ગુજરાત કેડરના કુલ 220 આઈ.એ.એસ. (IAS) અધિકારીઓ માં 85 અધિકારીઓ ગુજરાતના જ વતની છે. મુળ ગુજરાત ના વતની છે એવા અધિકારીઓની માહિતી;
1. હશમુખ અઢીયા-સચિવશ્રી મહેસુલ, નાણાં મંત્રાલય, ભારત સરકાર, ન્યુ દિલ્હી (વતન-રાજકોટ),
2. અનિલ મુકીમ-અધિક મુખ્ય સચિવશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)
3. પુનમચંદ પરમાર-અગ્ર સચિવશ્રી વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર (વતન-મુ.પો.ભાટરીયા, તા.દેત્રોજ, જી.અમદાવાદ)
4. ડૉ. પી.ડી.વાઘેલા-વાણીજ્ય વેરા કમિશ્નર, (વતન-વિરમગામ, અમદાવાદ)
5. શ્રીમતી અનુરાધા મલ્લ-અગ્ર સચિવશ્રી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર (વતન-સોજીત્રા, આણંદ)
6. અરૂણકુમાર એમ.સોલંકી-અગ્ર સચિવશ્રી કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)
7. રજનીકાંત એમ.જાદવ-સ્પેશ્યલ કમિશ્નર-નિર્મળ ભારત અભિયાન, ગાંધીનગર (વતન-વીજાપુર, મહેસાણા)
8. એમ.એ.નરમાવાલા-કમિશ્નર મત્સયોધ્યોગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)
9. અનિષ એમ.માંકડ-કમિશ્નર ટેકનિકલ શિક્ષણ, ગાંધીનગર (વતન-સુરેન્દ્રનગર)
10. વી.પી.પટેલ-કમિશ્નર જમીન સુધારણા, ગાંધીનગર (વતન-અમરેલી)
11. એચ.એસ.પટેલ-મ્યુનિસિપલ કમિશ્નર-વડોદરા મહાનગર પાલિકા (વતન-લુણાવાડા, મહિસાગર)
12. એસ.બી.રાવલ-માહિતી કમિશ્નર, ગાંધીનગર (વતન-મુ.પો.પાસાવડળ, તા.વડગામ, જી.બનાસકાંઠા)
13. એ.જે.શાહ-કમિશ્નર ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગર (વતન-ખેડા)
14. નલિન પી.ઠાકર-સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક, ગાંધીનગર (વતન-નાંદોલ, તા.દહેગામ, જી.ગાંધીનગર)
15. જી.આર.ચૌધરી-મ્યુનિસિપલ કમિશ્નર-ગાંધીનગર મહાનગર પાલિકા (વતન-વ્યારા, જી.તાપી)
16. ડી.પી.જોષી-સચિવશ્રી ગુજરાત જાહેર સેવા આયોગ GPSC, (વતન-કુકરવાડા, મહેસાણા)
17. એસ.કે.પંડ્યા-કલેક્ટર, બોટાદ (વતન-પ્રાંતિજ, સાબરકાંઠા)
18. જે.સી.ચુડાસમા-અધિક ઉધોગ કમિશ્નર, ગાંધીનગર (વતન-ધંધુકા, અમદાવાદ)
19. પ્રવિણ કે.સોલંકી-મેનેજીંગ ડિરેક્ટર, દક્ષિણ ગુજરાત વીજ કંપની, સુરત (વતન-વિરમગામ, અમદાવાદ)
20. બી.કે.ઠાકર-નિયામક રાજ્ય અગ્નિ શામક દળ, ગાંધીનગર (વતન-ભુજ, કચ્છ)
21. જે.કે.આસ્તિક-જીલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર (વતન-ધોળકા, અમદાવાદ)
22. ડૉ. રાહુલ બી.ગુપ્તા-સંયુક્ત સચિવ કાયદો અને વ્યવસ્થા, ગૃહ વિભાગ, ગાંધીનગર (વતન-અમદાવાદ)
23. એસ.એલ.અમરાણી-નાયબ નિયામક, સ્પીપા, અમદાવાદ (વતન-ધંધુકા, અમદાવાદ)
24. મહેન્દ્ર એસ.પટેલ-કલેક્ટર, કચ્છ, ભુજ (વતન-ઊંઝા, મહેસાણા)
25. બી.સી.પટણી-કલેક્ટર, તાપી, વ્યારા (વતન-પાટણ)
26. લલિત પી.પાડલિયા-સંયુક્ત મુખ્ય ચુંટણી અધિકારી, ગાંધીનગર (વતન-જામનગર)
27. એમ.એ.ગાંધી-કલેક્ટર, દાહોદ (વતન-ઉના, ગીર સોમનાથ)
28. નલિન બી.ઉપાધ્યાય-રજીસ્ટાર સહકાર વિભાગ, ગાંધીનગર (વતન-બાયડ, અરવલ્લી)
29. હર્ષદ આર.પટેલ-મ્યુનિસિપલ કમિશ્નર, જામનગર મહાનગર પાલિકા (વતન-માંડલ, અમદાવાદ)
30. કે.ડી.ચંદનાની-જીલ્લા વિકાસ અધિકારી, નવસારી (જૂનાગઢ)
31. કે.ડી.કાપડિયા-નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું, ગાંધીનગર (વતન-ધનસુરા, અરવલ્લી)
32. કૌશિક એમ.ભીમજીયાણી-જીલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર (વતન-તલાલા, જૂનાગઢ)
33. આર.જે.માંકડીયા-કલેક્ટર, જામનગર (વતન-ઉપલેટા, રાજકોટ)
34. દિનેશ જી.પટેલ-કલેક્ટર, પોરબંદર (વતન-ગૉંડલ, રાજકોટ)
35. જી.સી.બ્રહ્મભટ્ટ-જીલ્લા વિકાસ અધિકારી, વલસાડ (વતન-તારાપુર, આણંદ)
36. એસ.એમ.પટેલ-કલેક્ટર, મોરબી (વતન-જામનગર)
37. આર.જી.ભાલેરા-અધિક વિકાસ કમિશ્નર, ગાંધીનગર (વતન-જામનગર)
38. આર.જી.ત્રિવેદી-મ્યુનિસિપલ કમિશ્નર, જૂનાગઢ મહાનગર પાલિકા (વતન-ખેરાલુ, મહેસાણા)
39. એન.એલ.પુજારા-જીલ્લા વિકાસ અધિકારી, ડાંગ- આહવા (વતન-જામનગર)
40. એચ.કે.પટેલ-કલેક્ટર, દેવભૂમી દ્વ્રારકા-ખંભાળીયા (વતન-અમદાવાદ)
41. વી.એ.વાઘેલા-જીલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ-ગોધરા (વતન-અમદાવાદ)
42. સી.એસ.ચૌધરી-જીલ્લા વિકાસ અધિકારી, જામનગર (વતન-પાલનપુર, બનાસકાંઠા)
43. સતિષ એ.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ (વતન-મહેસાણા)
44. એ.વી.કાલરીયા-જીલ્લા વિકાસ અધિકારી, ગીર સોમનાથ-વેરાવળ (વતન-ભાવનગર)
45. પંકજ બી.ઠાકર-જીલ્લા વિકાસ અધિકારી, બોટાદ (વતન-આણંદ)
46. આર.બી.બારડ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મહાનગર પાલિકા (વતન-અમદાવાદ)
47. સી.પી.નેમા-જીલ્લા વિકાસ અધિકારી, પોરબંદર (વતન-બનાસકાંઠા)
48. જે.ટી.અખાણી-નિયામક ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર (વતન-બનાસકાંઠા)
49. સી.આર.ખરસાણ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મહાનગર પાલિકા (વતન-રૈયા, તા.દીયોદર, બનાસકાંઠા)
50. આઈ.કે.પટેલ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ, (વતન-મહેસાણા)
51. બી.કે.કુમાર-નિયામક નશાબંધી અને આબકારી, (વતન-સોનગઢ, તાપી)
52. એન.કે.ડામોર-મુખ્ય વહીવટી અધિકારી, ડેવલપમેન્ટ સ્પોર્ટસ એજન્સી ગુજરાત, (વતન-ગોધરા, પંચમહાલ)
53. એમ.ડી.મોડીયા-જીલ્લા વિકાસ અધિકારી, આણંદ (વતન-વિજયનગર, સાબરકાંઠા)
54. સુધીર બી.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી, અરવલ્લી-મોડાસા (વતન-અમરેલી)
55. એસ.કે.લાંગા-જીલ્લા વિકાસ અધિકારી, મહેસાણા (વતન-ભાંણવડ, દેવભૂમી દ્વારકા)
56. વિક્ટર બી.મેક્વાન-પોસ્ટીંગ બાકી (વતન-આણંદ)
57. કે.બી.ઉપાધ્યાય-કલેક્ટર, મહિસાગર-લુણાવાડા (વતન-રાજકોટ)
58. દિલીપકુમાર રાણા-કલેક્ટર, બનાસકાંઠા-પાલનપુર (વતન-અમદાવાદ)
59. એમ.એ.પંડ્યા-જીલ્લા વિકાસ અધિકારી, દેવભૂમી દ્વારકા-ખંભાળીયા (વતન-અમદાવાદ)
60. આર.જી.ગોહિલ-જીલ્લા વિકાસ અધિકારી, મહિસાગર-લુણાવાડા (વતન-ભાવનગર)
61. ડી.એન.મોદી-મુખ્ય વહીવટી અધિકારી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર (વતન-અમદાવાદ)
62. કુ. ભાર્ગવીબેન આર.દવે-જીલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ (વતન-અમદાવાદ)
63. સી.જે.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી-કચ્છ, ભુજ (વતન-મોરબી)
64. આર.જે.હાલાણી-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ મહાનગર પાલિકા, (વતન-અમદાવાદ)
65. આર.એસ.નિનામા-જીલ્લા વિકાસ અધિકારી, તાપી-વ્યારા (વતન-ઝાલોદ, દાહોદ)
66. એચ.આર.સુથાર-કલેક્ટર, અમરેલી (વતન-સતલાસણા, મહેસાણા)
67. ડૉ. ધવલકુમાર કે.પટેલ-કલેક્ટર, આણંદ (વતન-સરઢવ, ગાંધીનગર)
68. વિજયકુમાર એલ.ખરાડી-જીલ્લા વિકાસ અધિકારી, સુરત (વતન-ખેડબ્રહ્મા, સાબરકાંઠા)
69. સુનિલકુમાર ધોલી-કમિશ્નર મધ્યાહન ભોજન યોજના, ગાંધીનગર (વતન-ભુજ, કચ્છ)
70. આનંદ બી.પટેલ-જીલ્લા વિકાસ અધિકારી, ભરૂચ (વતન-હિંમનગર, સાબરકાંઠા)
71. હાર્દિક શાહ-સભ્ય સચિવ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર (વતન-અમદાવાદ)
72. સુજલ મયાત્રા-જીલ્લા વિકાસ અધિકારી, નર્મદા-રાજપીપળા (વતન-ગૉડલ, રાજકોટ)
73. ગૌરાંગ મકવાણા-મદદનિશ કલેક્ટર (પ્રાંત), નખત્રાણા, કચ્છ (વતન-મમૂંદ, પાટણ)
74. તુષાર સુમેરા- મદદનિશ કલેક્ટર (પ્રાંત), મોરબી (વતન-વઢવાણ, સુરેન્દ્રનગર)
75. અનિલકુમાર રાંમજીભાઈ રાણાવાસીયા-મસુરી, હૈદરાબાદ ટ્રેનીંગમાં (વતન-અમદાવાદ)
76. હર્ષદ જે.વ્યાસ-નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ (ટ્રેનીંગમાં) (વતન-સુરેન્દ્રનગર)
77. જે.કે.ગઢવી-પ્રોગ્રામ ઓફીસર, સ્ટેટ રૂરલ હેલ્થ મિશન, ગાંધીનગર (ટ્રેનીંગમાં), (વતન-ભુજ, કચ્છ)
78. જે.બી.પટેલ-મેનેજીંગ ડીરેક્ટર, ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કૉર્પોરેશન લિ. (ગ્રીમકો), ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-અમદાવાદ)
79. એચ.કે.કોયા-નિવાસી અધિક કલેક્ટર, સુરેન્દ્રનગર (વતન-જામનગર)
80. અશોક એમ.શર્મા-અધિક સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-આણંદ)
81. જે.આર.ડોડિયા- નિવાસી અધિક કલેક્ટર, ડાંગ-આહવા (વતન-અમરેલી)
82. એ.જે.શાહ-ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-ચકલાસી, ખેડા)
83. ડી.એસ.ગઢવી-નાયબ ગ્રામ વિકાસ કમિશ્નર, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-મહેસાણા)
84. આટ.બી.રાજ્યગુરૂ-સંયુક્ત સચિવ, રાજ્ય ચુંટણી પંચ, ગાંધીનગર (ટ્રેનીંગમાં) (વતન-રાજકોટ)
85. ડી.પી.દેસાઈ-ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, અમદાવાદ મહાનગર પાલિકા, (વતન-સુરેન્દ્રનગર)