દરેક ઇન્ટરનેટ બ્રાઉઝર માટે અલગ અલગ શોર્ટકટ્સ હોય છે. ઘણીવાર અલગ અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડે ત્યારે યૂઝર્સને શોર્ટકટ્સમાં કન્ફ્યુઝન પેદા થાય છે. ઇન્ટરનેટ અમૂક એવા શોર્ટકટ છે જે દરેક બ્રાઉઝરમાં કોમન હોય છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય, ક્રોમ હોય કે પછી મોજિલા ફાયરફોક્સ હોય આ શોર્ટકટ્સ દરેક બ્રાઉઝમાં કામ આવે છે. divyabhaskar.com તમને બતાવે છે આવા જ 41 શોર્ટકટ વિશે કે તમારું કામ સરળ બનાવી દેશે.
1. Ctrl+1(1 થી 8 તમામ નંબરો કામ કરે છે.)
આ શોર્ટકટની મદદથી તમે બ્રાઉઝરમાં ખુલ્લા ટેબ વચ્ચે પણ શફલ કરી શકો છો, ctrl કીની સાથે જે નંબર દબાવશો તો નંબરની ટેબ ખુલી જશે.
2. Ctrl+9 : કોઇપણ બ્રાઉઝર પર ખુલેલી છેલ્લી ટેબ માટે.
3. Ctrl+Tab : જે ટેબ પર તમે છો તેનાથી બીજી ટેબ પર જવા માટે. આ ઉપરાંત Ctrl+Page Up નો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ આ શોર્ટકટ ઇન્ટરનેટ એક્સપ્લોરર પર જ કામ કરે છે.
4. Ctrl+Shift+Tab : જે ટેબ પર તમે છો તેનાથી પહેલાવાળી ટેબ પર જવા માટે.
5. Ctrl+W અથવા Ctrl+F4 : બધી ટેબ્સને બંધ કરવા માટે
6. Ctrl+Shift+T : ભૂલથી બંધ કરેલી છેલ્લી ટેબને ફરીથી ખોલવા માટે
7. Ctrl+T : નવી ટેબને ખોલવા માટે
8. Ctrl+N : નવું બ્રાઉઝ વિન્ડો ખોલવા માટે
9. Alt+F4 : બ્રાઉઝરને બંધ કરવા માટે
10. Middle Click a Tab (કોઇપણ ટેબ પર જઇને માઉસથી મિડલ ક્લિક કરવું) – ટેબને બંધ કરવા માટે
11. Ctrl+Left Click, Middle Click – બ્રેકગ્રાઉન્ડમાં રહેલી કોઇપણ લિંકને બીજી ટેબમાં ખોલવા માટે
12. Shift+Left Click- કોઇપણ લિંકને બીજી બ્રાઉઝર વિન્ડોમાં ખોલવા માટે
13. Ctrl+Shift+Left Click – કોઇપણ લિંકને પહેલા ટેબમાં ખોલવા માટે
14. Alt+space (સ્પેશ બટન) – મેન મેનું ખોલવા માટે
15. Alt+Right Arrow, Shift+Backspace – ઓનલાઇન વીડિયોને ફોરવર્ડ કરવા માટે
16. F5 – પેજ રિલોડ કરવા માટે
17. Esc- બંધ કરવા માટે
18. Alt+Home – બ્રાઉઝરનું હોમ પેજ લોડ કરવા માટે
19. Ctrl અને+ : ઝૂમ ઇન (પેજની કન્ટેન્ટને ઝૂમ કરવા માટે)
20. Ctrl અને – : ઝૂમ આઉટ
21. Ctrl+0 – પેજને ડિફોલ્ટ ઝૂમ પર સેટ કરવા માટે
22. F11 – ફૂલ સ્ક્રીન મોડ પર લઇ જવા માટે’
23. સ્પેસબાર અથવા સ્પેશ ડાઉન બટન (Space, Page Down) – વેબ પેજને સ્ક્રોલ ડાઉન કરવા માટે (પેજની નીચેની તરફ જવા માટે)
24. Shift+Space, Page Up – વેબ પેજને સ્ક્રોલ અપ કરવા માટે (પેજમાં ઉપરની બાજુએ જવા માટે)
25. હોમ (Home)- વેબ પેજ પર સૌથી ઉપર જવા માટે
26. એન્ડ (End)- વેબ પેજ પર સૌથી નીચે જવા માટે
27. મિડલ ક્લિક (માઉસથી વેબ પેજ પર મિડલ ક્લિક કરવું)- માઉસની મૂવમેન્ટ પર વેબપેજની સ્ક્રોલિંગ સેટ કરવી
28. Ctrl+L, Alt+D, F6 – એડ્રેસબાર પર ફોકસ કરવું જેથી તેની પર ટાઇપ કરી શકાય
29. Ctrl+Enter – એડ્રેસબાર પર કોઇપણ શબ્દ ટાઇપ કર્યા પછી જો Ctrl+Enter દબાઇ જાય તો બ્રાઉઝ જાતે જ તે શબ્દની આગળ www. અને પાછળ .com લગાવી દેશે.
30. Alt+Enter – એડ્રેસબારમાં ટાઇપ કરેલી લિંકને બીજા ટેબમાં ખોલવા માટે
31. Ctrl+F, F3 – વેબ પેજ પર સર્ચબોક્સ ખોલવા માટે
32. Ctrl+G, F3 – વેબ પેજ પર આગળની મેચ કરવાવાળી ટેકસ્ટ આઇટમ શોધવા માટે
33. Ctrl+Shift+G, Shift+F3 – વેબ પેજ પર પાછળના જુના મેચ કરવાવાળા ટેક્સ્ટ આઇટમ શોધવા માટે
34. Ctrl+H – બ્રાઉઝીંગ હિસ્ટ્રી ખોલવા માટે
35. Ctrl+J – ડાઉનલોડ હિસ્ટ્રી ખોલવા માટે
36. Ctrl+D – જે વેબસાઇટને ખોલેલી છે જેને બુકમાર્ક કરવા માટે
37. Ctrl+Shift+Del – બ્રાઉઝીંગ હિસ્ટ્રી ડિલીટ કરવાવાળી વિન્ડોઝ ખોલવા માટે
38. Ctrl+P – ખુલેલા વેબ પેજની પ્રિન્ટ આઉટ લેવા માટે
39. Ctrl+S – ખુલેલા વેબ પેજને કૉમ્પ્યુટર સેવ કરવા માટે
40. Ctrl+O – પોતાના કૉમ્પ્યુટરમાં સેવ કરેલી કોઇ ફાઇલ ખોલવા માટે
41. Ctrl+U – કોઇપણ વેબ પેજનો સોર્સ કોડ ખોલવા માટે (આ શોર્ટકટ ઇન્ટરનેટ એક્સપ્લોરર પર કામ નથી કરતો)