ગુજુ સ્પેશિયલ
એક છોકરો સાઈકલ પર ઈંડાની ટોપલી લઈને જતો હતો. રસ્તામાં પથ્થર આવ્યો, સાઈકલ પડી ગઈ. બધાં ઈંડા ફૂટી ગયાં, ટોળું ભેગું થઈ ગયું.
'ધ્યાન રાખવું જોઈએ ને ?' જોઈને નથી ચલાવાતું ?' 'રસ્તા પર ગંદકી કરી નાંખી..'
આવા અવાજો વચ્ચે એક કાકા આગળ આવીને કહેવા લાગ્યા, 'બિચારા છોકરાનો વિચાર કરો. એ એના માલિકને શું જવાબ આપશે ? બિચારાના પગારમાંથી પૈસા કપાઈ જશે. એને સલાહો આપવાને બદલે બિચારાને કંઈ મદદ કરો... લો, હું મારા તરફથી ૧૦ રૃપિયા આપું છું...'
કાકાની સલાહ બધાને ગમી. બધાએ થોડા થોડા રૃપિયા આપવા માંડયા. છોકરો રાજી થઈ ગયો કારણ ઇંડાની કિંમત કરતાં મળેલા રૃપિયા વધારે થઈ ગયા હતા. બધા છૂટા પડી રહ્યા હતા ત્યારે એક જણે કીધુ ઃ
'છોકરા, પેલા કાકા ના હોત તો તારી શી હાલત થઈ હોત ? દુકાનના માલિકને તું શું જવાબ આપત ?'
છોકરો કહે છે 'એ કાકા જ દુકાનના માલિક હતા અને એ ગુજરાતી છે !'
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા