22 October 2015

સમાનાર્થી શબ્દો - 200

૧. ઠેકડી – મજાક
૨. આય – આયુષ્ય
૩. ઝાઝું – વધારે
૪. રીસ – ગુસ્સો
૫. બલ – હિંમત, શક્તિ
૬. વિફળ – નિષ્ફળ
૭. બળતરા – પીડા
૮. ધ્વસ્ત – નાશ
૯. ગરવ – ગર્વ
૧૦. દયા – કૃપા, રહેમ
૧૧. કતાર – હાર
૧૨. સમા- જેવા
૧૩. સહસા – એકાએક
૧૪. સ્મિત – હાસ્ય
૧૫. રાંકડી – રંક, ગરીબ
૧૬. શિશુ – બાળક
૧૭. કોટિ – કરોડ
૧૮. કેડ – કમર
૧૯. રોષ – ગુસ્સો
૨૦. સહસા – એકાએક
૨૧. કતાર – હાર
૨૨. રોષ – ગુસ્સો
૨૩. કાય – દેહ
૨૪. કાનન – જંગલ
૨૫. અમી – અમૃત
૨૬. મંગળ – કલ્યાણકારી
૨૭. જન – લોક
૨૮. તૃણ – ઘાસ
૨૯. ભેરુ – ભાઇબંધ
૩૦. બદન – શરીર
૩૧. તન – શરીર
૩૨. પેઢીયો – વંશજો
૩૩. અવ – હવે
૩૪. મનુજ – મનુષ્ય
૩૫. શિશિર – શિયાળો
૩૬. તુષ્ટિ – સંતોષ
૩૭. સાધુ – સંત, સંન્યાસી
૩૮. વહોરવું – ખરીદવું
૩૯. સહાય – મદદ
૪૦. દારુણ – ભયંકર
૪૧. વાસવ – ઇન્દ્ર
૪૨. ક્ષુધા – ભૂખ
૪૩. સ્થાનક – મૂળ સ્થાન, જગ્યા
૪૪. વધામણી – ખુશીના સમાચાર
૪૫. વીરા – ભાઇ
૪૬. ધામ – પવિત્ર  સ્થાન
૪૭. ધરા – ધરતી
૪૮. ઘોષ – મોટો અવાજ
૪૯. સકલ – બધું, તમામ
૫૦. બળતરા – પીડા

૧. અહિ – સાપ , નાગ
૨. કમળ – સરોજ, પંકજ
૩. શતદલ – નલિન, કમળ
૪. કામદેવ – મદન,
૫. કામદાર – મજૂર, શ્રમજીવી
૬. શ્રમિક – મજુર,
૭. કાપડ – વસ્ત્ર, ચીર
૮. ક્રોધ – ગુસ્સો, રોપ, આક્રોશ
૯. કિનારો – કાંઠો
૧૦. કબૂલ – મંજૂર , માન્ય, સ્વીકાર્ય, સ્વિક્રુત
૧૧. કાળુ – શ્યામ
૧૨. કોયલ – કોકિલ, પિક, કોકિલા, વનપ્રિય
૧૩. કાળ – સમય, વેળા
૧૪. કિલ્લો – કોટ
૧૫. કુતૂહુલ – જિજ્ઞાસા, તાલાવેલી
૧૬. કુદરતી – પ્રાક્રૃતિક
૧૭. કૌશલ – દક્ષતા, ચતુરાઇ
૧૮. કામના – મનોરથ, અભિલાશા,
૧૯. કાયમ – સનાતન, ધ્રુવ
૨૦. કેફિયત – હકીકત
૨૧. કુસુમ – સુમન, પુષ્પ, ફુલ
૨૨. ક્રુર – ધાતકી
૨૩. કાબૂ- અંકુસ
૨૪. કર્મ – કાર્ય, ક્રિયા, પ્રવૃતિ
૨૫. કીર્તિ – આબરુ, ખ્યાતિ, નામના
૨૬. કરાડ – ભેખડ
૨૭. કપરું – અધરું, કઠિન
૨૮. કોલ – વચન, વાયદો
૨૯. કંઠ – ગળું, ડોક,
૩૦. કાળજી – ચીવટ, તકેદારી
૩૧. સાવચેતી – સંભાળ, કાળજી
૩૨. સિંહ – વનરાજ, શેર, સાવજ, કેશરી, મૃગેન્દ્ર
૩૩. મોર – મયૂર, કલાધર
૩૪. ગણપતિ – ગજામમ, વિનાયક
૩૫. ગરીબ – દિન, રંક, દરિદ્ર, કંગાળ, પામર
૩૬. ગૃહ – મકાન, ધર, નિકેતન, સદન, આવાસ, ભવન, ધામ
૩૭. ગુલામી – પરાધિનતા, પરતંત્રતા
૩૮. ગમગીન – ખિન્ન, ઉદાસ
૩૯. ગમાર – મૂઢ, બાધું, બેવફુક
૪૦. ગ્રંથ – પુસ્તક, ચોપડી
૪૧. ગગન – આકાશ, વ્યોમ, નભ, અંબર
૪૨ . ગારુડી – મદારી
૪૩. ગરિમા – મહતા, મોટાઇ
૪૪. ગુફા – બખોલ, કંદર
૪૫. ચમત્કાર – પર્ચો, પ્રભાવ
૪૬. ચંદ્ર – સુધાકર, મયંક, સોમ, શશી,
૪૭. ચેતના – ચૈતન્ય
૪૮. ચારુતા – રમણીયતા
૪૯. ચાંદની – ચંદ્રિકા, ઇન્દુમતી
૫૦. ચતુર – નિપુણ, પ્રવીણ, કુશલ, હોંશિયાર

૧. જંગ – યુધ્ધ

૨. લાડાઇ – ઝગડો

૩. વાદળ – અભ્ર, જલદ, મેધ, ધન, વારિદ

૪. જગત – વિશ્વ, લોક, આલમ

૫. જગ – ભુવન, સૃષ્ટિ, જગત

૬. જંગલ – અરણ્ય, વન

૭. જળ – સલિલ, પાણી, નીર, વારિ, અંબુ, તોય, આપ

૮. જોર – બળ, શક્તિ, તાકત, જોમ, કૌવત

૯. પતાવટ – સમાધાન, સમજુતી, મનમેળ, સંધી

૧૦. જિંદગી – જીવન, આપુષ્ય

૧૧. જનક – પિતા, જન્મદાતા, બાપ

૧૨. જરઠ – વૃધ્ધ, ધરડું

૧૩. જગજનજી – જગ્દંબા, દુર્ગા

૧૪. જોબન – જુવાની, યૌવન

૧૫. ઝાકળ – ઓશ, તુશાર

૧૬. ઝાડ – વૃક્ષ, તરુ, પાદપ

૧૭. ટોણો – મહેંણું

૧૮. ટાણું – અવસર, વખત

૧૯. ડરપોક – ભીરુ, બેકણ

૨૦. તીર – બાણ, શર, સાયલ, સાયક, શલ્ય

૨૧. તળાવ – સરોવર

૨૨. તંદુરસ્ત – સ્વસ્થ , નિરામય

૨૩. તલવાર – ખડગ, તેગ

૨૪. તવંદર – ધનિક, અમીર

૨૫. તટ – કિનારો, કાંઠો, ધાટ

૨૬. તદન – સાવ, બિલકુલ

૨૭. તરત – શીધ્ર, ત્વરિત

૨૮. તર્જુમો – ભાષાંતર, અનુવાદ

૨૯. દુ:ખ – કષ્ટ, સંકટ, આપદા, વિપતિ, આફત, વેદના, પીડા

૩૦. દોલત – નાણં, પૈસો, ધન

૩૧. દુશ્મન – અરિ, શત્રુ

૩૨. દૈત્ય – દાનવ, અસુર, રાક્ષક

૩૩. દેવુ – કરજ, રૂણ

૩૪. દેહ – શરીર, કાયા, તન, બદન. કલેવર

૩૫. દિવસ – દિ, દહાડો

૩૬. દાદુર – દેડકો

૩૭. દરિયો – સાગર , સમુદ્ર, રત્નાકર

૩૮. દિવ્ય – દૈવી, અલૌકિક

૩૯. નેહ – સ્નેહ, પ્રેમ, પ્રીતિ, પ્યાર

૪૦. નિયતિ – ભાગ્ય, વિધાતા, નસેબ

૪૧. નભ – વ્યોમમ અંબર, આકાશ

૪૨. નદી – સરિતા, તટિની

૪૩. નાજુક – કોમળ, મુલાયમ, કુમળું

૪૪. નવું – નવિન, નૂતન,

૪૫. નોકર – ચાકર, સેવક

૪૬. નમસ્કાર – નમન, સલામ, અભિવાદન

૪૭. નિશા – રજની, રાત્રિ, ક્ષપા

૪૮. પવન- વાયુ, સમીર

૪૯. પર્વત – ગિરિ, પહાડ, ડુંગર

૫૦. પ્રભાત – પરોઢ, સવાર, ભોર, પ્રાત:કાળ

૧. અહિત – અક્લ્યણ, નિકસાન
૨. પ્રીતિ – પ્રેમ
૩. સત્વર – જદલીથી
૪. અભિનય – હાવભાવ
૫. કૈતવ – કપટ
૬. પિછાણ – ઓળખાણ
૭. ચિતા – ચેહ
૮. ભવન – મકાન
૯. તરણિ – સૂર્ય
૧૦. શેવાળ – લીલ
૧૧. શ્વેત- સફેદ
૧૨. હેત – પ્રેમ
૧૩. શ્યામતા – કાળાશ
૧૪. વક્રતા – છળકપત
૧૫. પુરુષત્વ – મર્દાનગી
૧૬. પાષાણ – પથ્થર
૧૭. શીલ – ચારિત્ર્ય
૧૮. કુંજર – હાથી
૧૯. બડભાગી – નસીબદાર
૨૦. ખમીર – જોશ, તાકાત
૨૧. કોશ – ભંડાર
૨૨. ચિતારો – ચિત્રકાર
૨૩. દંગ – આશ્વર્યચકિત
૨૪. સાફો – ફેંટો
૨૫. શૈશવ – બાળપણ
૨૬. કચેરી – અદાલત
૨૭. કાજી – ન્યાયાશીશ
૨૮. ભવ – સંસાર
૨૯. શાહુકાર – ઇજ્જર, આવરૂ
૩૦. નાણાવટી – શરાફ, આસામી
૩૧. ધુતારો – ધૂર્ત, ઠગ
૩૨. આકરો – કઠોર, અસહ્ય
૩૩. સદૈવ – હંમેશા
૩૪. બેઅદબી – અવિવેક, અસભ્યતા
૩૫. વૃથા – નકામું
૩૬. શાલ – શાલિ, ચોખા
૩૭. અધરણી – સીમંત
૩૮. લવારો – બકવાસ
૩૯. શ્વાન – કૂતરો
૪૦. નડતર – હરકત, વાંધો
૪૧. મુક્તિ – સ્વાતંત્ય
૪૨. ગુનેગાર – અપરાધી
૪૩. સહાનુભૂતી – સમભાવ
૪૪. મુરબ્બી – વડીલ
૪૫. અંગત – વ્યક્તિગત, ખાનગી
૪૬. અહેવાલ – સમાચાર , માહિતી
૪૭. ઘોષણા – જાહેરાત
૪૮. પ્રતિકાર – વિરોધ
૪૯. આદેશ – આજ્ઞા, હુકમ
૫૦. ભેજું – મગજ