4 September 2016

મારી સાથે સંબંધ થી જોડાયેલા તમામ સુખી થાય.

મારી  પ્રાર્થના  ને  એવો  સ્વીકાર કરો
મારા   ભગવાન  કે  હું  વંદન  કરવા
હાથ જોડું અને મારી સાથે સંબંધ થી
    જોડાયેલા  તમામ  સુખી  થાય...