16 November 2015

સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે......

ગરમ કરેલી ચા

     અને

સમાધાન કરેલા સંબંધ  માં

પેહલા જેવી મીઠાશ

ક્યારેય નથી આવતી !!

પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે.
પણ,
સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે......