2 February 2016

અઘરું આવી જ જાય...


    ઝીંદગી વિડીયો ગેમ જેવી છે,
  એક લેવલ માંડમાંડ પાર કરીએ
  ત્યાં આગળ નું લેવલ તેના કરતા
       અઘરું આવી જ જાય....