1 March 2017

આ કુદરત નો નિયમ છે.


*ડુંગર* પર *ચઢવા*વાળા *નિચુ* જોઇને ચાલતા  હોય છે. ....
પણ જ્યારે *નિચે* ઉતરતા હોય છે  ત્યારે *એકદમ ટટ્ટાર* ચાલતા હોય છે. ..
આ કુદરત નો નિયમ છે. .સાહેબ
કોઈ *ઝુકી ને ચાલતું* હોય તો  સમજવું  કે *ઉંચાઈ* પર જવાના છે. ...
અને કોઇ *ટટ્ટાર ચાલતું* હોય તો સમજવું  કે *નિચે* આવી રહયા  છે...