2 August 2015

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે.

દોસ્તી એ એક એવું બંધન છે જેમાં સંપૂર્ણ મુક્તિ મળે છે

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

કંઈક અલગ તમારી આ રીત મને ગમે છે,

તમે કરો છો આ તરકીબ મને ગમે છે,

મિત્રો તો છે કેટલાય પણ ,

તમે નિભાવો છો આ દોસ્તીની રીત મને ગમે છે



"જીવન કે બાગ મૈં મેહ્કતા ફૂલ હૈ દોસ્તી ,
દો દિલો કે સાગર કો જોડતા પૂલ હૈ દોસ્તી !
કિસી અજનબી ઇન્સાન કા ચમકતા નસીબ હૈ દોસ્તી ,
જીવન કી મંજિલ હો દુર તો કરીબ હૈ દોસ્તી !
પ્યાર ઔર વિશ્વાસ કા સંગમ હૈ દોસ્તી ,
જિંદગી જીને કા પ્યારા સા મકસદ હૈ દોસ્તી !
ખુશીઓ કે ઉપવન ખીલતા ગુલાબ હૈ દોસ્તી ,
સદા ચમકતા રહે ઐસા મોતી હૈ દોસ્તી !
અપની જાન દેકર ભી નીભાયેગે હમ યેહ દોસ્તી ,
યેહ વાદા રહ એક દોસ્ત કા જિસકી ચાહત હૈ દોસ્તી !
ખુશનસીબ હૈ હમ જો મિલી હૈ આપકી દોસ્તી ,
આપકી ખુશીઓ કા કારણ બન જાયે હમારી દોસ્તી !
મિલ જાયે તો આપકી અમાનત હૈ દોસ્તી ઔર ,
ઔર ના મિલ પાયે તો સુનહરા ખ્વાબ હૈ યહ દોસ્તી !"

www.pravinvankar.com

સર્જનશક્તિ અને વિચારશક્તિ પ્રબળ બનાવે તેવી પોસ્ટ.
નારીયેલની કાચલીમાથી વિવિધ નમૂનાઓ.
NARIYAL NI KACHALI MANTHI VIVIDH NAMOONA⤵⤵
http://www.pravinvankar.com/2015/07/nariyal-ni-chachali-manthi-vividh.html?m=1
ચમચીના ઉપયોગથી વિવિધ નમૂનાઓ.
SPOON ART PART -1⤵⤵
http://www.pravinvankar.com/2015/07/spoon-art-part-1.html?m=1
ટૂથપેસ્ટના ૧૧ ઉપયોગ.
TOOTHPASTE NA 11 UPAYOG JANO ⤵⤵
http://www.pravinvankar.com/2015/07/toothpaste-na-11-upayog.html?m=1
વાહનોના જૂના ટાયરમાથી બનાવેલ અદભૂત નમૂના.
VEHICLE TYAR CREATE IDEA⤵⤵
http://www.pravinvankar.com/2015/07/vehicle-tyar-create-idea.html?m=1
પ્લાસ્ટિક બોટલમાથી પાટલો બનાવ​વો.
PLASTIC BOTTLE MANTHI RING BANAVO ⤵⤵
http://www.pravinvankar.com/2015/07/plastic-bottles-ring.html?m=1
અંગુઠા તથા આંગળીની છાપથી બનેલા જોરદાર ચિત્રો. Super finger Print Drawing click here ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/finger-print-drawing.html
કાગળની ટ્રેમાંથી બનાવેલા નમૂનાઓ જોવો. Paper tray namoona click here ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/paper-tray-creativity.html
વિશ્વમાં સૌથી વધુ ફૂલ ધરાવતો દુબઈનો બગીચો. World more flowers in dubai miracle garden click here ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/world-more-flowers-in-dubai-miracle.html
બીસ્કીટના ઉપયોગથી નમૂના.
BISCUITS NA UPAYOG THI ART ⤵⤵
http://www.pravinvankar.com/2015/08/biscuits-na-upayog-thi-art.html?m=1
પથ્થર પર ચિત્રકામ.
Painting on stone by Italian artist. Must see. All r superb⤵⤵
http://www.pravinvankar.com/2015/08/painting-on-stone-by-italian-artist.html?m=1
Thanks - PRAVINBHAI ZALA SIR.
પ્રજ્ઞા કાર્યક્રમ સિવાયના મિત્રોને પણ ઉપયોગી.
ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે.
www.pravinvankar.com   ni
લિંક પોતાના નમ્બર પર મેળવવા માટે અહીં ક્લિક કરો અને તે મુજબ પોતાની માહિતી આપો  ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/07/wwwpravinvankarcom.html

1 August 2015

www.pravinvankar.com

તમામ શિક્ષક મિત્રો તથા HTAT ની પરીક્ષા આપ​વાની હોય તેમના માટે.
બાળકના યુનિક આઇ.ડી. વિશે આટલુ જાણો.
બાળકના યુનિક આઇ.ડી. નંબર પરથી તે કયા રાજ્ય, જિલ્લા, તાલુકા, ગામ, શાળાનો છે તે જાણ​વા માટેની સરળ સમજ.
Government dvara balako no Aadhar unic id number banavava ni system see click here ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/05/know-about-dise-code.html?m=1

રાજ્યની તમામ શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકના યુનિક આઇ.ડી. નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત નોંધવ કે ઉલ્લેખ કરવા બાબત Date - 21-11-2013.
UNIQUE ID HOY TO LC SATHE FARJIYAT AAPAVO ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/07/unic-id-number-farjiyat-lakhava-babat.html?m=1

આધાર પત્રક ૧ નું ફોર્મ ૨૦૧૫-૧૬
આધાર પત્રક 3 નું ફોર્મ ૨૦૧૫-૧૬
Adhar patrak -1&3 Gujarat government namoono download click here ⤵⤵
http://www.pravinvankar.com/2015/06/aadhar-dise-patrak-1.html?m=1
પ્રાથમિક શિક્ષકો,વિધ્યાસહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરુરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવા બાબત Date - 6-1-2014 ⤵⤵
http://www.pravinvankar.com/2015/07/primary-school-teacher-pase-rashtriy.html?m=1
રાજ્યના વિધ્યાર્થીઓને શિષ્યર્વૂતિની રકમની ચૂકવણી રોકડના બદલે ચેકથી કરવા બાબત. Date - 15-5-2013 ⤵⤵
http://www.pravinvankar.com/2015/07/shishyavrutti-rokad-ne-badale-check-thi.html?m=1

ફક્ત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે.
www.pravinvankar.com   ni
લિંક પોતાના નમ્બર પર મેળવવા માટે અહીં ક્લિક કરો અને તે મુજબ પોતાની માહિતી આપો  ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/07/wwwpravinvankarcom.html

www.pravinvankar.com

ગાંધીનગર જિલ્લામાં જિલ્લાફેરની અરજી કરી હોય તેમના માટે.
એકતરફી જિલ્લા ફેર બદલીની ૧ થી ૫ ની ૩૧-૩-૨૦૧૫ ની સ્થિતિએ યાદી.
ધોરણ ૬-8 ની વિષયવાર પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી ની
૨૦।૧૧।૨૦૧૪ની સ્થિતિએ યાદી. 
ગાંધીનગર જિલ્લાની વેબસાઈટ પર યાદી જોવા.
GANDHINAGAR JILLAFER MATE CLICK HERE ⤵⤵
http://www.pravinvankar.com/2015/07/gandhinagar-jillafer-mate-1-5-6-8-yadi.html

બદલી પરીપત્રો.
ગુજરાત સરકારના અત્યાર સુધીના બદલીના જુદા જુદા નિયમોના 21 પરીપત્રો ડાઉનલોડ કરી લો. ક્યાં સુધી એક એક પરિપત્ર શોધીશું. 
badali useful Gujarat government 21 GR download click here⤵⤵.
http://www.pravinvankar.com/2015/05/badali-paripatra.html                                                                      
                                                                  બદલીના નવા પરિપત્રમાં જિલ્લાફેર, અરસપરસ, દંપતી તથા અન્ય નિયમો માટે જુના પરિપત્રનો સંદર્ભ આપેલો હોય ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.                                                  
ઉપચારાત્મક વર્ગ માટે ⤵ ⤵
http://www.pravinvankar.com/search/label/UPCHARATMAK%20VARG?m=1

પ્રાથમિક શાળાના શિક્ષકો માટે.
www.pravinvankar.com   ni
લિંક પોતાના નમ્બર પર મેળવવા માટે અહીં ક્લિક કરો અને તે મુજબ પોતાની માહિતી આપો  ⤵ ⤵
http://www.pravinvankar.com/2015/07/wwwpravinvankarcom.html

પરહિત માટે સંપદાનો વપરાશ જ ખરો ઉપયોગ છે.

એક પ્રદેશમાં ત્રણ પર્વતો હતાં.આ પર્વતો પાસે એક મોટી ખાઈ હતી.જેથી લોકો આ પર્વત તરફ જઇ શકતા નહી.એક વખત દેવતાઓને ત્યાંથી નીકળવાનું થયું.તેમણે આ પર્વતોને જોયા અને તેમને કહ્યુ,' અમારે આ ક્ષેત્રનું નામકરણ કરવાનું છે.તમારા ત્રણેયમાંથી કોઇ એક પર્વતનું નામ નિશ્ચિત કરાશે અને તેના નામથી જ આ પ્રદેશ ઓળખાશે.અમે તમારા ત્રણેયની એક - એક ઇચ્છા પુરી કરી શકીએ છીએ.એક વર્ષ બાદ જે પર્વતનો વિકાસ સૌથી વધુ થશે,તેના નામ પરથી જ આ ક્ષેત્રનું નામકરણ કરવામાં આવશે.'
આ સાંભળી પહેલો પર્વત બોલ્યો : 'હું સૌથી ઊંચો પર્વત બની જાઊં.જેથી બધા લોકોને દૂરથી પણ દેખાઇ શકું.'

બીજા પર્વતે દેવતાઓ સમક્ષ પોતાની ઇચ્છા પ્રકટ કરી : ' મને હરિયાળી અને વિવિધ પ્રકારની પ્રાકૃત્તિક સંપદાઓથી ભરપૂર બનાવી દો.'

ત્રીજા પર્વતે દેવતાઓને હાથ જોડીને કહ્યું : ' મારી જે કાંઇ ઊંચાઇ અને કદ છે, તેના દ્વારા આ ખાઇને પૂરીને ત્યાં સમતળ જમીન બનાવી દો.જેથી આ ક્ષેત્ર ઉપજાઉ બની જાય અને અહીં લોકો આવે અને સુખેથી રહી શકે.'

દેવતાઓ ત્રણેયને આશીર્વાદ આપી, 'તથાસ્તુ' કહી ચાલ્યા ગયાં.એક વર્ષ બાદ દેવતાઓ ફરી આ પ્રદેશમાં આવ્યા.તેઓએ જોયું કે પહેલો પર્વત ખૂબ જ ઊંચો થઇ ગયો હતો.,ખૂબ દૂરથી જોઇ શકાતો હતો,પરંતુ ત્યાં કોઇ જઇ શકતું નહોતુ.ઊંચો હોવાના કારણે તેને બીજાઓ કરતા વધું ટાઢ,તાપ,વરસાદ  સહન કરવો પડતો હતો.

બીજો પર્વત પ્રાકૃત્તિક સંપદાઓ અને વૃક્ષોથી ભરપૂર બની ગયો હતો પરંતું એટલું ગીચ જંગલ હતું કે તેમાં કોઇ પ્રવેશી શકતું નહીં.

ત્રીજા પર્વતની જગ્યાએ સપાટ મેદાન હતું,જ્યાં ખેતી થતી હતી,લોકો વસવાટ કરતાં હતાં.દેવતાઓએ આ ત્રીજા પર્વતના નામ પરથી એ પ્રદેશનું નામકરણ કર્યું,જેણે પોતાના નજીકના ક્ષેત્રને પણ ઉપયોગી બનાવી દીધો હતો.

પોતાની યોગ્યતા તથા ધનને બીજાના ઉપયોગમાં લાવનાર વ્યક્તિ જ ઉપયોગી વ્યક્તિ છે. પરહિત માટે સંપદાનો વપરાશ જ ખરો ઉપયોગ છે.