8 July 2016

ગજબનું મૂલ્યાંકન કહેવાય !

સરકારી નિયમ મુજબ ગરીબ નું બાળક પોતાના કુટુંબને મદદરૂપ થવા માટે સગીર વયે કામ કરે તો તે બાળ મજૂર કહેવાય.

અને બીજી બાજુ શ્રીમંત નું બાળક સગીર વયે ફિલ્મ કે ટી.વી માં કામ કરે તો તેને બાળ કલાકાર કહેવાય.

ગજબનું મૂલ્યાંકન કહેવાય !