1⃣ નોધાંવૂ હૂ સૂ કામ નાદારી ?
મારે ખાલી ચાર ખભા ની ઉધારી....!!!
2⃣મને વિશ્વાસ છે કે...
કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત કરી ના શકે
પણ હા...
એ માણસ હોવો જોઈએ...!!
3⃣નફરત કરવા વાળા પણ
ગજબ પ્રેમ કરે છે મને …
જયારે મળે છે ત્યારે કહે છે
છોડીશ નહીં તને