વિજ્ઞાન અને ટેકનોલોજીઅવકાશ દર્શન
 • સૌથી મોટો ગ્રહ               -ગુરુ
 • સૌથી નાનો ગ્રહ              -બુધ
 • સૌથી તેજસ્વી ગ્રહ          -શુક્ર
 • સૂર્યથી નજીકનો ગ્ર      -બુધ
 • લાલ રંગનો ગ્રહ         -મંગળ
 • સૌથી ગરમ ગ્રહ     -બુધ
 • પૃથ્વીનો સૌથી નજીકનો તારો     - સૂર્ય
 • સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ  - શુક્ર
 • પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
 • સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો બુધ અને શુક્ર
 • આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
 • શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
 • નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
 • જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી
 • પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
 • અવિચળ તારો  - ધ્રુવ
 • સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ - મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
 • સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન
 • સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ

ગણિત/વિજ્ઞાન /પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૪ 
માર્ગદર્શિકા ડાઉનલોડ


    Solar System
Solar System
    ઉષ્માવહન
    ઉષ્માવિકિરણ
    સૌર ઉર્જા
    હવા પ્રદુષણ-કારણો, ઉપાયો,અસરો
    પાણી બચાવો
    
અણુ રચના-
    અણુ રચના-
    blood flow
    Digestive System
    heart working
    Human Skeleton
    SMELLING AND TASTING
    neck_pain__cervical_spine
    નેનો ટેકનોલોજી-ધોરણ ૧૦
    એકમોનું રૂપાંતરણ
    Introduction to Earth Science
 Human Body Partas
Moon - Solar
Environment - pollution
 How Rocket goes in space
 Brain Power
 Light Reflection
 Soil Properties
 Sunita Viliyams in Space