9 December 2015

છોડીશ નહીં

નફરત કરવા વાળા પણ

ગજબ પ્રેમ કરે છે મને …

જયારે મળે છે ત્યારે કહે છે

છોડીશ નહીં તને 😒