12 May 2015

તખલ્લુસ


1. રમણભાઈ નીલકંઠ
– ————————’મકરંદ’
2. ત્રિભુવનદાસ લુહાર
———————— ‘સુન્દરમ’ ,’ત્રિશુલ’
3. મનુભાઈ પંચોળી
– —————— ——-’ દર્શક’
4. લાભશંકર ઠાકર
– ————————–’લઘરો’
5. નટવરલાલ પંડ્યા
————————- ‘ઉશનસ’
6. કનૈયાલાલ મુનશી
————————- ‘ઘનશ્યામ ‘
7. હર્ષદ ત્રિવેદી
—————————–’પ્રાસન્નેય ‘
8. ભાનુશંકર વ્યાસ
————————— ‘બાદરાયણ’
9. ગૌરીશંકર જોશી
————————— ‘ધૂમકેતુ ‘
10. બાલશંકર કંથારિયા
————————’કલાન્ત ‘, ’મસ્ત’
 11. બરકતઅલી વિરાણી
———————’બેફામ ‘
12. ઉમાશંકર જોશી
————————–’ વાસુકી ‘
13. રામનારાયણ પાઠક
————————’ શેષ’ , ’સ્વૈરવિહાર’
14. સુરસિંહજી ગોહિલ
————————–’ કલાપી’
15. કેશવલાલ હ. ધ્રુવ
————————’ વનમાળી ‘
16. મણિશંકર રત્નજી ભટ્ટ
———————”કાન્ત’
17. બાલારામ દેસાઈ
————————’જયભિખ્ખુ ‘
 18. મધુસુદન પારેખ
————————’પ્રિયદર્શી ‘
19. અક્ષયદાસ સોની
————————’અખો’
20. લાલજીભાઈ સુથાર
———————– ‘ નિષ્કુળાનંદ’
21. લાડુભાઈ બારોટ
————————- ‘ બ્રહ્માનંદ ‘
22. બંસીલાલ વર્મા
————————- ‘ ચકોર’
23. જીણાભાઇ દેસાઈ
————————’ સ્નેહરશ્મિ ‘
24. છોટાલાલ શાસ્ત્રી
————————–’ છોટમ’
25. દયાશંકર પંડ્યા
————————– ‘દયારામ ‘
 26. સચ્ચિદાનંદ વાત્સાયન
——————– ‘ અજ્ઞેય ‘
27. દત્તાત્રેય કાલેલકર
———————— ‘ કાકાસાહેબ ‘
28. કિશનસિંહ ચાવડા
———————— ’ જિપ્સી’
29. મગનલાલ ભૂ.પટેલ
———————’ પતીલ’
 30. લાભશંકર ઠાકર
————————-’ પુનર્વસુ ‘
31. બાલાશંકર કંથારિયા
———————- ‘ બાલ’
32. જમનાશંકર મ.બુચ
———————– ‘ લલિત’
33. હરાજી લવજી દામજી
——————— ’ શયદા ‘
34. મોહનલાલ મહેતા
———————-’ સોપાન’
35. ભોગીલાલ ગાંધી
———————–’ ઉપવાસી ‘
36. બકુલ ત્રિપાઠી
————————— ‘ ઠોઠ નિશાળીયો ‘
37. રામનારાયણ વી.પાઠક
——————- ‘ દ્રીરેફ ‘
38. સૂર્યકાંત ત્રિપાઠી
————————- ‘ નિરાલા’
39. નાથાલાલ કવિ
————————–’ પ્રેમભક્તિ ‘
40. ઈબ્રાહીમ દા. પટેલ
———————- ‘ બેકાર ‘
41. દેવેન્દ્ર ઓઝા
————————— ‘ વનમાળી વાંકો ‘
42. કરસનદાસ માણેક
———————- ‘ વૈશંપાયન ‘
43. અલીખાન બલોચ
———————–’ શૂન્ય ‘
44. અનંતરાય રાવળ
———————– ‘ શૌનિક ‘
45. બ.ક.ઠાકર
—————————-’ સેહેની ‘
46. અબ્બાસ મ. વાસી
– ———————’ મરીઝ ‘
47. અરદેશર ખબરદાર
——————–’ અદલ’
48. ચંદ્રવદન સી .મહેતા
——————-’ચાંદામામા ‘
49. મધુસુદન વ.ઠાકર
———————’મધુરાય’