12 May 2015

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ▷ આત્મકથા = મારી હકીકત – નર્મદ
▷ ઈતિહાસ = ગુજરાતનો ઈતિહાસ = પરણલાલ એડલજી ડોસા
▷ જીવન ચરિત્ર = કોલંબસનો વૃન્તાંત્ત = પ્રાણલાલ મથુરદાસ
▷ નાટક= લક્ષ્મી – દલપતરામ
▷ પ્રબંધ = કન્નહદે પ્રબંધ = પદ્મનાભ
▷ નવલકથા = કરણઘેલો = નંદશંકર મહેતા
▷ મહાનવલ= સરસ્વતી ચંદ્ર = ગોવર્ધન ત્રિપાઠી
▷ પ્રથમ સામાજીક નવલકથા = સાસુ વહુ ની લડાઈ – મહિપટતરામ નીલકંઠ
▷ રાસ = ભરતેસ્વર બાહુબલી રાસ= શાલિબ્દ્રાસુરી
▷ વાચાનમાળા= હોપ વાચનમાલા
▷ ઊર્મિકાવ્ય સંઙ્ગ્રહ= કુસુમમાલા – નર્સિંહીરાવ દિવેટિયા
▷ સોનેટ = ભણકાર - બ.ક.ઠાકોર
▷ શ્બ્દ્કોશ = નર્મકોષ – નર્મદ
▷ સામયિક = ડાંડિયો – નર્મદ
▷ વર્તમાન પત્ર = મુંબઈ સમાચાર
▷ ટૂંકી વાર્તા- ગોવાલનિ
▷ નિબંધ=માનળી મળવાથી થતાં લાભ = નર્મદ
▷ કવયસંગ્રહ = ગુજરાતી કાવ્યદોહન – દલપતરામ