Showing posts with label BOOK. Show all posts
Showing posts with label BOOK. Show all posts

9 December 2015

વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો

વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો 
શ્રેષ્ઠ વાંચવાલાયક ગુજરાતી પુસ્તકો.
►સૌરાષ્ટ્ર ની રસધાર - ઝવેરચંદ મેઘાણી
►સત્ય ની શોધ માં - ઝવેરચંદ મેઘાણી
►સોરઠી બહારવટિયાઓ - ઝવેરચંદ મેઘાણી
►માણસઈ ના દીવા - ઝવેરચંદ મેઘાણી.
►અપરાધી - ઝવેરચંદ મેઘાણી.
►ઓથાર - અશ્વિની ભટ્ટ
►અંગાર -અશ્વિની ભટ્ટ
►આખેટ - અશ્વિની ભટ્ટ
►ફાંસલો – અશ્વિની ભટ્ટ
►કસબ - અશ્વિની ભટ્ટ
►કરામત - અશ્વિની ભટ્ટ
►કમઠાણ - અશ્વિની ભટ્ટ
►અર્ધી રાતે આઝાદી - અશ્વિની ભટ્ટ
►પ્રીત કિયે સુખ હોય - જય વસાવડા
►યુવા હવા - જય વસાવડા
►સાહિત્ય અને સિનેમા -- જય વસાવડા
►માહિતી નો મહાસાગર - જય વસાવડા
►નોલેજ નગરીયા - જય વસાવડા
►જય હો - જય વસાવડા
►સાયન્સ સમંદર - જય વસાવડા
►જી.કે. જંગલ - જય વસાવડા
►પીળા રૂમાલ ની ગાંઠ - હરકિશન મહેતા
►મુક્તિબંધન - હરકિશન મહેતા
►સત્ય ના પ્રયોગો - ગાંધીજી
►મારી આત્મકથા - મહાત્મા ગાંધીજી
►કન્યાને પત્રો - ગાંધીજી
►અર્ધી સદી ની વાંચન યાત્રા - મહેન્દ્ર મેઘાણી
►સળગતાં સૂરજમુખી - મહેન્દ્ર મેઘાણી
►વાંચન યાત્રાનો પ્રસાદ - મહેન્દ્ર મેઘાણી
►મળેલા જીવ - પન્નાલાલ પટેલ
►માનવી ની ભવાઈ - પન્ના લાલ પટેલ
►ગુજરાત નો નાથ - કનૈયા લાલ મુનશી
►પાટણ ની પ્રભુતા - કનૈયા લાલ મુનશી
►પૃથ્વી વલ્લભ - કનૈયા લાલ મુનશી
►મુન્શીનો વૈભવ - કનૈયા લાલ મુનશી
►જય સોમનાથ - કનૈયા લાલ મુનશી
►કૃષ્ણાવતાર - કનૈયા લાલ મુનશી
►ફાઈવ પોઈન્ટ સમવન - ચેતન ભગત
►થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ - ચેતન ભગત
►વન નાઇટ એટ કોલ સેન્ટર - ચેતન ભગત
►કૃશ્નાયણ - કાઝલ ઓઝા વૈધ
►એકબીજા ને ગમતા રહીએ - કાઝલ ઓઝા વૈધ
►મધ્યબિંદુ - કાઝલ ઓઝા વૈધ
►ડોક્ટર ની ડાયરી - ડો. શરદ ઠાકર
►સિંહપુરુષ - શરદ ઠાકર
►સમય ના સથવારે - ડો. આઈ.કે. વીજળીવાળા
►અમૃત નો ઓડકાર - ડો. આઈ.કે. વીજળીવાળા
►સાઈલન્સ પ્લીઝ - ડો. આઈ.કે. વીજળીવાળા
►મોતિચારો - ડો. આઇ. કે. વિજળીવાળા
►સાથીદાર ની શોધમાં -- ડો. આઇ. કે.વિજળીવાળા
►ઝેર તો પીધા છે જાણી જાણી - મનુભાઈપંચોળી
►સોક્રેટીસ - મનુભાઈ પંચોળી
►કૃષ્ણ નું જીવનસંગીત - ગુણવંત શાહ
►સેક્યુલર મુરરબો -- ગુણવંત શાહ
►કબિરા ખડા બાજાર મે -- ગુણવંત શાહ
►મન ના મેઘધનુષ - ગુણવંત શાહ
►મરો ત્યાં સુધી જીવો - ગુણવંત શાહ
►શ્વાસ ની એકલતા - ચંદ્રકાંત બક્ષી
►બક્ષીનામા - ચંદ્રકાંત બક્ષી
►પેરાલીસીસ - ચંદ્રકાંત બક્ષી
►ઇગો - ચંદ્રકાંત બક્ષી
►આકાર - ચંદ્રકાંત બક્ષી
►લીલી નસોમાં પાનખર - ચંદ્રકાંત બક્ષી
►બાકી રાત - ચંદ્રકાંત બક્ષી
►મહાજાતી ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
►જસ્ટ એક મિનીટ - રાજુ અંધારિયા
►સાત પગલાં આકાશ માં - કુન્દનિકા કાપડિયા
►પ્રેમ સમીપે - કુન્દનિકા કાપડિયા
►વંશ વિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે- મોહનલાલ અગ્રવાલ
►ટારઝન - રમણલાલ સોની
►આંગતુક - ધીરુબેન પટેલ
►વાંસનો અંકુર - ધીરુબેન પટેલ
►પુરુષાર્થ ની પ્રતિમા ધીરુભાઈ અંબાણી -દિનકર પંડ્યા
►કુસુમમાળા - નરસિંહરાવ દિવેટિયા
►ટોલ્સટોયની ૨૩ વાર્તાઓ - ટોલ્સટોય ન હન્યતે– મૈત્રેયી દેવી સ્વર્ગની
►લગોલગ -મૈત્રેયીદેવી મનની વાત – સુધા મૂર્તિ
►મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
►મન્ટોની વાર્તાઓ – શરીફા વીજળીવાળા
►અજાણીનું અંતર - શરીફા વીજળીવાળા
►અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
►બાળપણના વાનરવેડા - વજુ કોટક
►વહાલના વલખા - જોસેફ મેકવાન
►આગંળિયાત - જોસેફ મેક્વાન
►ભદ્રમ્ભદ્ર - રમણલાલ નીલકંઠ
►શબ્દોની સોનોગ્રાફી - બકુલ બક્ષી
►છ અક્ષર નું નામ - રમેશ પારેખ
►એન્જીયોગ્રાફી - રતિલાલ બોરીસાગર
►શોધ શોધ તુ ભીંતર શોધ (ગુજરતી અનુવાદ) --ઓશો રજનિશ
►જિંદગી જિંદગી - નૃગેન્દ્ર વિજય
►કોસમોસ - નૃગેન્દ્ર વિજય
►મારો વરસાદ - તુષાર શુક્લ
►જનમટીપ - ઇશ્વર પેટલીકર
►દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
►મડીયા ની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડીયા
►વેળા વેળા ની છાંયડી - ચુનીલાલ મડીયા
►અસુર્યલોક - ભગવતીકુમાર શર્મા.
►માધવ કયાંય નથી મધુવન માં - હરીન્દ્ર દવે
►મુખવટો - હરીન્દ્ર દવે
►સંગ અસંગ - હરીન્દ્ર દવે
►ભારેલો અગ્નિ - ર.વ.દેસાઈ
►દિવ્યચક્ષૂ - ર.વ.દેસાઈ ગ્
►રામ્યલક્ષમી - ર.વ.દેસાઈ
►ધૂમકેતુ ની શ્રેષ્ઠ વાર્તાઓ - ધૂમકેતુ
►અમાસ ના તારા - કિશનસિંહ ચાવડા.
►સરસ્વતીચંદ્ર - ગો.મા.ત્રિપાઠી
►અણસાર - વર્ષા અડાલજા
►માટીનું ઘર - વર્ષા અડાલજા
►શગ રે સંકોરું - વર્ષા અડાલજા
►મહા માનવ શ્રી કૃષ્ણ - નગીનદાસ સંઘવી
►દેવો ની ભૂમિ - ભોળા ભાઈ પટેલ
►શબ્દલોક - ફાધર વાલેસ
►વાણી તેવુ વર્તન - ફાધર વાલેસ
►મૃત્યુ મરી ગયું - ઉષા શેઠ
►કુંતિ - રજનીકુમાર પંડ્યા.►ઓળખ પરેડ - અશોક દવે
►આંસુ ભીનો ઉજાસ - દિલીપ રાણપુરા
►વિનોદ ની નઝરે - વિનોદ ભટ્ટ
►તણખા મંડળ-- ધૂમકેતુ.►ગુલાબી આરસની લગ્ગી - હરિકૃષ્ણ પાઠક
►રખડુ ટોળી - ગિજુભાઈ બધેકા
►કુરુક્ષેત્ર - ભુપેન્દ્રસિંહ રાઓલ
►૮૦ દિવસ માં પૃથ્વી ની પ્રદક્ષિણા - જુલે વર્નસાહસિકો ની સૃષ્ટિ - જુલે વર્ન મારી જનમટીપ -વીર સાવરકર રંગ બિલોરી કાચના - નાનાભાઈ
►જેબલિયા રેવન્યુ સ્ટેમ્પ-અમૃતા પ્રીતમ વંશવિચ્છેદ - મહેશ યાજ્ઞિક
►અઘોર નગર વાગે - મોહનલાલ અગ્રવાલ
►મારી સ્મરણયાત્રા - કાકા સાહેબ કાલેલકર
►હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
►આઠમો રંગ - હેમાંશી શેલત
►ખતવણી(વાર્તાઓ) - ઉત્પલ ભાયાણી
►જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા - શિવકુમ.

☉પુસ્તક મગજમા સાબુ નુ કામ કરે છે.

28 November 2015

'તોતોચાન' પુસ્તક ડાઉનલોડ.


'તોતોચાન' ડાઉનલોડ -
આ પુસ્તકમાં પ્રાથમિક શિક્ષણના થયેલા અનુભવોનું સંકલન છે.નાયિકા 'તોમોએ' તેમેને જે શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતુ તેની સ્મૃતિ રૂપે આ પુસ્તક લખાયું છે.

એક પાંચ-સાત વર્ષની છોકરી. નામ એનું તોતોચાન. તેની માતાએ જાપાનની એક પ્રાથમિક શાળામાં દાખલ કરી. છોકરી એવી તોફાની ને નટખટ કે એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી  ન શકે.શાળાના શિક્ષકે કંટાળીને તે શાળામાંથી નામ કઢાવી જવા તેની માતાને વિનંતી કરી. તોતોચાનનું નામ એ શાળામાંથી કાઢી નાખ્યું. બીજી એક શાળામાં તેને દાખલ કરી. ત્યાં પ્રથમ જ દિવસે આચાર્ય શ્રી કોબાયાશી સાથે ત્રણ ત્રણ કલાક સુધી ગાંડીઘેલી  ભાષામાં વાતો કરી. વાતો સાંભળીને તે એક જ વાક્ય બોલ્યાઃ" તું બહુ જ સુંદર છોકરી છે." આચાર્યના આ એક જ વાક્યએ આ બાલિકાને અત્યારે જાપાનની સુવિખ્યાત ટી.વી. કલાકાર તરીકે પ્રસિદ્ધ કરી મૂકી.-
મિત્રો,બાળકો સાથેનો આપણો શાબ્દિક/અશાબ્દિક વ્યવહાર બાળકના શૈક્ષણિક વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે.શબ્દોમાં ગજબની તાકાત છે.એથી જ કોઇએ શબ્દને બ્રહ્મ કહ્યા છે.કહેવાય છે કે શિક્ષક મિત્રોએ એક વાર ખાસ આ પુસ્તક વાંચવું.

DOWNLOAD CLICK HERE.

15 February 2015

જો આપણે એકવાર તમામ પુસ્તક ડાઉનલોડ કરી લઇએ તો ગમે ત્યારે તે વાંચી શકાય છે. મુસાફરી દરમિયાન પણ ઉપયોગી બને છે. શાળા સિવાયના સમયમાં જરુર પડે ત્યારે ખૂબ ઉપયોગી થાય છે.

   1   ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  2   ધોરણ-1થી12ના તમામ પુસ્તક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.

   ધોરણ-1ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

  ધોરણ-2ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-3ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-4ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-5ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-6ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-7ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-8ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-9ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-10ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-11ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-12ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો