9 December 2015

હાલરડું એટલે શું?

હાલરડું એટલે શું?
રડતા બાળકને હિંચકો નાખતાં
માતા કહે તું છાનો રહી જા,
તારા બદલે હાલ હું રડું!!