26 May 2015

પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી પ્રાણીજગત જાણવા જેવું.

💠અમેરિકામાં 58 મિલિયનથી પણ વધુ કૂતરાં છે
💠ડોલ્ફિન એક આંખ ખૂલ્લી રાખીને સૂઈ જાય છે
💠એક છછુંદર એક રાતમાં ૩૦૦ ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે.
💠વંદાનું માથું કપાય ગયા બાદ પણ થોડા અઠવાડિયા જીવતો રહી શકે છે.
💠મચ્છર વાદળી રંગ તરફ બીજા રંગ કરતા વધુ આકર્ષાય છે
💠ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે
💠ધ્રુવીય રીંછ એક વખતમાં આશરે ૮૬ પેન્ગવિન ખાય શકે છે.
💠ડોલ્ફીન એક આંખ ખુલી રાખીને ઉંઘી શકે છે.
💠કાંગારૂં પાછા પગલે ચાલી શકતું નથી.
💠શાંર્ક સો વર્ષ કરતા વધુ જીવી શકશે.
💠રૂપિયા કરતા પણ હલકાં વજનનું હમિંગબર્ડThe Yeti એટલે હિમાલયનો એવો જીવ જે અડધો માણસ અને અડધો વાંદરો છે.
💠ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે..
💠હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું...
💠મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે…
💠કાસ્પિઅન ટાઈગર વાઘની પ્રજાતિમાં સૌથી વિશાળ હતું.
💠બિલાડી તેના જડબાંને આગળ પાછળ નથી હલાવી શકતી.
💠ડોલ્ફિન પોતાની એક આંખ ખુલ્લી રાખીને જ ઊંઘે છે!
💠આફ્રિકામાં રોમ્બાસાના હેલરપાર્કમાં હિપોપોટેમસનું બચ્ચું અને જંગી કદનો કાચબો છેલ્લા એક વર્ષથી હળીમળીને રહે છે.
💠અવકાશમાં પહેલો ઊંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
💠મચ્છરો સૌથી વધુ વાદળી રંગથી આકર્ષાતા હોય છે.
💠મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે વાદળી રંગનો ઉપયોગ ટાળવો.
💠હમિંગ બર્ડ એક માત્ર એવું પક્ષી છે, જે ઊંધી દિશામાં પણ ઊડી શકે છે.
💠એક કેટફિશના શરીર પર ૨૭,૦૦૦ સ્વાદ ગ્રંથિઓ હોય છે.
💠મચ્છર ફક્ત પોતાના પ્રજનનકાળ દરમિયાન જ આપણું લોહી ચૂસે છે.
💠વોલરસ દરેક વાળ ૩ મિલીમીટર જેટલો જાડો હોય છે.એટલે કે મનુષ્યના વાળથી ૪૦ ગણો જાડો.
💠ઘોડાની ૩૫૦થી પણ વધુ જાતો જોવા મળે છે.
💠વોલરસના નાક પર લગભગ ૭૦૦ જેટલાં વાળ હોય છે.
💠હાથી ના દરેક દાંતનું વજન ૪ કિગ્રા જેટલું હોય છે.
💠હાથી એક દિવસમાં અડધો ટન જેટલો ખોરાક આરોગી જાય છે.
💠બધી જાતના કરોળિયામાં જાળાં ગૂથવાની ગ્રંથિઓ હોય છે.પરંતુ બધાં કરોળિયા જાળાં નથી ગૂંથતા.
💠સસલું ઊંચાઈ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે.
💠દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ચાર ફૂટ લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી.
💠એક રીંછનું વજન ૪૦૦થી ૬૦૦ કિલો હોય છે.
💠જર્મનીના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે ઊંદર તથા કબૂતર ડોલ્ફીન કરતાં વધારે સમજદાર હોય છે.
💠બિલાડી પોતાના જીવનનો અડધો ભાગ તો સૂવામાં જ પસાર કરે છે.
💠હિપોપોટેમસ તેના મોઢાને ચાર ફૂટની લંબાઈ સુધી ખોલી શકે છે.
💠હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ લુપ્તપ્રાય થઈ ગયું.
💠ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે એકસાથે તેની આંખો વડે ચાર પગને જોવાની ક્ષમતા ધરાવે છે.
💠રીંછને ૪૨ જેટલા દાંત હોય છે.
💠મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩ સેકન્ડ જેટલી લાંબી હોય છે.
💠છછુંદર બાર કલાકમાં ત્રણસો ફૂટ ઊંડો ખાડો ખોદી શકે છે.
💠મગરને તેના જીવનકાળ દરમિયાન બે વાર દાંત આવતા હોય છે.
💠શાહુડીનું હૃદય એક મિનિટમાં ૩૦૦ વાર ધબકતું હોય છે.
💠સામાન્ય સાપ કરતાં કોબ્રા ખૂબ ઝડપથી કોઈ વસ્તુનો ભેદ પારખી શકે છે અને નવી વસ્તુ શીખી શકે છે.
💠ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને ઊંઘે છે.
💠ગોલ્ડ ફિશ ત્રણ સેકન્ડની યાદશક્તિ ધરાવે છે.
💠સસલાનું આયુષ્ય દસ વર્ષનું હોય છે.
💠વિશ્વનો સૌથી ઝડપી ચાલતો સાપ બ્લેક મમ્બા છે.
💠જે સાત માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
💠પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે.
💠ગોકળગાય સતત ત્રણ વર્ષ સુધી ઊંઘી શકે છે.
💠કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા જુદાં જુદાં સ્વાદોને પારખી શકે છે.
💠ગ્રે ફાઉન્ડ નામના કૂતરાની દોડવાની ઝડપ સૌથી વધુ હોય છે.
💠વોલરસના દાંત ૪૦ સેમી લાંબા હોય છે.
💠સિંહને જડબાંમાં ત્રીસ દાંત હોય છે.
💠મગર રંગોને ઓળખી શકતા નથી.
💠થાઈલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી હાથી છે.
💠જંગલી ઢેલ ૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.