5 November 2015

વેદનાને તો વીસરવાની હોય વાગોળવાની ન હોય..!!!

કડવી ગોળીને ગળવાની હોય
ચગળવાની ન હોય,

વેદનાને તો વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!!!