8 May 2016

ભારતમાં થતી આંબાની જુદી જુદી ૧૧૦ જાતો.

ભારતમાં થતી
આંબાની જુદી
જુદી ૧૧૦ જાતો.
🌳🌳🌳

કેસર
જમ્બો કેસર
સુપર કેસર
બોમ્બે હાફૂસ
રૂમી હાફુસ
કાળો હાફુસ
રત્નાગીરી હાફૂસ
હાફૂસ(વલસાડી)
નિલેશાન
દૂધ પેંડો
જમરૂખ્યો
જહાંગીર પસંદ
અમીર પસંદ
બાદશાહ પસંદ
વજીર પસંદ
કાવસજી પટેલ
નિલ ફ્રાન્ઝો
નારીયેલો
કાળીયો
પીળીયો
બાજરીયો
હઠીલો
બાટલી
કાચો મીઠો
દેશી આંબડી
ટાટાની આંબડી
સાલમ આંબડી
બદામડી
રેશમડી
સીંધડી
કલ્યાણ બાગી
રાજાપુરી
અષાઢી
લંગડો
બનારસી લંગડો
કુરેશી લંગડો
રૂસ
સફેદા
માલ્દા
ગોપાલભોગ
સુવર્ણરેખા
પીટર
બેગાનો પલ્લે
એન્ડ્રઝ
રૂમાની
યાકુત રૂમાની
દિલપસંદ
પોપટીયા
ગધેમાર
આમીની
ચેમ્પીયન
બદામી
બેગમ પલ્લી
બોરસીયો
દાડમીયો
દશેરી
જમાદાર
કરંજીયો
મકકારામ
મલગોબા
નિલમ
પાયરી
રેશમ પાયરી
સબ્ઝી
સરદાર
તોતાપુરી
આમ્રપાલી
મલ્લિકાર્જુન
વનરાજ
બારમાસી
શ્રાવણીયો
નિલેશ્વરી
વસીબદામી
ગુલાબડી
અમૃતાંગ
જમીયો
રસરાજ
લાડવ્યો
એલચી
જીથરીયો
ધોળીયો
રત્ના
સિંધુ
ખોડી
નિલકૃત
ફઝલી
ફઝલી(રંગોલી)
અમૃતિયો
કાજુ
ગાજરીયો
લીલીયો
ખાટીયો
ચોરસા
બમ્બઈ ગળો
વેલીયો
વલોટી
હંસરાજ
ગીરીરાજ
અર્ધપુરી
ચંદન
સલગમ
શ્રીમતી
નિરંજન
કંઠમાળો
ગોવા
સાલેમ
કુરૂકાન
ચંદ્રકરણ
ઓલુર
નીલેશ્વરડર્વા
🍋🍋🍋

"વંદે વસુંધરા"