જીવનનું આ રહસ્ય સમજી લેવું જોઈએ : ભોજન ન પચે તો ચરબી વધે , પૈસા ન પચે તો અભિમાન વધે અને સુખ ન પચે તો પાપ વધે.