1 June 2015

SMC મોડ્યુલ

ઓડીટ વખતે બાંધકામના અમુક નિયમોની જાણકારી ના હોવાના કારણે ઓડીટર પેરા કાઢતા હોય છે પેરા  નીકળે જ નહીં કે ઓછા નીકળે તે માટે SMC સિવિલવર્કનું મોડ્યુલ ડાઉનલોડ કરી અભ્યાસ કરો તથા સેવ રાખો. બીજા- 5 SMC મોડ્યુલ પણ ડાઉનલોડ કરો.
 SMC INFORMATION TOTAL- 6 MODULE DOWNLOAD CLICK HERE
                                                               
HTAT પરિક્ષા આપતા તમામ મિત્રોને પરિક્ષાની તૈયારી  માટે SMC-6 મોડ્યુલ ખૂબ જ ઉપયોગી છે.