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શુ થયો..*

*અહીં ઇર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું*
[11/02, 9:58 pm] PRAVIN: *ઈંગ્લિશ મીડિયમ પાછળ પાગલ ના બનો.*

*અંગ્રેજી ભણેલા રાહુલ ગાંધીને જુઓ ને ગુજરાતીમાં ભણેલા નરેન્દ્ર મોદીને જુઓ.*

*ભણતર કેવું હોવું જોઈએ એનું આનાથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજે ક્યાંય જોવા નહીં મળે.*
[12/02, 7:23 am] PRAVIN: *!!..કેલ્ક્યુલેટરથી તો ખાલી*
*આંકડા ગણાય..*
*સાહેબ..*
*પોતાના કેટલા અને પારકા કેટલા* *એની ગણતરી તો..*
*સમય જ કરી શકે..!!*
[12/02, 7:24 am] PRAVIN: *સબંધ*  અને  *પ્રેમ*

એ *ગરજના*  પાટા પર ચાલતી રેલગાડી છે...

*સ્ટેશન આવે એટલે લોકો ઉતરીજ જવાના...*
[12/02, 7:25 am] PRAVIN: *आजकल धनसुख भाई बढ़ते जा रहे है*

*मनसुख भाई कम होते जा रहे है*

*शांतिलालजी का कहीँ पता ही नही है*

*मांगीलालजी हर तरफ नज़र अा रहे है*

*देवीलाल कहीँ  मिलते ही नही* 

*ज्ञानचंद हर नुक्क्ड़ पर मिल जाते है*

*रायचन्द रोड़ पर घूमते रहते है*

*यह बात जिन्हें समझ आई उन्हें वन्दन*

*जिन्हें समझ नही आई उन्हें अभिनन्दन*
[12/02, 7:27 am] PRAVIN: *ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!*

ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું'  છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ના પાડ્યા પછી પણ પરાણે એક પેગ હાથમાં પકડાવી,
કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે"
એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે -
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... "
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!

*-ડૉ. નિમિત ઓઝા*

"આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય...

ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!"
[13/02, 5:39 pm] GITA SOLANKI JBBK: આંખો થી શબ્દો પણ વ્યક્ત થાય છે,
સ્પર્શ થી લાગણી નો અનુભવ થાય છે,
પણ શબ્દો નો સાચો ઉપયોગ કરીએ તો
આંખો ના રસ્તે દિલ ને સ્પર્શી જવાય છે..
[13/02, 9:54 pm] PRAVIN: *બન્ને તરફથી સચવાય તો જ સંબંધોમાં મીઠાશ રહે છે, સાહેબ...!*

*બાકી એક તરફ થી શેકો તો રોટલી પણ બળી જાય છે.*
[13/02, 10:02 pm] PRAVIN: *ભાગ્ય ના દરવાજા ઉપર માથું ભટકાડવા કરતા*

*કર્મ નું વાવાઝોડું ઉભું કરો બધા જ દરવાજા ખુલ્લી જશે..*
[13/02, 10:02 pm] PRAVIN: *સમર્પણનું ખાતર નાખ્યા વગર સબંધનું વૃક્ષ ક્યારેય મોટું થતું નથી.*

*ભૂલ તમારી નથી; ભૂલ મારી છે, એ સમજવું એ જ સાચો સબંધ છે..!*
[15/02, 8:23 am] PRAVIN: *"ધનથી નહીં મનથી ધનવાન બનવુ સાહેબ...."*

*કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ કળશ લાગેલા હોય, માથું તો પત્થર ના પગથીયે જ નમાવું પડે છે.*
[15/02, 8:23 am] PRAVIN: _*સુખની વ્યાખ્યા*_
_*દરેક માટે અલગ અલગ હોય છે ,*_

_*અમુક કિનારે પહોંચવા વલખા મારે છે...*_
_*જયારે અમુક કિનારે પહોંચીને..!*_
[15/02, 8:23 am] PRAVIN: સ્નાનથી *તન*, દાનથી *ધન,*    
      સહનશીલતાથી *મન* અને  
     ઈમાનદારીથી *જીવન* શુદ્ધ
                બને છે.!!