21 May 2015

ઓનલાઈન બદલી સ્પેશલ.
ફોર્મ ભરતા પહેલા ગુજરાત સરકારના અત્યાર સુધીના બદલીના જુદા જુદા નિયમોના 21 પરીપત્રો ડાઉનલોડ કરી લો. ક્યાં સુધી એક એક પરિપત્ર શોધીશું.
Online badali useful Gujarat government 21 GR download click here.
                                                                   
આ વર્ષે બદલી ના કરવાની હોય તો પણ ડાઉનલોડ કરી સેવ રાખો. નવા પરિપત્રમાં જિલ્લાફેર, અરસપરસ, દંપતી તથા અન્ય નિયમો માટે જુના પરિપત્રનો સંદર્ભ આપેલો હોય ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.