26 May 2015

તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!

•મનુષ્યના દાંત લગભગ પથ્થર જેટલા જ મજબૂત હોઈ છે.
•મનુષ્ય એક દિવસમાં આશરે ૪૮૦૦ શબ્દો બોલે છે
•કોઈ સ્પષ્ટ રાત્રે મનુષ્ય પોતાની આંખોથી ૨ થી ૩ હજાર તારાઓ જોઇ શકે છે
•તમે એક સમયે એક જ નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો.
•કેટલીક સ્ત્રીઓને ખરેખર વધુ રંગોમાં જુઓ છો.
•તમે ઉલટી કરતા પહેલા વધારે લાળ પાડો છો
•તમારું બીજુ મગજ આંતરડામાં હોય છે.
•એક મરઘાની રેકોર્ડ ઉડાન 13 સેકન્ડની નોંધાઈ છે.
•ઊંટના પોપચા તેને ગરમ હવામાં રક્ષણ આપે છે.
•મગફળી(peanut) કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી.
•આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી.
•મનુષ્યના પગમાં 52 હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે.
•માણસ જીવન દરમિયાન આશરે એક હાથીના વજન જેટલું ખાય છે.
•બામ્બુ ૨૪ કલાકમાં ૩ ફૂટ વધી શકે છે.
•સામાન્ય રીતે માણસને માથામાં લગભગ 100,000 વાળ હોય છે.
•The Succubus & Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવ
•એક વ્યક્તિ તેના આખા જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે.
•અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું વાક્ય છે – “આઈ એમ.” (હું છું)
•માણસ તેણે જોયેલાં સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે.
•વિશ્વવિખ્યાત સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં.
•સોનાના વરખવાળી ચોકલેટ આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા આપતો હતો.
•તુલિપ એ સૌથી ઝડપથી વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે.
•મેડમ એલઆર નામની આ કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે.
•બુર્જ ખલીફાને બુર્જ દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
•વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે.
•ઑસ્ટ્રેલિયામાં મળી આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે.
•જાપાનનું મોટામાં મોટું બંદર ઓસાકા છે.
•સેકન્ડના સોમાં ભાગને જિફી તરીકે ઓળખવામાં આવે છે…
•મોનાલીસાને એક જ આઈ બ્રો હતી.
•૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
•કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે.
•સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
•કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા.
•મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી.
•ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
•૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.
•વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
•દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.
•ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
•પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
•મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
•સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે.
•ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
•ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી.
•થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી.
•સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી.
•બતકના અવાજનો પડઘો નથી પડતો.
•વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
•પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.
•વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે.
•મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે.
•‘ટોમ સોયર’ નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
•વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે.
•દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે.
•રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.
•ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
•ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
•એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.
•ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
•એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
•પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. Courtesy:Sandesh