કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે , અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે ; વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં , ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે ... !!!