18 May 2015

ગુજરાતી સાહિત્યના સામાયિકો

નામ: કવિલોક
 તંત્રી: ધીરુ પરીખ
લવાજમ:
ભારતમાં વાર્ષિક: રૂ. ૧૦૦, આજીવન: રૂ. ૧૫૦૦
 અમેરિકામાં વાર્ષિક: $7 અથવા રૂ. ૩૫૦, આજીવન: $150
ઇંગ્લેન્ડમાં વાર્ષિક: 6 Pound, આજીવન: ૧૦૦ Pound
પ્રકાર: દ્વિમાસિક
સરનામુ:
કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, અમદાવાદ – ૩૮૦૦૦૧




નામ કવિતા
સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં નામે મ. ઓ. કરવું
દેશમાં 200 રૂપીયા પરદેશમાં 500 રૂપીયા
સર્ક્યુલેશન મેનેજર જન્મભૂમી ભવન
જન્મભૂમી માર્ગ ફોર્ટ પો. ઓ. બોક્ષ 62
મુંબઇ ફોન 022-22870831

નામ :સહજ બાલ આનંદ
તંત્રી યશવંત મહેતા
પ્રકાર માસિક બાળ સાહિત્ય
લવાજમ ભારતમાં 250 . અમેરિકામાં 17 ડોલર અને ઇંગ્લેંડમાં 14 પાઉંડ
લવાજમ અને વ્યવસાય લક્ષી પત્રવ્યવહાર
ગુર્જર સાહિત્ય પ્રકાશન
રતન પોળ સામે ગાંધીમાર્ગ
અમદાવાદ 380 001
નામ :ઉદ્દેશ
તંત્રી :શ્રી રમણલાલ જોશી
પ્રકાર :માસિક મેગેઝીન
લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ. 200
વિદેશમાં (ઍરમેલ)વાર્ષિક : રૂ. 750
આજીવન પ્રોત્સાહક સભ્ય રૂ. 1500 (ભારતમાં)
સરનામું :
‘ઉદ્દેશ’ ફાઉન્ડેશન
2, અચલાયતનસોસાયટી,
સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે,
નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત
ફોન : 91 – 79 – 27911677, 27910227
વિગત :
ગુજરાતી સાહિત્ય ના સમાચારો, વાર્તાઓ, સમીક્ષાઓ, વિવેચનો, કાવ્યો તેમજ કાવ્યોનો આસ્વાદ. આશરે 40 પાનાનું 16 વર્ષથી પ્રગટ થતું માસિકસામાયિક. ભારતમાં લવાજમ મની ઓર્ડર તેમજ ‘ઉદ્દેશ ફાઉન્ડેશન’ ના ચેક/ડ્રાફટ થી મોકલીશકાય છે. બહારગામના ચેક સ્વીકારાતાં નથી. છુટક નકલ ની કિંમત રૂ. 25 છે.
નામ :તાદર્થ્ય
તંત્રી :સવિતા ઓઝા
પ્રકાર :માસિક મેગેઝીન
લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ. 70
આજીવન રૂ. 700 (ભારતમાં), શુભેચ્છક સભ્ય રૂ. 1000
સરનામું :
‘તાદર્થ્ય’
સવિતા ઓઝા
એમ-29/249 વિદ્યાનગર, આંબાવાડી, અમદાવાદ-15, ગુજરાત.
ફોન : 91 – 79 –26745193
વિગત :
અભ્યાસ લેખ, ગુજરાતી વાર્તા, કાવ્યોનો સમાવેશ કરતુંદર માસની 29 તારીખે પ્રગટ થતું આશરે 48 પાનાનું સુંદર માસિક મેગેઝીન. લવાજમ માટેચેક યા ડ્રાફ્ટ ‘તાદર્થ્ય’ ના નામથી મોકલવો. છુટક નકલની કિંમત રૂ. 7 છે. પરદેશનાલવાજમ માટે કાર્યાલયનો ફોનથી સંપર્ક કરવો.
નામ :શબ્દસૃષ્ટિ
સંપાદક :હર્ષદ ત્રિવેદી
પ્રકાર :માસિક મેગેઝીન
લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ. 100
વિદેશમાં (ઍરમેલ)વાર્ષિક : રૂ. 1000
વિદેશમાં (સી-મેઈલ) વાર્ષિક : રૂ. 450
સરનામું :
ગુજરાતી સાહિત્ય અકાદમી
જૂનું વિધાનસભાભવન,
ટાઉન હૉલ પાસે, સેકટર-17
ગાંધીનગર-382 017, ગુજરાત.
ફોન : 91 – 79 –23256797, 23256798
વિગત :
ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર તરીકે ઓળખાતુંતેમજ ખૂબ જ લોકપ્રિય માસિક સામાયિક. અનેક કાવ્યો, વાર્તાઓ, સમિક્ષાઓ, વિવેચન, ચરિત્ર, નિબંધો, ગ્રંથાવલોકન, નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી વગેરે અનેક લેખોનોસમાવેશ કરતું આશરે 100 પાનાનું મેગેઝીન. લવાજમ માટે ચેક સ્વીકારતા નથી. માત્રડ્રાફટ અથવા મનીઓર્ડર ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ ના નામથી મોકલવો. વધારેમાં વધારે એકસાથે પાંચ વર્ષનું લવાજમ ભરી શકાય છે. જે માસમાં લવાજમ મળશે તેના પછીના માસથી અંકોમોકલવામાં આવશે. વર્ષના કુલ 12 અંકોમાં 1000 પાના કરતાંયે વધારે વાંચન સામગ્રી.સાહિત્ય જગતમાં બનતી ઘટનાઓની રજેરજ માહિતી.
નામ :સૌજન્ય માધુરી
સંપાદક :યાસીન દલાલ
પ્રકાર :માસિક મેગેઝીન
લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ. 100, આજીવન રૂ. 1500
વિદેશમાં વાર્ષિક : $ 20
વિદેશમાં આજીવન : $ 100
સરનામું :
‘આશિયાના’
5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્રસોસાયટી,
રાજકોટ-360005, ગુજરાત.
ફોન : 91 – 281 –2575327
વિગત :
આ માસિક મેગેઝીનમાં મુખ્યત્વે બીજાં સામાયિકો તેમજદૈનિકોમાંથી ચૂંટેલી સામગ્રી પીરસાય છે. આમ છતાં તેમાં મૌલિક વાર્તાઓ અને લેખોનો પણસમાવેશ કરવામાં આવે છે. આ સામાયિકમાં કાવ્યોને સ્થાન આપવામાં આવતું નથી.ચેક/ડ્રાફ્ટ ‘સૌજન્ય પબ્લિકેશન’ ના નામે લખવા. લવાજમની વિગતની પૂછપરછ માટે સૌરભપુસ્તક ભંડાર, અમદાવાદ ના મોબાઈલ નંબર +91 9327000918 પર પણ પૂછપરછ કરી શકાયછે.
નામ :જલારામદીપ
તંત્રી :પ્રો. સતીશ ડણાક
પ્રકાર :માસિક મેગેઝીન
લવાજમ :
ભારતમાં ફક્ત આજીવન રૂ. 4001
વિદેશમાં (US, Canada, NZ, AUS, Singapore વાર્ષિક (એરમેલ) : US$ 60, વાર્ષિક (સી-મેઈલ) : US$ 40
વિદેશમાં (US, Canada, NZ, AUS, Singapore આજીવન (એરમેલ) : US$ 601, વાર્ષિક (સી-મેઈલ) : US$ 401
આફ્રિકા અને ઈંગલેન્ડ : વાર્ષિક (એરમેલ) : 40 પાઉન્ડવાર્ષિક (સી-મેઈલ) : 30 પાઉન્ડ
આફ્રિકા અને ઈંગલેન્ડ : આજીવન (એરમેલ) : 401 પાઉન્ડ આજીવન (સી-મેઈલ) : 301 પાઉન્ડ
સરનામું :
શ્રી રામ પ્રકાશન
7, જલારામચેમ્બર્સ,
જલારામ માર્ગ, કારેલીબાગ. વડોદરા-18, ગુજરાત
ફોન : 91 – 265 –2464797, 2462947
 jalaramdeep@sify.com
વિગત :
દર માસની પહેલી તારીખે પ્રગટ થતા આ સામાયિક માંફક્ત આજીવન સભ્ય જ બની શકાય છે. તેમ છતાં સ્કુલ, કોલેજો તેમજ જાહેર ગ્રંથાલયોવાર્ષિક લવાજમના રૂ. 225 મોકલી શકે છે. ગુજરાતી સાહિત્યની સુંદર વાર્તાઓ અને અમુકસુંદર નિયમિત કોલમો ધરાવતું આ સામાયિક આશરે 84 પાનાનું આવે છે. સાહિત્યના વિવિધસમાચારો, ચિંતનલેખો, પુસ્તકોનો આસ્વાદ વગેરે સુંદર લેખોની વાંચન સામગ્રી માણી શકાયછે. ચેક કે ડ્રાફટ ‘શ્રી રામ પ્રકાશન’ ના નામે મોકલવા.
નામ :પ્રત્યક્ષ
સંપાદક :રમણ સોની
પ્રકાર :માર્ચ, જૂન, સપ્ટેમબર, ડિસેમ્બરના અંતમાંપ્રકાશિત
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 150, દ્વિવાર્ષિક 250, આજીવન રૂ. 1200
વિદેશમાં : વાર્ષિક 20 ડૉલર અથવા 15 પાઉન્ડ.
વિદેશમાં : આજીવનડૉલર 100 અથવા પાઉન્ડ 75
સરનામું :
શારદા સોની
18, હેમદીપ સોસાયટી,
ટાગોરનગરપાછળ,
જૂના પાદરા રોડ, વડોદરા-390015
ફોન : 91-265-2357187, 9228215275
 ramansoni11@yahoo.com
વિગત :
આમાં ગુજરાતી સાહિત્યમાં પ્રકાશિત થતા પુસ્તકોનુંવિવેચન અને સમીક્ષાઓ આપવામાં આવે છે. આ સામાયિક વર્ષમાં ચાર વાર એટલે કે માર્ચ, જૂન. સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે પ્રકાશિત થાય છે. તેનું લવાજમ જાન્યુઆરીથીડિસેમ્બર મુજબ ગણાય છે. એટલે અધવચ્ચે લવાજમ ન મોકલતાં ડિસેમ્બર (મોડામાં મોડુંફેબ્રુઆરી) સુધીમાં લવાજમ મોકલી આપવા વિનંતી. સામાયિક આશરે 40 પાનાનું આવે છે.લવાજમની રકમ મનીઑર્ડર કે ડ્રાફટથી સ્વીકારાશે. ડ્રાફટ ‘શારદા સોની પ્રકાશકપ્રત્યક્ષ’ એ નામે જ મોકલવા વિનંતી.
નામ :ફાર્બસ ગુજરાતી સભા
તંત્રી :મંજુ ઝવેરી / સિતાંશું યશ્ચંદ્ર
પ્રકાર :ત્રૈમાસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 200, આજીવન 1000
વિદેશમાં વાર્ષિક : રૂ. 600
સરનામું :
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક
ઈમેજ પુસ્તકઘર,
1-2, અપર લેવલ, સેન્ચુરિ બજાર,
આંબાવાડી, અમદાવાદ – 380006
ફોન : 91 – 79 – 26560504
વિગત :
ગંથસમીક્ષા, સંશોધનલેખો, મીમાંસા, કૃતિ આસ્વાદ જેવાસાહિત્યના મહત્વના પાસાઓનો સમાવેશ કરતું આ મેગેઝીન ત્રૈમાસિક છે અને આશરે કુલ 70 પાનાનું આવે છે. છુટક નકલની કિંમત આશરે રૂ. 50 છે. ડ્રાફટ-મનીઑર્ડર વગેરે કયા નામેબનાવવા તે માટે ઉપરના ફોન નંબર પર સંપર્ક કરવો.
નામ :તથાપિ
સંપાદક :જયેશ ભોગાયતા
પ્રકાર :ત્રૈમાસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 200, દ્વિવાર્ષિક રૂ. 380,
વિદેશમાં વાર્ષિક : ડૉલર 30 અથવા પાઉન્ડ 24
સરનામું :
જયેશ ભોગાયતા
એ-9, પાર્થ પાર્ક,
રાણેશ્વરમંદિર પાછળ, વાસણા રોડ
વડોદરા – 390012, ગુજરાત
ફોન : 91-265-2252211 મોબાઈલ : +91 9824053272
 tathapi2005@yahoo.com
વિગત :
‘તથાપિ’ નવેમ્બર, ફેબ્રુઆરી, મે અને ઑગસ્ટમાં એમવરસમાં ચાર વાર પ્રગટ થાય છે. લવાજમ રોકડે, ચેક અથવા ડ્રાફ્ટથી આપી શકાય છે. ચેકઅથવા ડ્રાફટ ‘દક્ષા ભોગાયતા પ્રકાશક તથાપિ’ ના નામે મોકલવો. આ સામાયિકમાં કાવ્યો, વાર્તાઓ, અનુવાદ, સમીક્ષા, સાહિત્ય સમાચાર અને બીજી અનેક પ્રકારની વાંચન સામગ્રીઆશરે 107 પાનમાં આપવામાં આવે છે.
નામ :ખેવના
તંત્રી :સુમન શાહ
પ્રકાર :ત્રૈમાસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 125, આજીવન રૂ. 1250
વિદેશમાં વાર્ષિક : ડૉલર 15 અથવા પાઉન્ડ 12
વિદેશમાં આજીવન : ડૉલર 120 અથવા પાઉન્ડ 100
કૃતિ મોકલવા માટે તંત્રીનું સરનામું :
સુમન શાહ, જી-730, શબરી ટાવર,
વસ્ત્રાપુર, અમદાવાદ-380015. ગુજરાત
ફોન : 91 – 79 – 26749635
લવાજમ મોકલવા માટેના સરનામાં :
મણિલાલ પટેલ
‘સહજ’ બંગલો,
શાંતાબા પાર્ક, ઓફફ બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર-388120 ગુજરાત.
અથવા
રાજેન્દ્ર પટેલ
714, આનન્દમંગલ-3, રાજનગર કલબ પાસે, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26438063
વિગત :
આ સામાયિક માર્ચ, જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બર નીછેલ્લી તારીખે પ્રકાશિત થાય છે. તેમાં કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નિબંધો, સાહિત્યસમીક્ષા અને વિવિધ આસ્વાદોનો આશરે 64 પાનાઓમાં સમાવેશ કરવામાં આવે છે. લવાજમ મ.ઓ થીભરી શકાય છે. આજીવન ગ્રાહક થનારે ચેક ‘ખેવના ટ્રસ્ટ’ ના નામે લખવો. અમદાવાદનીબહારના ચેક માટે રૂ. 25 અલગથી ઉમેરવા. લવાજમ ગમે ત્યારે ભરી શકાય છે. પણ ચાર અંકોજે-તે વર્ષના પહેલા અંકથી જ ગણાશે. સિલકમાં નહી હોય તે અંક આગળના અંકથી સરભરકરાશે.
નામ :ધબક
તંત્રી :ડૉ. રશીદ મીર.
પ્રકાર :ત્રૈમાસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 100, આજીવન રૂ. 1500
વિદેશમાં : ડૉલર 100 અથવા પાઉન્ડ 80, પાકિસ્તાન રૂ. 2500/- (એરમેઈલ)
પાંચ વર્ષનું લવાજમ યુ.એસ.એ 40 ડોલર, યુ.કે. 40 પાઉન્ડ.
સરનામું :
‘ધબક’
ડૉ. રશીદ મીર.
155, સબીનાપાર્ક,
આજવા રોડ,
વડોદરા-390019
ફોન : 91-265-2564170 મોબાઈલ : +91 9427301555
વિગત :
‘ધબક’ માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરની 15મીતારીખે પ્રગટ થાય છે. તેમાં માત્ર ગઝલોનો જ સમાવેશ કરવામાં આવે છે. આ સામાયિક આશરે 48 પાનનું આવે છે. લવાજમ કઈ રીતે મોકલવું તે માટે કૃપયા તંત્રીનો ફોનથી સંપર્કકરવો.
નામ :નવનીત સમર્પણ
સંપાદક :દીપક દોશી
પ્રકાર :માસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 175, બે વર્ષના : 300, ત્રણવર્ષના 450
પાંચ વર્ષના રૂ. 700 અને દસ વર્ષના રૂ. 1400
વિદેશમાં વાર્ષિક (સી-મેઈલ) : રૂ. 500 (એરમેલ) : રૂ. 900
સરનામું :
ભારતીય વિદ્યા ભવન
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-400007
ફોન : 91-22-23634462/63/64
 brbhavan@bom7.vsnl.net.in
 deepsamarpan@yahoo.com
વિગત :
ભારતીય વિદ્યાભવનના આ સુપ્રસિદ્ધ સામાયિક માંકાવ્યો, ગઝલો, વ્યક્તિ પરિચય, વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, હાસ્યકથાઓ, જૉકસ અને અનેકવિધસાહિત્યના પ્રકારોનો આશરે 136 પાનામાં સમાવેશ કરવામાં આવે છે. ‘નવનીત સમર્પણ’ નુંલવાજમ ભરવા માટે ‘ભારતીય વિદ્યા ભવન’ ના નામે ચેક કે ડ્રાફટ મોકલવો. બહારગામના ચેકભરનારાઓએ રૂ. 25 વધારે મોકલવા.
નામ :વલો કચ્છડો
સંપાદક :નરેશ અંતાણી
પ્રકાર :માસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 45 આજીવન રૂ. 451
સરનામું :
‘ભૂમાનિકેતન’
22-બી, શિવમ પાર્ક,
નાનાયક્ષ પાસે, માધાપર
ભુજ-કચ્છ-390020
ફોન : 91–2832– 243242
 valokutchdo@yahoo.com
વિગત :
‘વલો કચ્છડો’ એ ઈતિહાસ અને પુરાતત્વનું માસિક છે, ખાસ કરીને કચ્છ સંસ્કૃતિના લેખોનો સમાવેશ કરવામાં આવે છે. ગમે તે માસથી તેના ગ્રાહકથઈ શકાય છે. વધુ માહિતી માટે ઉપરના સરનામે સંપર્ક કરવો. વિદેશમાં લવાજમ બાબતેસંપાદક શ્રીનો સંપર્ક કરવો.
નામ :અખંડ આનંદ
તંત્રી :આનંદભાઈ અમીન
પ્રકાર :માસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 150 આજીવન રૂ. 3000
વિદેશમાં વાર્ષિક એરમેલ : રૂ. 1000 અને સીમેઈલ રૂ. 600
વિદેશમાં આજીવન :રૂ. 15,000
સરનામું :
ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ
આનંદભવન,
બીજોમાળ, રૂપમ સીનેમાની બાજુમાં,
રિલીફ રોડ, અમદાવાદ-380 001
ફોન : 91–79– 25357482
વિગત :
કાવ્યો, વાર્તાઓ, નિબંધો, પ્રવાસ વર્ણનો, જૉકસ અનેનિયમિત સુંદર કોલમોનો સમાવેશ કરતું આશરે 104 પાનાનું માસિક મેગેઝીન. ‘અખંડ આનંદ’ દરમાસની દશમી તારીખે પ્રગટ થાય છે. ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે. લવાજમ મનીઑર્ડરકે ડ્રાફટથી મોકલી શકાય છે. નવા ગ્રાહકો ‘ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ’ ના નામનો ચેક લખેતો લવાજમાં રૂ. 35 ઉમેરવા. બેંક ડ્રાફટ ‘ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ’ ના નામનો મોકલીશકાશે.
નામ :પરબ
તંત્રી :યોગેશ જોષી
પ્રકાર :માસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 100 આજીવન રૂ. 1500
વિદેશમાં આજીવન: 70 પાઉન્ડ અથવા 120 ડૉલર
સરનામું :
‘પરબ’
ગુજરાતી સાહિત્ય પરિષદપ્રકાશન,
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ,
‘ટાઈમ્સ’ પાછળ, નદીકિનારે.
પોસ્ટબોક્સનં : 4060
અમદાવાદ – 380009. ગુજરાત.
ફોન : 91–79– 26587947
વિગત :
ગુજરાતી સાહિત્ય પરિષદના આ સામાયિકમાં કવિતા, વાર્તા, નિબંધ, આસ્વાદ, અભ્યાસ, ગ્રંથાવલોકન, સમીક્ષા, પરિષદની પ્રવૃત્તિઓ તેમજસાહિત્ય સમાચારો નો સમાવેશ કરવામાં આવે છે. લવાજમ ગમે ત્યારે ભરી શકાય છે. લવાજમમનીઑર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફટ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના નામથી સ્વીકારવામાં આવેછે. આ સામાયિકની પૃષ્ઠ સંખ્યા આશરે 96 છે. પરિષદ દ્વારા પ્રકાશિત થતા નવા પુસ્તકોનીપણ જાણકારી આ સામાયિકમાં આપવામાં આવે છે.
નામ :જનકલ્યાણ
સંપાદક :દેવેન્દ્ર ત્રિવેદી
પ્રકાર :માસિક
લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 80, ત્રિવાર્ષિક : રૂ. 210 આજીવન રૂ. 7000
વિદેશમાં વાર્ષિક ઍરમેલથી : US$ 20 અથવા રૂ. 1000
વિદેશમાંઆજીવન ઍરમેલથી : રૂ. 15,000
સરનામું :
‘જનકલ્યાણ’
સંત ‘પુનિત’ માર્ગ
મણિનગર
અમદાવાદ – 380008. ગુજરાત.
ફોન : 91–79– 25454545
 jankalyan99@yahoo.co.in
વિગત :
કુલ 30,064 આજીવન ગ્રાહક ધરાવતું ગુજરાતીસાહિત્યનું પ્રાચીન જીવનલક્ષી માસિકપત્ર જનકલ્યાણ આશરે 56 પાનનું આવે છે. એપ્રિલ થીમાર્ચ લવાજમનું વર્ષ ગણાય છે. ગમે તે મહિનાથી લવાજમ ભરી શકાય છે, પરંતુ અંકોએપ્રિલથી માર્ચ સુધીના લેવાના રહેશે. દર માસની 21 મી તારીખે પ્રગટ થાય છે. આજીવનગ્રાહકોને દર વર્ષે ભેટ પુસ્તકો આપવામાં આવે છે. ચેક/ડ્રાફટ ‘પુનિત સેવા ટ્રસ્ટ’ નાનામે મોકલ