2 August 2018

ભારત દેશના રાજ્યો ના નામ... રાજ્યો---29 શૉર્ટ કી.

ભારત દેશના રાજ્યો ના નામ...
રાજ્યો---29 શૉર્ટ કી..જુઓ...
અમિત આંઝા ઓ રામસિંહ આપ ગુમ પંકજ છબિ મે ઊગો હિના કેમ ઉત્રિતે.....
1-અ-અરુણાચલ પ્રદેશ
2-મિ-મિઝોરમ
3-ત-તમિલનાડુ
4-આં- આંધ્રપ્રદેશ
5-ઝા-ઝારખંડ
6-ઓ-ઓરિસ્સા
7-રા-રાજસ્થાન
8-મ-મધ્યપ્રદેશ
9-સિ-સિક્કીમ
10હ-હરિયાણા
11-આ-આસામ
12-પ-પશ્ચિમબંગાળ
13-ગુ-ગુજરાત
14-મ-મહારાષ્ટ્ર
15-પં-પંજાબ
16-ક-કણૉટક
17-જ-જમ્મુકાશ્મીર
18-છ-છત્તીસગઢ
19-બિ-બિહાર
20-મે-મેઘાલય
21-ઊ-ઉત્તરપ્રદેશ
22-ગો-ગોવા
23-હિ-હિમાચલ પ્રદેશ
24-ના-નાગાલેન્ડ
25-કે-કેરલ
26-મ-મધ્યપ્રદેશ
27-ઉ-ઉત્તરાંચલ
28-ત્રિ-ત્રિપુરા
29-તે-તેલંગણા

મોટાભાગના બાળકો લખી પણ શકે છે અને યાદ પણ રાખી શકે છે..આપની સૂઝબૂઝ થી અલગ કી પણ બનાવી શકો છો...