9 January 2016

દોરી કવચ

ચાર રસ્તા પર "દોરી કવચ" વેચતા માણસને એક પક્ષી પૂછે છે...આ શું છે?
વ્યાપારી કહે, આ "દોરી કવચ" છે, આને બાઈકની આગળ લગાવવાથી ગળા ના કપાય...
પક્ષી એ તરત પૂછ્યું , ભ'ઈ અમારા માપના મળશે???‪

🐥Save Birds‬🐥