8 May 2016

બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો " માં",

*બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો " માં",🌹👏🏻*

*🌹🌹સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો " ઓય માં "🌹👏🏻*

*🌹🌹સ્કૂલે જતા જતા રોજ કેહતો "બાઇ બાઇ માં '🌹👏🏻*

*🌹🌹મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો " આ તો મારી માં"🌹👏🏻*

*🌹🌹ભાઈ બેહનો ને જગડી ને કેહતો" મારી એકલાની માં "🌹👏🏻*

*🌹🌹કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો " પ્લીઝ , માં "🌹👏🏻*

*🌹🌹પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો " જો ને, માં "🌹👏🏻*

*🌹🌹ફોરેન ગયો તો યાદ આવતી " હમેશાં , માં"🌹👏🏻*

*🌹🌹સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું " હવે શું થશે માં ?"🌹👏🏻*

*પણ*

*🌹🌹તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું " ખમ્માં ખમ્માં"🌹👏🏻*

*🌹🌹આજે દિલ ખોલીને કેહવા માંગું છું "ઓરે માં "🌹👏🏻*

*🌹🌹 ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યું હોય તો " માફકરજે માં"🌹👏🏻*

*🌹🌹ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ મા બને " તૂજ મારી માં"🌹👏🏻*

*હે......માં......તને..મારા......કરોડો વંદન*