બે સિંહ હતા. બંને ને બહુ સારી દોસ્તી હતી.
એક દિવસ અચાનક દોસ્તી તુટી જાય છે.
બંને સિંહ એક બીજાના દુશ્મન બની જાય છે.
અને બંને સિંહ એક બીજા સાથે દસ વરસ સુધી વાત પણ નથી કરતા.
એક દિવસ પેલો સિંહ, સિંહણ અને બચ્ચા ને ૨૫, ૩૦ કૂતરાઓ ઘેરી લે છે.
અને બચકા ભરીને તોડવા લાગે છે.
ત્યારે બીજો સિંહ આવી જાય છે. અને બધા કૂતરા ને કેળા ની છાલની જેમ તોડી ને ભગાડી દે છે. અને દુર જઇને બેસી જાય છે.
એટલે બચ્ચાએ પેલા સિંહ ને પુછયુ કે બાપુ! તમે તો એક બીજા સાથે વાત પણ નથી કરતા. તો પણ પેલા સિંહે અમને બચાવ્યા કેમ?
એટલે તે સિંહે કહયુ બેટા! ભલે નારાજગી હોય પણ દોસ્તી એવી કમજોર પણ ના હોવી જોઇએ કે કૂતરાઓ ફાયદો ઉઠાવી જાય...
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા