(1)21/06/2015 રવિવારે શાળા સમય 6:30 નો રાખી શિક્ષક, 6 થી 8 વિદ્યાર્થીઓ, એસ.એમ.સી સભ્યો, તથા ગામના લોકો 7:00 થી 7:33 બાયસેગ (ઓન એર) મુજબ યોગ કરવા.
(2) યોગ દિવસ પ્રોગ્રામ ની ગામમાં નોટિસ બોર્ડ પર જાહેરરાત કરવી.
(3) પાથરણા તેમજ યોગ માટે જરૂરી મેદાન, પાણી ની અગાઉથી વ્યવસ્થા કરવી.
(4) સમગ્ર કાર્યક્રમની સી.ડી ફરજિયાત બનાવવી .
(5) વિડિયો ફિલ્મ તેમજ હાજર રહેલા વિદ્યાર્થીઓ, એસ.એમ.સી સભ્યો, અને ગામના લોકો નુ હાજરી પત્રક બનાવવુ.જેમા પુરુષ-સ્ત્રીની સંખ્યા ખાસ લખવી.
(6) મોનીટરીંગ માટે બી.આર.સી ની ટીમ આવશે.
(7) કાર્યક્રમ વિશ્વ કક્ષાનો હોવાથી ક્ષતિઓ રાખનાર શાળાના આચાર્ય, શિક્ષકો ઉપર તવાઈ લાગી શકે છે.
(8) વ્યાયામ શિક્ષક ના હોય તો 20/06/2015 શનિવાર સુધીમાં સી.આર.સીમાં જાણ કરી અન્ય શિક્ષકની માંગણી કરી લેવી.
(9) સમગ્ર કાર્યક્રમની "વિશ્વયોગ દિવસ"-21જુન2015 નામની ફોટાઓ સાથે ની બે ફાઈલ ફરજિયાત બનાવવી. દરેક શાળા ને કાર્યક્રમ ની સફળતા માટે શુભેચ્છા.