મગને એના મોટાભાઈને કહ્યું : આપણે હવે થોડા સમયમાં પૈસાદાર થઇ જઈશું. મોટોભાઈ : કેવી રીતે ? મગન : આવતીકાલે અમારા ગણિતના શિક્ષક પૈસાને રૂપિયામાં કઈ રીતે ફેરવાય તે શિખવાડવાના છે.