શુ તમારો પતંગ ધાબાની બહાર પણ નથી જતો ???
શુ તમારે ધાબે ખા લી બોર અને ચીક્કી ખાવી પડે છે ??
તો આજે જ જોડાવો 15 દીવસ મા પતંગ ચગાવવાનો ક્રેશ કોર્સ
કોર્સ મા નીચે મુજબનુ શીખવવામા આવશે
1. ઠુમકા મારતા , શુન વાળી કીન્ના બાધતા
2. પતંગ નો ઢઢો મચેડતા, નમણીયુ બાધતા
3. ભાતથી ફાટેલ પતંગ સાધતા
4. પુછડીયો પતંગ બનાવતા,
5. ઢીલથી પેચ લેતા, ખેચીને પેચ લેતા
6. એક હાથે ફીરકી પકડીને પતંગ ચગાવતા
છ મહીના નો એડવાન્સ લેવલ કોર્સ
1. ફીરકી પકડવાવાળી પટાવતા શીખવાડાશે
2. બીનહવામા પતંગ ચગાવતા
3. ટુકલ ચગાવતા
4. દુરબીન થી કેવીરીતે જોવુ અને શુ જોવુ શીખવાડાશે
5. ચાર ફીરકી પર એક પતંગ ઉડાડતા શીખવાડાશે
6. જુલ લુટતા, પતંગ લપટાવતા
7. મારામારી કરી પતંગ ઝુટવતા.
ફી નુ ધોરણ ફીક્સ છે ભાવતાલ કરવો નહી....