2 August 2018

ભારત દેશના રાજ્યો ના નામ... રાજ્યો---29 શૉર્ટ કી.

ભારત દેશના રાજ્યો ના નામ...
રાજ્યો---29 શૉર્ટ કી..જુઓ...
અમિત આંઝા ઓ રામસિંહ આપ ગુમ પંકજ છબિ મે ઊગો હિના કેમ ઉત્રિતે.....
1-અ-અરુણાચલ પ્રદેશ
2-મિ-મિઝોરમ
3-ત-તમિલનાડુ
4-આં- આંધ્રપ્રદેશ
5-ઝા-ઝારખંડ
6-ઓ-ઓરિસ્સા
7-રા-રાજસ્થાન
8-મ-મધ્યપ્રદેશ
9-સિ-સિક્કીમ
10હ-હરિયાણા
11-આ-આસામ
12-પ-પશ્ચિમબંગાળ
13-ગુ-ગુજરાત
14-મ-મહારાષ્ટ્ર
15-પં-પંજાબ
16-ક-કણૉટક
17-જ-જમ્મુકાશ્મીર
18-છ-છત્તીસગઢ
19-બિ-બિહાર
20-મે-મેઘાલય
21-ઊ-ઉત્તરપ્રદેશ
22-ગો-ગોવા
23-હિ-હિમાચલ પ્રદેશ
24-ના-નાગાલેન્ડ
25-કે-કેરલ
26-મ-મધ્યપ્રદેશ
27-ઉ-ઉત્તરાંચલ
28-ત્રિ-ત્રિપુરા
29-તે-તેલંગણા

મોટાભાગના બાળકો લખી પણ શકે છે અને યાદ પણ રાખી શકે છે..આપની સૂઝબૂઝ થી અલગ કી પણ બનાવી શકો છો...

જિલ્લાની શૉટૅ કી.... જિલ્લા--33

જિલ્લાની શૉટૅ કી....
જિલ્લા--33
અબક રાજા ગાંડા સાસુ વજુભા પંખે અસુભ વમ
દાન પાન આપો  તા  અર છોટા બોટા ગીર દેવ મહી મોર
1-અ-અમદાવાદ
2-બ-બનાસકાંઠા
3-ક-કણૉટક
4-રા-રાજકોટ
5-જા-જામનગર
6-ગાં-ગાંધીનગર
7-ડાં-ડાંગ
8-સા-સા-÷₹બરકાંઠા
9-સુ-સુરેન્દ્રનગર
10-વ-વલસાડલસાડ
11-જૂ-જૂનાગઢ
12-ભા-ભાવનગર
13-પં-પંચમહાલ
14-ખે-ખેડા
15-અ-અમરેલી
16-સુ-સૂરત
17-ભ-ભરૂચ
18-વ-વડોદરા
19-મ-મહેસાણા
20-દા-દાહોદ
21-ન-નવસારી
22-પા-પાટણ
23-ન-નર્મદા
24-આ-આણંદ
25-પો-પોરબંદર
26-તા-તાપી
27-અર-અરવલ્લી
28-છોટા-છોટા ઉદેપુર
29-બોટા-બોટાદ
.30-ગીર-ગીર સોમનાથ
31-દેવ-દેવ ભૂમિ ઘ્વારકા
32-મહી-મિસાલ
33-મોર-મોરબી

31 July 2018

એક કપલે કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો..

એક કપલે  કોર્ટમાં છૂટાછેડા માટે દાવો કર્યો..

*જજ* –મેડમ ,તમે છુટાછેડા ક્યાં ગ્રાઉન્ડ પર માંગો છો ?

*લેડી* –ગ્રાઉન્ડ માગી ને મારે શું કામ સાહેબ? અમારી પાસે બે વીઘા જમીન છે અને એની પર અમારો સરસ બંગલો ય છે . ..

*જજ*–અરે, હું એવું પુછુ છું કે, છુટાછેડા માગવાનો તમારો પાયો શું છે ?

*લેડી* –પાયો તો સાહેબ એકલો સિમેન્ટ કોન્ક્રીટ નો બનાવેલો છે ..
અમારું ઘર જલ્દી તૂટશે નહી ..
અમારા એમણે જાતે ઉભા રહી ને પાયા માં બહુ પાણી નાખેલું છે ..

*જજ* –અરે મેડમ હું પુછુ છું કે છૂટાછેડા તમે ક્યાં આધાર પર માંગો છો ..?.

*લેડી* –કોઈ આધાર નથી સાહેબ, આધાર નો નમ્બર માંગ્યો છે પણ હજુ આવ્યો નથી ..
આધાર વાળા  એવું કહેતા હતા કે તમારું આધાર કાર્ડ ઘરે પોસ્ટ કરશે ...

*જજ ગુસ્સે થઇ ગયા* – અરે દેવીજી હું તમને બે હાથ જોડી ને પુછુ છું કે તમે છૂટાછેડા શું કામ માંગો છો ?

*લેડી* –મારે શું કામ હોય? મારે બીજા કામ ઓછા છે? હું શું કામ માંગુ? એ તો મારા હસબંડ માંગે છે ..

*જજ એ લેડીના પતિ તરફ ફરી ને ખુબ કંટાળી ને* – ભાઈ તમને આમની સાથે શું પ્રોબ્લેમ છે તે છૂટાછેડા માંગો છો ?

*લેડી નો પતિ* –સાહેબ તમે હમણાં જે લમણા લીધા અને ખાલી દશ મિનીટમાં કંટાળી ગયા, તો વિચારો કે મારે તો રોજ 24 કલાક એની સાથે કાઢવાના હોય છે! તમે જ કહો શુ કરું?

_*જજ સાહેબ હાલ તો રજા મુકીને ગયા છે...!!*_

30 July 2018

*शिक्षकों की सेवाओं को समर्पित*

*शिक्षकों की सेवाओं को समर्पित*

एक शिक्षक के घर आकर घंटी  बजा कर एक व्यक्ति ने पूछा, "मास्टर जी यहीं रहते हैं क्या ?"

मास्टर जी की पत्नी ने बड़ा ही मार्मिक जवाब दिया कि, "रहते तो ज्यादातर...
1.नामांकन...
2.प्रवेशोत्सव...
3--पुस्तक वितरण,
4--समग्र आई.डी. ,
5--मैपिंग,
6--एस.एम.सी.,
7--गणवेश वितरण,
8--सायकल वितरण,
9--स्कूटी वितरण
10--दुग्ध वितरण,
11--ऑडिट,
12--बैंक खाता,
13--आधार,
14--भामाशाह कार्ड
15--जाति प्रमाण पत्र,
16--टी.सी.,
17--शाला प्रमाण पत्र,
18--ट्रांसपोर्ट योजना
19--पौधरोपण,
20--शैक्षिक संवाद,
21--ट्रेनिंग,
22--वीईआर सर्वे,
23--रैलियां,
24--सभाएं,
25--सांस्कृतिक कार्यक्रम,
26--खेल महोत्सव,
27--स्वच्छता अभियान,
28--खोज यात्रा,
29--शाला सिद्धि,
30--विज्ञान क्लब,
31--शालादर्पन
32--शालादर्शन
33--मोगली उत्सव,
34--आनंदोत्सव,
35--एनसीसी,
36--एनएसएस,
37--रेडियो कार्यक्रम,
38--टीवी कार्यक्रम,
39--एबीएल,
40--एएलएम,
41--टीएलएम,
42--आयरन टेबलेट,
43--कृमि टेबलेट,
44--पल्स पोलियो,
45--रेमेडियल,
46--शिक्षा रथ,
47--बोर्ड ड्यूटी,
48--बायोमेट्रिकअटेंडेंस,
49--डेली डायरी,
50--पाठ्यक्रम,
51--पढ़ाई,
52--मूल्यांकन,
53--परीक्षा,
54--रिजल्ट,
55--बाल सभा,
56--फाईल,
57--रजिस्टर,
58--अभिलेख,
59--निरीक्षण,
60--पुताई,
61--मरम्मत,
62--मध्यान्ह भोजन,
63--कार्यक्रम आयोजन,
64--छात्रवृत्ति,
65--पोषाहार,
66--चुनाव,
67--पोलियो,
68--बीएलओ,
69--जनगणना
70--वोटर लिस्ट
71--स्वास्थ्य परीक्षण
आदि की ड्यूटियों में ही हैं, पर केवल एड्रेस प्रूफ के लिए यह घर लिया हुआ हैं.....!"

*कोटि कोटि नमन है शिक्षकों को...*

હવે જે થવાનું હતું તે થઇ ગયું. એનાથી દુઃખી થવાનો કોઈ મતલબ નથી.

એક સ્ત્રીની ગાડી એક ભાઈ સાથે અથડાઈ, અને બંને ગાડીને ખુબ જ નુકસાન થયું. પરંતુ બંને હેમખેમ બચી ગયા.

પેલી સ્ત્રીએ પેલા ભાઈને કહ્યું કે,

*"હવે જે થવાનું હતું તે થઇ ગયું. એનાથી દુઃખી થવાનો કોઈ મતલબ નથી. મારી ગાડીમાં વ્હીસ્કીની બોટલ બચી ગઈ છે તો ચાલો દુઃખ ભૂલાવવા થોડું થોડું પી લઈએ."*

"ગ્લાસ નથી તો તમે પહેલા પીઓ", એમ કહીને તે સ્ત્રીએ બોટલ પેલા ભાઈને આપી.

પેલા ભાઈએ અડધી બોટલ પીને સ્ત્રીને પાછી આપી.

સ્ત્રીએ બોટલનું ઢાંકણું બંધ કરીને ગાડીમાં બોટલ મૂકી.

એ જોઈને પેલા ભાઈએ કહ્યું, "કેમ તમે નથી પીવાના?"

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, "થોડીવાર રાહ જુવો. મેં પોલીસને ક્યારનો ફોન કરી દીધો હતો. તમે પીધેલા છો. આમાં હવે મારો તો કોઈ વાંક જ ના કહેવાય."

*બોધ:*
વાહન ચલાવતાં, અને સ્ત્રીઓની વાતોમાં, બહુ સંભાળવું. બંન્ને _જોખમ_ નોંતરી શકે છે.