ટીચર : જે મારા સવાલ નો જવાબ પેહલા આપશે એ સૌ પ્રથમ ઘરે જશે .
આ સાંભળતા જ કાનભા એ એની સ્કૂલ બેગ નો ક્લાસ બહાર ઘા કર્યો ..
ટીચર : આ કોની બેગ છે ?
કાનભા : મારી ... એ હાલો, ... હૂં જાઉં છું...