1 December 2015

તારામંડળ જૂનાગઢ ના આકર્ષણો

સાયન્સ મ્યુઝિયમ,

તારામંડળ જૂનાગઢ ના આકર્ષણો * 
સાયન્સ મ્યુઝિયમ પ્રવેશ પ્રવેશ ફી. 20.00. *  તારામંડળ પ્રવેશ ફી. 20.00. અવકાશી નગર અથવા ડાયનોસોર મુવી પ્રવેશ ફી. 20.00.* ફક્ત ચશ્મા વડે જોઇ શકાતી રિઅલ થ્રી ડી ફિલ્મ પ્રવેશ ફી. 40.00 *બ્રહ્માંડના અદભુત રહસ્યો ની સફર હિન્દી ભાષા માં.( થ્રી ડી માં) પ્રવેશ ફી. 40.00.  * બ્રહ્માંડ ની સંપૂર્ણ માહિતી આપતા વિશાળ 50 પોસ્ટરનું પ્રદર્શન. પ્રવેશ ફી નથી. * હાઈટેક મહાકાળી મંદિર. પ્રવેશ ફી નથી. * ડિસ્કવરી યાનના વિશાળ મોડેલ પાસે અને ભારત ના અવકાશ યાત્રીઓ સાથે અવકાશી પોશાકમાં તમારો ફોટો પાડો. પ્રવેશ ફી નથી.  * વિધાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ માટે દરેક વિભાગમાં 50% કન્સેશન છે.  સાયન્સ મ્યુઝિયમ દરરોજ ખુલ્લુ રહે છે.  સમય 10 થી 1, 3 થી 6. ફોન દ્વારા અગાઉ થી જાણ કરવાથી આપના અનુકૂળ સમયે પણ ખોલવામાં આવશે. ફોન:- 0285-2623565. ટુંક સમયમાં શરૂ થાય છે.  ખગોળ નો  લાઇટ એન્ડ સાઉન્ડ શો થ્રી ડી માં.