5 November 2015

તારા જેમ સ્વાદ બદલતાં નથી આવડતું!'

જીભે આંખને પુછયું:
'તારા આંસુઓ હમેંશા ખારાં કેમ હોય છે?'
આંખે કહ્યું:
'એને તારા જેમ સ્વાદ બદલતાં નથી આવડતું!'