2 August 2016

સાદી દાઢી કરાવી લો ને અથવા હાથે કરાવી લો ને ...

ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો... ના ગમે તો પૈસા પાછા .. આપડી ગેરંટી .. :) :) :)

#બાળક : પપ્પા ! બુક લેવી છે પૈસા આપોને ...
#પપ્પા : બેટા ! લે આ 20 રૂપિયા ...
#બાળક : પપ્પા ! મારે સાદી બુક્સ નહીં Classmates
ની લેવી છે , 100૱ આપો વધશે એટલાં પાછા આપી .
#પપ્પા : ઓકે ! બેટા....!!!
થોડા વર્ષ પછી જ્યારે પેલો બાળક ભણી ગણીને નોકરી પર ચડી ઘર સંસાર માડે ત્યારે.....!!!
#પપ્પા : બેટા દાઢી કરાવવી છે 30૱ આપ ને ...
#છોકરો : 30૱? પપ્પા ! તમારે ક્યાં કાંઇ એવી ફેશન
વાળી દાઢી કરાવી છે , સાદી દાઢી કરાવી લો ને
અથવા હાથે કરાવી લો ને ...
#પપ્પા : બેટા ! હાથ ધ્રૂજે છે હવે હાથે નથી થતી દાઢી
માટે વાળંદ પાસે કરાવી પડે છે ...
#છોકરો : લો આ 20૱ , પેલો બસ સ્ટેન્ડ પાસે ફૂટપાથ પર
20૱ માં કરે છે ત્યાં કરાવવી હોય તો કરાવી લો ...
#પપ્પા : બેટા લાવ ૱20 ચાલશે પરંતું રુદન સાથે વેદના
કાઢતા બોલે છે ...
(બેટા ત્યારે Classmates માં પણ ઍ જ લખાતું હતુ ને
સાદી બુક્સ માં પણ એજ લખાતું હતું ત્યારે ફેશન નાં કરી
હોત તો નાં ચાલત ! ....)
ભાઇઓ *મોજશોખ* તો પપ્પા નાં રૂપિયા થી જ થાય,
બાકી આપણી કમાણી થિ તો ખાલી ધર પણ માંડ ચાલી
શકે ...!!!