4 March 2017

એક સંબંધ વિશે .....

એક સંબંધ વિશે .....

*પુત્રવધુ = પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુ.*

_આવો સુંદર શબ્દ વિશ્વ ની એક પણ ભાષા પાસે નથી.._

*ગૃહિણી..*

સાવ સરળ લાગતા આ શબ્દનો અર્થ છે.. આખું ગૃહ(ઘર) જેનું ઋણી છે.. તે.