Showing posts with label USEFUL WEBSITE. Show all posts
Showing posts with label USEFUL WEBSITE. Show all posts

7 March 2017

ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો


ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો

 
  1. દિવ્ય ભાસ્કર
  2. ગુજરાત સમાચાર
  3. સૌરાસ્ટ્રભૂમિ
  4. સન્દેશ
  5. અકિલા
  6. જય હિન્દ
  7. મુમ્બઇ સમાચાર
  8. ફુલછાબ 
  9. દૈનિક શરૂઆત-જુનાગઢ 
  10. વેબ દુનિયા 
  11. સયાજીસમાચાર – વડોદરા ન્યુ
  12. નોબત
  13. સમભાવ
  14. ગુજરાત મિત્ર
  15. ઇકોનોમિક્સ ટાઇમ્સ
  16. અકિલા
  17. આજ કાલ
  18. ગુજરાત ટુડે
  19. સરદાર ગુર્જરી
  20. કચ્છમિત્ર
  21. આન્ખો દેખી
  22. ભાણવડ.કોમ
  23. સાન્જ સમાચાર
  24. આભિયાન
  25. ચિત્રલેખા
  26. ગુજરાત દર્પણ

8 December 2016

તમને માહિતી ગમી હોય તો શેર કરજો.

(1). મતદારયાદીમાં તમારૂ નામ, ક્રમ નંબર, ભાગ નંબર શોધો. બસ તમારે જરૂર છે તમારા ચુટણીકાર્ડ નંબરની. તે પણ નથી તો તમારા નામ પરથી પણ શોધી શકશો. નીચે ક્લિક કરો
→ http://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx

(2). તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન. નીચેની લીંક પર Go પર ક્લિક કરીને તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો. પછી નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. ક્લિક કરો નીચે.
→http://ipds.gujarat.gov.in/Register/frm_RationCardAbstract.aspx
Knowledge Group 991362044
(3). આધારકાર્ડનું Status જાણો. તમે આધારકાર્ડ તમારા નજીકના સ્થળ પરથી કઢાવ્યુ છે પણ તે ઘરે પોસ્ટ દ્વારા ના પણ પહોંચે. તો તમે જાણો કે આધારકાર્ડ બની ગયુ છે કે નહી. આ માટે 14 આકડાંનો રજીસ્ટ્રેશન નંબર જોશે જે તમને મળેલ હશે. ક્લિક કરો નીચે.
→ https://resident.uidai.net.in/check-aadhaar-status

(4). આધારકાર્ડને બેંક કે ગેસ કનેક્શન સાથે લીંક કરવા તમે તેની નકલ આપી હશે. તો લીંક થયુ કે નહી તે જાણવા નીચેની લીંક પર ક્લિક કરો. આ માટે તમારો આધારકાર્ડ નંબર જોશે.
→ https://resident.uidai.net.in/check-aadhaar-linking-status

(5). તમારા પાનકાર્ડનું Status જાણો. ક્લિક કરો નીચે.
→ https://incometaxindiaefiling.gov.in/e-Filing/Services/KnowYourJurisdiction.html

તમને માહિતી ગમી હોય તો શેર કરજો.

20 March 2016

गुजराती वेबसाइट नो खजानों फक्त एक ज क्लिकमां मळी जाय.

ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.

1.     સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)

2.     લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની

3.     શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન

4.     સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની

5.     ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.

6.     પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.

7.     કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.

8.     ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.

9.     ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.

10.            અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.

11.            મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.

12.            મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.

13.            ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.

14.            અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.

15.            અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.

16.            અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.

17.            ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.

18.            ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.

19.            રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.

20.            અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.

21.            બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.

22.            આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.

23.            ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.

24.            સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.

25.            સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.

26.            વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.

27.            ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા

28.            પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.

29.            કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.

30.            મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.

31.            શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.

32.            ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

33.            અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.

34.            ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.

35.            હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.

36.            મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.

37.            પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.

38.            દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.

39.            બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.

40.            સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન

41.            ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.

42.            સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.

43.            ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.

44.            વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.

45.            કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.

46.            મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.

47.            સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.

48.            અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.

49.            મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.

50.            સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.

51.            વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.

52.            બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.

53.            જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.

54.            કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.

55.            કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.

56.            હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.

57.            મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.

58.            ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ

59.            વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી

60.            ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.

61.            મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.

62.            કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.

63.            હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.

64.            તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.

65.            શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.

66.            સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.

67.            તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી

68.            શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.

69.            ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા

70.            અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

71.            પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.

72.            હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.

73.            શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.

74.            કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.

75.            પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.

76.            શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.

77.            ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.

78.            પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.

79.            ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.

80.            પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.

81.            મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.

82.            મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.

83.            લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.

84.            સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.

85.            ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.

86.            જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.

87.            એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.

88.            શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.

89.            સુગંધ – મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.

90.            તોરણ - પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.

91.            ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.

92.       ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’!

27 May 2015

ઓનલાઈન બદલી

ઓનલાઈન બદલી માટે મહત્વની બાબત.
ફોર્મ ભરતા પહેલા તમારી પસંદગીની તમામ શાળાઓની રજીસ્ટર સંખ્યા તથા સ્ટાફની પુરુષ અને સ્ત્રીની સંખ્યા ઘેર બેઠા જાણો.
 all India school children & staff sankhya year-2011-2014 click here.
                                                                                                                             
આ વર્ષે બદલી ના કરવાની હોય તો પણ  સેવ રાખો. જરૂર હોય  ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.                                                    
આ પોસ્ટ તમને ગમતી હોય તો તમામ શિક્ષકમિત્રોને ગ્રુપ કે વ્યક્તિગત રીતે WhatsApp કે ફેસબુક દ્વારા પહોંચાડો.                                                                                                  


ઓનલાઈન બદલી માટે કયા આધાર પુરાવા જોડશો ?
gpeg copy download karava anhi click karo.


💥ઓનલાઈન બદલી અંગે ની  સુચના : -
👉ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫  સુધી ૨૩.૫૯ કલાક સુધી
👉અગત્ય ની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
👉૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
👉૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
👉૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
👉૪.ઓનલાઈન  ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર  સેવ  કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો  હોય તો એડીટ  ની મદદથી સધારા વધારા થઇ શકશે .
👉૫. અરજી  ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
👉૬. શાળાના  મુખ્ય શિક્ષક ના સહી - સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને  તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫  સુધી જમા કરાવવા નું રહશે.
👉૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની  પહોચ મેળવી લેવાની રહશે.
👉૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
💥💥દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : -
(૧). લગ્ન  નોધણી નું પ્રમાણ પત્ર  (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ  (૩ ) હાલની  શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં  દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું  નિયત નમૂનાનું પ્રમાણપત્ર  (નોધ : - પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
💥💥સિનીયોરીટી  : -
👉૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
👉૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક - વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર  ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા  ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા  :--
💥💥* અપંગ કેટેગરી માટે  :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર  ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા  બદલનું ૨૦ રૂપિયા  ના સ્ટેમ્પ પર  સોગંદનામું  (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* 💥💥વિધવા કેટેગરી  :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર   ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા  ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું  ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો

26 May 2015

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?

સરકાર આધાર કાર્ડને જનધન એકાઉન્ટ સાથે જોડવાની તૈયારીઓ કરી રહી છે. મોદીએ બધી બેંકોને નિર્દેશ આપ્યો છે કે બધા જનધન બેન્ક એકાઉન્ટ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવે. તેમણે બેંકોને આ પ્રક્રિયામાં તેજી લાવવા અને નાણાંકીય સાક્ષરતા વધારવાનો પ્રયાસ બમણો કરવા જણાવ્યું છે.
એવામાં જો આપનું આધાર ન બન્યું હોય તો જલદી તેને બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે ન પહોંચ્યુ હોય કે પછી સ્લિપ ગુમ થઇ ગઇ હોય તો નિરાશ ન થશો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.
શું છે એનરોલમેન્ટ
લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.
શું કરવું પડશે
 જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.
અહીંથી કરો શરૂઆત
યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ http://www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.
ઓપ્શનની પસંદગી
રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.
જાણકારી ભરો
યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશે, જેમાં નામ, એનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.
કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ
તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટે https://eaadhaar.uidai.gov.in/ या https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.
Courtesy: Divya Bhaskar

15 February 2015

પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી

હવે માત્ર 10 દિવસમાં બની જશે તમારો PASSPORT, આ છે નવી પ્રક્રિયા…!!!
JANUARY 6, 2015 ONLINE-JINDAGI LEAVE A COMMENT
ઓળખનો પૂરાવો અને સરનામાંનો પૂરાવો જેવા તમામ ડોક્યુમેન્ટની જગ્યાએ માત્ર એક આધાર કાર્ડથી જ કામ ચાલી જશે. અરજીકર્તાએ અરજી કર્યાના ત્રણ દિવસની અંદર અપોઇન્ટમેન્ટ ફિક્સ કરવાની રહેશે. ઠીક તેના 7 દિવસ બાદ તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. એટલે કુલ મળીને માત્ર 10 દિવસની પ્રક્રિયામાં તમારો પાસપોર્ટ તમારા હાથમાં હશે. પાસપોર્ટ માટે આધાર કાર્ડને જાન્યુઆરીથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.
પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઇન અરજી કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર 10 દિવસની અંદર પાસપોર્ટ બની શકે છે. તેના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને તેના માટે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટિંગ કરાવવું પણ જરૂરી નથી. તમારા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન સબમિટ કરી શકો છો. સાથે જ
શા માટે જરૂરી છે આધાર
સરકારે આધારની પ્રક્રિયાથી અરજીકર્તાની આપરાધિક ગતિવિધિઓની ખરાઈ કરવાની પ્રણાલિ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. નવી પ્રક્રિયા અનુસાર જો કોઈ પાસપોર્ટ માટે અરજી કરે છે અને તેની પાસે આધાર કાર્ડ નથી તો પહેલા તેને આધાર કાર્ડ બનાવવું પડશે.
શા માટે થતું હતું મોડુ
ઉલ્લેખનીય છે કે, સરકારને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશનના મામલે સતત ફરિયાદો મળતી હતી અને તેના કારણે પાસપોર્ટ ઇસ્યૂ કરવામાં મોડું થતું હતું. અરજીકર્તાને સુવિધા આપવા માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. અમે તમને જણાવીએ કે અરજીકર્તા કેવી રીતે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને માત્ર 10 દિવસમાં પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.
સ્ટેપ-1 પાસપોર્ટ સેવા પોર્ટલ પર ખુદને રજિસ્ટર કરો
સૌથી પહેલા

પાસપોર્ટ સેવા પોર્ટલની વેબસાઇટની વેબ ઓપન કરવા અહીં ક્લિક કરો.

 પેજ પર register nowની લિંક પર ક્લિક કરો. નવા યુઝર હોવાને કારણે ખુદને રજિસ્ટર કરો. તેમાં તમારી વિગતો ભરો. જેમ કે તમારૂ પાસપોર્ટ કાર્યાલય ક્યું છે, જન્મ તારીખ અને ઇ-મેલ આઇડી. ઇ-મેલ આઇડી પર તમને લોગિન આઇડી મળી જશે. ત્યાર બાદ તમારે ફરીથી હોમ પેજ પર આવવાનું રહેશે.
સ્ટેપ-2 લોગિન કરો
ઇ-મેલ પર આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરો. ત્યાર બાદ યુઝર આઇડી નાંખો અને પછી પાસવર્ડ નાંખો. લોગિન થયા બાદ તમારે એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) અથવા રી ઇશ્યૂ ઓફ પાસપોર્ટ (Re-issue of Passport) લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ 2 ભાગ હશે. બન્નેમાં તમારે જો ઓનલાઇન બનાવવો હોય તો બીજા ઓપ્શન પર ક્લિક કરવું.
સ્ટેપ-3 વિકલ્પ પસંદ કરો
જો તમે પહેલી વખત પાસપોર્ટ માટે અરજી કરતા હોવ તો તેના માટે અપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ (Apply For Fresh Passport) પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાઇ ફોર ફ્રેશ પાસપોર્ટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ ઘણા બધાં ફોર્મ આવશે, તેમાં તમારી જાણકારી ભરવાની રહેશે. આ તમામ ફોર્મ ધ્યાનથી ભરવા. એ વાતનું ધ્યાન રાખવું કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન રહી જાય, કારણ કે એક વખત પાસપોર્ટની પ્રક્રિયા રિજેક્ટ થવા પર ફરી પાસપોર્ટ માટે અરજી કરવામાં સમય લાગી શકે છે. તેનાથી સમય બરબાદ થાય છે.
સ્ટેપ-4 કૌટુંબિક વિગતો ભરવી
તમારી વિગતો ભર્યા બાદ તમારે તેને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ તમે આ પેજને યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને ગમે ત્યારે ખોલી શકશો. ત્યાર બાદ આગળના પેજ પર ક્લિક કરવાથી આગળનું પેજ ખુલશે, જેમાં તમારી કૌટુંબિક વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરીને તમારે આગળના પેજ પર જવાનું રહેશે. ત્યાર બાદ સરનામાંની વિગતો ભરવાની રહેશે. તેને પણ સેવ કરવાની રહેશે. ત્યાર બાદ ઇમર્જન્સી કોન્ટેક્ટ વિગતો ભરવાની રહેશે.
સ્ટેપ-5 ચૂકવણી અને મળવા માટેનો સમય નક્કી કરવો
‘વ્યુ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન’ (View Saved/Submitted Applications) સ્ક્રીન પર ‘પે એન્ડ શેડ્યુલ અપોઇન્ટમેન્ટ’ (Pay and Schedule Appointment) લિંક પર ક્લિક કરી અને તમારી અપોઇન્ટમેન્ટ એટલે કે મળવાનો સમય બુક કરવો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી સમક્ષ એક વિંડો ખુલશે જ્યાં તમારા પાસપોર્ટ બનાવવાની રકમની ચૂકવણી કરવાની રહેશે. અહીં ચૂકવણી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા એસબીઆઇ બેંકના ચલણ દ્વારા કરી શકો છો.
જો આપણે એકવાર તમામ પુસ્તક ડાઉનલોડ કરી લઇએ તો ગમે ત્યારે તે વાંચી શકાય છે. મુસાફરી દરમિયાન પણ ઉપયોગી બને છે. શાળા સિવાયના સમયમાં જરુર પડે ત્યારે ખૂબ ઉપયોગી થાય છે.

   1   ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

  2   ધોરણ-1થી12ના તમામ પુસ્તક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો.

   ધોરણ-1ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 

  ધોરણ-2ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-3ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-4ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-5ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-6ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-7ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-8ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-9ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-10ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-11ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

  ધોરણ-12ના પુસ્તકના તમામ વિષયના ચેપ્ટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
 
     રોજગાર સમાચાર ડાઉનલોડ ગુજરાતીમાં કરો.

     Latest Rojgar Samachar (Gujarati) Downlode hare clik.

12 February 2015

રેશનકાર્ડ માટે ફરિયાદ કરવા માટે.

જો તમારી પાસે મોબાઈલ નંબર હોઇ તો નીચે પ્રમાણે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી તમે ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકો છો. જો મોબાઈલ નંબર ના હોઇ તો તમે ટોલ ફ્રી નંબર 1800-233-5500 ડાયલ કરી ફરીયાદની નોંધણી કરાવી શકો છો.


તમે ઓનલાઈન ફરીયાદની નોંધણી કરવા અહીં ક્લિક કરો. 


 
તમામ શાળાઓની માહિતી નીચેની લિંક પરથી મળી રહેશે.

કોઇપણ શાળાની માહિતી ONLINE જોવા અહીં ક્લિક કરો.

કોઇ પણ બે સ્થળ વચ્ચેનું અંતર

અમુકવાર બે ગામ કે શહેર વચ્ચેનું અંતર જાણવા ઘણી મુશ્કેલી પડે છે માટે કોઇ પણ બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા નીચે ક્લિક કરો.
પ્રવાસમાં આવી માહિતી ખૂબ ઉપયોગી થાય છે.

  કોઇ પણ બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા અહીં ક્લિક કરો.
 આપણા ગામની નજીકના શહેરોના કિલોમીટર જાણો. ટેલીફોન કોડ નંબર જાણો. લઘુત્તમ તથા મહત્તમ તાપમાન છેલ્લા ત્રણ દિવસનુ જાણો. જો તમે તમારા ઘરને ONLINE રજિસ્ટર કરવા માગતા હોય તો ગામની માહિતી ખૂલ્યા બાદ add your house માં તમારી વિગત ભરી તમારા ઘરનું લોકેશન સિલેક્ટ કરો. લગભગ બધી માહિતી મળી જાય છે.

તમારા ગામની માહિતી ONLINE જોવા અહીં ક્લિક કરો.

8 February 2015


  ભારતની નવી શિક્ષણનીતિ ઘડવામા આપનુ કોઇ સારુ સૂચન (સલાહ) હોય તો  ફેસબુક જેવી my Gov એપ માં જોડાવા અહીં ક્લિક કરો.

ઉપરની વેબમાં Sign upમાં પ્રથમ તમારી વિગત ભરવી પડશે.
ભારત સરકારની નવી જાહેરાતો જાણવા માટે ખૂબ ઉપયોગી છે.
તમે ફોર્મ નંબર -6 ઓનલાઇન ભરવા માંગતા હોય તો નીચેના સ્ટેપ અનુસરો. આભાર અલ્પેશભાઇ.

B.L.O MITRO MATE AGATYANI POST....
HOW TO FILL ONLINE FORM NO.6 ????
FOLLOW THIS STEPS...
Step 1:
Visit the ECI website here – http://eci.nic.in/
In ‘Online Voter Registration’ tab, there are five options – Form 6, 6A, 7, 8 & 8A. For inclusion of names in the electoral roll, you need to go to Form 6.
You may alternatively go to http://eci-citizenservices.nic.in/
Step 2:
Enter your phone number and click on proceed. Wait for a minute and you will receive a message in your mobile phone (you may feel that nothing is happening after you click, but don’t keep clicking – you just need to wait).
Step 3:
Enter the verification code you just received on your mobile phone and click on proceed. Wait for a moment and you will see the following screen.
Here, you need to select your state, district and assembly constituency. Now you can enter your full name, surname, sex, place of birth and village/town. Name, Sex and village/town fields are mandatory. Please refer the guidelines for instructions about surname and place of birth. You may leave the Regional Language fields blank.
Click on save and wait. After a little while, you will see continue button – click there.
Step 4:
You will shortly receive a message mentioning the following:
You have been registered as a new user with User ID: [your phone number] And Password:[your phone number]. You application is saved with Application ID: [An unique ID].
Step 5:
You will be presented with the detailed Form 6. Fill in all the details such as your name, place of birth, present address and details of family members who are already registered in the same constituency. Now upload your latest photograph (which you use for official purpose) along with proof of age and residence.
Step 6:
Click on Submit button and you are done! You can preview your form by logging to the ECI website and also track your status. If anything goes wrong in between, then also you can login to the ECI website and fill out a fresh application.
Normally within next few days, an election commission representative will visit your home to verify your address and details submitted at the time of registration. After that you will receive your voter ID card at your home. In normal circumstances you won’t need to visit the ECI office, but in cases where someone objects your claim of becoming a voter, you may be called at the office of electoral officer.
FOR MORE USEFUL UPDATES VISIT " Only Education Group "  THANKS ALPESHBHAI.

મતદારયાદી ડાઉનલોડ

જો તમારે મતદારયાદી ડાઉનલોડ કરવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો.

સ્ટેપ-1 નીચે ક્લિક કરો.
    તમારા બુથની નવી લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ઉપરની વેબ ખૂલ્યા બાદ

સ્ટેપ-2      સૌ પ્રથમ  જિલ્લો પસંદ કરો.

સ્ટેપ-3    હવે તમારી વિધાનસભા સીટ પસંદ કરો.

સ્ટેપ-4    વિધાનસભા સીટ પસંદ કરો એટલે વિધાનસભા સીટના તમામ બુથની યાદી આવી જશે.

સ્ટેપ-5  તમામ બુથના છેલ્લા ખાનામાં SHOW લખેલુ છે તેના પર ક્લિક કરો તમારા બુથની મતદારયાદી પીડીએફમાં ડાઉનલોડ થઇ જશે.  
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1 આપને મળેલ PRAN KIT ને
ખોલી તેમાંથી એક બંધ કવર
ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે
મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password)
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને
આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ
વેબસાઈટ લિંક પર ક્લીક કરો

વેબસાઈટ ઓપન કરવા અહીં ક્લીક કરો.

પગલું - 3
વેબસાઈટની ડાબી બાજુના Subscribers
પોપઅપ મેનુમાં User Id
ના ખાનામાં ૧૨અંકનો પગલા 1
માં બતાવેલ પ્રાણ નંબર અને
Password ના ખાનામાંઆઈ પાસવર્ડ
લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept
બટન પર ક્લીક કરવાનું કહેશે.
ત્યારબાદ આપનો પાસવર્ડ
બદલવાનું કહેશે. તે માટે
હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે
ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે
વાર લખી અન્ય ખાના ભરી ક્લીક
કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર
અને આપના નવા પાસવર્ડથી લોગીન
થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ
બીજા Account Details માં જઈને Personal
Details,Statements Of Holding ,Statements Of
Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ
કરી શકોછો.