સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે, બહુ આગળનું જોવું નક્કામું છે,
ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે.