🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*
✍🏻 *હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.*
*A.હરીન્દ્ર જયંતીલાલ દવે* ✔
B.હરીન્દ્ર મહેન્દ્રલાલ દવે
C.હરીન્દ્ર નગીનલાલ દવે
D.હરીન્દ્ર જયશંકર દવે
✍🏻 *હરીન્દ્ર દવે વ્યવસાયે ................. હતા.*
A.શિક્ષક
*B.પત્રકાર* ✔
C.ક્લાર્ક
D.ડોક્ટર
✍🏻 *'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?*
A.ગુણવંત શાહ
*B.હરીન્દ્ર દવે* ✔
C.સુરેશ જોશી
D.અશોક ચાવડા
✍🏻 *હરીન્દ્ર દવે વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.'આસવ','મૌન','સૂર્યોપનિષદ',અને 'હયાતી' તેમના કાવ્યસંગ્રહો છે.
B.'અગનપંખી','પળના પ્રતિબિંબ','માધવ ક્યાંય નથી','મુખવટો',અને'અનાગત' તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.
C.તેમને ઈ.સ.1982માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.1978માં 'હયાતી' કૃતિ માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *'સાન્નિધ્ય'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.વિકટ
B.આચરણ
C.વ્યર્થ
*D.સમીપતા*✔
✍🏻 *'વાર'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.
A.દિવસ
*B.વિલંબ* ✔
C.મક્કમ
D.પ્રયત્ન
✍🏻 *'ભૃંગ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.ભ્રમર
B.અલિ
C.ભમરો
*D.ઉપરોક્ત ત્રણેય*✔
✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પ્રયોગશાળા,સ્વર્ગવાસ,ૠણમુક્ત,દેશપ્રેમ*
A.દ્વન્દ્ધ
*B.તત્પુરુષ* ✔
C.કર્મધારય
D.અવ્યવીભાવ
✍🏻 *'પોલિટેકનિક' નામનો વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહના કર્તા કોણ છે ?*
*A.મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર* ✔
B.મોહનલાલ ભાઈદાસ પટેલ
C.રાજેન્દ્ર કેશવલાલ શાહ
D.સુરેશ હરિપ્રસાદ જોશી
✍🏻 *નીચેનીપંક્તિના રચાયિતા કોણ છે ?*
' મુઠ્ઠી ચણા કે ધાણી,ઝરણાનું મીઠું પાણી,
ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી !
A.રાજેન્દ્ર શાહ
*B.રાજેન્દ્ર શુક્લ* ✔
C.હરીન્દ્ર દવે
D.કલાપી
✍🏻સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
ઉપરોક્ત પંક્તિનો છંદ ઓળખાવો.
*A.અનુષ્ટુપ* ✔
B.સવૈયા
C.દોહરો
D.મંદાક્રાન્તા
✍🏻 *'શિકારીને' કાવ્યના કવિ કોણ છે ?*
*A.સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
✍🏻 *ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનું જન્મ સ્થળ જણાવો*
A.કાલોલ
*B.ધરમપુર* ✔
C.સુરત
D.ઠાસરા
✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*
એક થઈ જવું તે
A.એકતા
B.આદિમ
*C.સાયૂજ્ય* ✔
D.પ્રત્યક્ષ
✍🏻 *'અંજલિ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.પ્રાર્થના
B.પ્રેમ
*C.ખોબો* ✔
D.કનક
✍🏻 *નીચેનાપૈકી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*
*A.ઓથ* ✔
B.છાક
C.કેફ
D.નશો
✍🏻 *ચંદ્રકાંત પંડ્યા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.તેમણે શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી.
B.'બાનો ભીખુ ભા.1-2', 'સુદામે દીઠી દ્રારામતી'(યુરોપ પ્રવાસ), 'ઘડીક સંગ શ્યામ રંગનો'(આફ્રિકાનો પ્રવાસ)' અને 'વસાહતીઓનું વતન'(અમેરિકા પ્રવાસ) તેમના નોંધપાત્ર પુસ્તકો છે.
C.તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *ચોપડાની ઈન્દ્રજાળ(ચંદ્રકાંત પંડ્યા) કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.*
A.હાષ્ય નિબંધ
*B.આત્મકથાખંડ* ✔
C.નવલકથા
D.નાટક
✍🏻 *'ડાંગવનો અને..' નિબંધના લેખક કોણ છે ?*
A.ચંદ્રકાંત પંડ્યા
*B.મહેન્દ્રસિંહ પરમાર*✔
C.સુરેશ જોશી
D ચંદ્રકાંત શેઠ
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.અભિવ્યક્તિ
*B.આદીવાસી* ✔
C.માહિતી
D.અનુકૂળ
🎯 *સાચી જોડણી:-આદિવાસી*
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.ગુરુકૂળ
B.પરિચારિકા
*C.રિદ્ધિસિદ્રી* ✔
D.શિક્ષણાધિકારી
🎯 *સાચી જોડણી:-રિદ્ધિસિદ્ધિ*
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.મ્યુનિસિપાલિટી
B.વિભૂષિત
C.ટીકીટીકી
*D.સ્થિતી*✔
🎯સાચી જોડણી:- *સ્થિતિ*
✍🏻 *'ઓથ* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો
A.આરામ
*B.સહારા* ✔
C.સંહાર
D.નજીક
✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*
*A.શાહુકાર × હોંશિયાર* ✔
B.લેણદાર × દેણદાર
C.પ્રામાણિક × અપ્રામાણિક
D.અજ્ઞાની × જ્ઞાની
🎯 *શાહુકાર × ગરીબ*
✍🏻 *રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*
A.અરેરાટી અનુભવવી :- ત્રાસી જવું
B.નવે નેજા પડવાં :- ખૂબ તકલીફ પડવી
C.સત્તર પંચા પંચાણું :- અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔
✍🏻 *'આર્થિક સંકડામણ હોવી' રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*
*A.ખૂબ જ દુ:ખી હોવું* ✔
B.પેટે પાંટા બાંધવા
C.આર્થિક તકલીફ હોવી
D.ગરીબ સ્થિતિ હોવી
✍🏻 *કર્તરિ અને કર્મણિ પ્રયોગની કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.મુન્નો દવા પીશે :- મુન્નાથી દવા પીવાશે
*B.બા માથું ઓળે છે :- બાથી માથું ઓળવાશે* ✔.
C.પોલીસે ચોરને પકડ્યો :- પોલીસથી ચોર પકડાયો.
D.રમેશે ચાની આદત છોડી :- રમેશથી ચાની આદત છૂટી.
🎯 *બા માથું ઓળે છે :- બાથી માથું ઓળાય છે.*
🙏🏻 *Share With Your Frie
🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
🎯 *ધોરણ - 10*
🎯 *વિષય:- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય*
✍🏻 *'દીકરી' ગઝલનાં રચાયિતા કોણ છે ?*
A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ
✍🏻 *અશોક ચાવડા 'બેદિલ' નું પૂરું નામ જણાવો.*
A.અશોક મણિશંકર ચાવડા
*B.અશોક પીતાંબર ચાવડા* ✔
C.અશોક રવિશંકર ચાવડા
D.અશોક શાન્તિલાલ ચાવડા
✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.શરમ × બેશરમ
*B.સમજ × ગેરસમજ*
C.ભીનું × સુકું
D.સ્વર્ગ × નર્ક
🎯 *સમજ × નાસમજ*
✍🏻 *ફડક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.સાડીનો પાલવ
B.વિસ્તાર
*C.ચિંતા* ✔
D.પલકારો
✍🏻 *ફલક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.ટૂકડો
*B.વિસ્તાર* ✔
C.ચિંતા
D.પલકારો
✍🏻 *ગુણવંત ભૂષણલાલ શાહનું વતન જણાવો.*
*A.સુરત જિલ્લાનું રાંદેર* ✔
B.કરછ જિલ્લાનું ખંભરા
C.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા
D.ભરૂચ જિલ્લાનું મિયામાતર
✍🏻 *'કાર્ડિયોગ્રામ','રણ તો લીલાંછમ','વગડાને તરસ ટહૂકાની' અને 'વિચારોનાં વૃંદાવનમાં' નામના નિબંધસંગ્રહો કોના છે ?*
A.રતિલાલ બોરીસાગર
B.વિનોદ જોશી
*C.ગુણવંત શાહ* ✔
D.અશોક ચાવડા
✍🏻 *રતિલાલ મોહનલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો.*
A.અમરેલી
*B.સાવરકુંડલા* ✔
C.ધારી
D.બગસરા
✍🏻 *'સંભવામિ યુગેયુગે' હાષ્યનવલના કર્તા કોણ છે ?*
A.જ્યોતિન્દ્ર દવે
*B.રતિલાલ બોરીસાગર* ✔
C.હરીન્દ્ર દવે
D.ગુણવંત શાહ
✍🏻 *'ડાળખીથી સાવ છૂટા' કવિતાસંગ્રહ કયા સાહિત્યકારનો છે ?*
*A.અશોક ચાવડા* ✔
B.હરીન્દ્ર દવે
C.રમેશ પારેખ
D.ગુણવંત શાહ
✍🏻 *'પગલાં તળાવમાં' અને 'પગરવ તળાવમાં' નામની ગઝલસંગ્રહના રચાયિતા કોણ છે ?*
A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.દીકરી
B.ફરિયાદ
C.પુરસ્કૃત
*D.પ્રતિક*✔
🎯 *પ્રતીક*
✍🏻 ' *હાથ દેવો*' રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
A.મદદ આપવી
B.સહારો આપવો
C.હૂંફ આપવી
*D.ઉપરોક્ત ત્રણેય*✔
✍🏻 *નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે ?*
*A.અભિનવ - અદાકારી* ✔
B.અલિ - ભમરો
C.ઉદર - પેટ
D.અફળ - નિષ્ફળ
🎯 *અભિનવ:- તદ્દન નવું*
*અભિનય:- અદાકારી*
✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ સમાસ મધ્યમપદલોપી સમાસનો નથી ?*
A.કન્યાકેળવણી
B.મિલમજૂર
C.પત્રચેષ્ઠા
*D.ઉપરોક્ત ત્રણેય મધ્યમપદલોપી સમાસ છે.*✔
✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પમરેશ્વર,વૃદ્ધાવસ્થા,બાળવય*
A.દ્વન્દ્ધ
B.તત્પુરુષ
*C.કર્મધારય* ✔
D.અવ્યવીભાવ
✍🏻 *'ગાંધીના ચશ્મા' નામની કૃતિ કોની છે ?*
A.હરીન્દ્ર દવે
*B.ગુણવંત શાહ* ✔
C.અશોક ચાવડા
D.રતિલાલ બોરીસાગર
✍🏻 *'મરક મરક','આનંદલોક','એન્જોયગ્રાફી' અને 'તિલક કરતાં ત્રેસઠ થયાં' વગેરે હાષ્યલેખોનાં કર્તા કોણ છે ?*
A.જ્યોતિન્દ્ર દવે
B.વિનોદ જોશી
*C.રતિલાલ બોરીસાગર* ✔
D.ગુણવંત શાહ
✍🏻 *'કારગત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*
A.કારતક
B.ત્રાસ
*C.સફળ* ✔
D.વ્યર્થ
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.યુનિવર્સિટી
B.દિલગીરી
C.મિનિટ
*D.વિજળી*✔
🎯 *વીજળી*
✍🏻 *'સૂગ હોવી'* રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.
A.અક્કલ હોવી
B.ગુસ્સો ચડવો
C.જાણકારી હોવી
*D.ચીતરી ચડવી*✔
✍🏻 *'મરો ત્યાં સુધી જીવો'માંથી નીચેનાપૈકી કયું એક પ્રકરણ લેવામાં આવ્યું છે ?*
*A.વાઈરલ ઈન્ફેક્શન(ગુણવંત શાહ)* ✔
B.છત્રી(રતિલાલ બોરીસાગર)
C.દીકરી(અશોક ચાવડા)
D.માધવને દીઠો છે ક્યાંય ?(હરીન્દ્રદવે)
✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*
પવનની લહેર
A.વંટોળ
*B.લેરખી* ✔
C.લહેજત
D.સરવત
✍🏻 *'સોંઘારત* ' શબ્દનું શિષ્ટરૂપ આપો.
A.આભૂષણ
B.શાહુકાર
*C.સસ્તું* ✔
D.હવામાન
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.રિસેસ
*B.યાદગિરી* ✔
C.એસોસિએશન
D.રોજનીશી
🎯 *યાદગીરી*
✍🏻 *સાચી જોડણી શોધો.*
A.ટીકીટ
B.ટિકીટ
C.ટીકિટ
*D.ટિકિટ*✔
🙏🏻 *Share With Your Friends* 🙏🏻
🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
🎯 *વિષય :- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*
🎯 *ધોરણ:- 10*
✍🏻 *રેસનો ઘોડો કૃતિના કર્તા કોણ છે ?*
A.ધીરૂબેન ગોર્ધનભાઈ પટેલ
*B.વર્ષા ગુણવંતરાય આચાર્ય*✔
C.શરીફા વીજળીવાળા
D.રઈશ મણિયાર
✍🏻 *વર્ષા અડાલજાનું જન્મસ્થળ જણાવો.*
A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.વડોદરા
D.ગોઠડા
✍🏻 *નીચનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*
*A.પરીણામ*
B.ધૂંખાપૂંઆ
C.ભૂસું
D.વિદ્યાર્થી
🎯 *સાચી જોડણી:- પરિણામ*
✍🏻 *નીચનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*
A.ડિસ્કવરી
B.શિખામણ
*C.કોમ્પ્યુટર* ✔
D.જિંદગી
🎯સાચી જોડણી:- *કમ્પ્યૂટર*
✍🏻' *લિજ્જત* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.આરામ
B.લાગણી
*C.મજા* ✔
D.એકલું
✍🏻 *નીચેનામાંથી કયું એક પદ ગંગાસતીનું નથી ?*
A.'વીજળીને ચમકારે'
B.મેરુ રે ડગે
C.'શીલવંત સાધુને'
*D.ઉપરોક્ત ત્રણેય પદો તેમનાં છે* ✔
✍🏻 *ગંગાબા કહળસંગ ગોહિલે સમાધિ લેતાં પહેલાં તેમના શિષ્યા પાનબાઈને ................. દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી,જે આજે ભજનો રૂપે પ્રચલિત છે.*
A.પાત્રીસ
B.સાત
*C.બાવન* ✔
D.છ
✍🏻 *'નંદીઘર','પ્રાણપ્રતિષ્ઠા' અને 'આકસ્મિક સ્પર્શ' નામના વાર્તાસંગ્રહો કોના છે ?*
*A.રઘુવીર ચૌધરી* ✔
B.વર્ષા અડાલજા
C.રમેશ પારેખ
D.ચંદ્રકાન્ત પંડ્યા
✍🏻 *શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.*
*'મલિન નથી તેવું'*
A.સન્યાસી
B.એકલું
*C.નિર્મળ* ✔
D.છૂટું
✍🏻 *'વ્યવહાર'* શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
A.કુર્વ્યવહાર
B.નિર્વ્યવહાર
*C.દુર્વ્યવહાર* ✔
D.અપર્વ્યવહાર
✍🏻 *શિલવંત સાધુનો શબ્દાર્થ.....*
A.શીલવાળું
B.સદાચારી
C.ચારિત્રવાન
*D.ઉપરોક્ત તમામ*✔
✍🏻' *એ* ' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?
A.રઘુવીર ચૌધરી
*B.વર્ષા અડાલજા* ✔
C.રમેશ પારેખ
D.હરીન્દ્ર દવે
✍🏻 *વર્ષા અડાલજા વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.વર્ષા અડાલજાએ આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું અને તેઓ રંગભૂમિ સાથે પણ સંકળાયેલાં હતાં.
B.'અણસાર','રેતપંખી','ક્રોસરોડ', અને 'મારે પણ એક ઘર હોય' તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.
C.શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. તેવું તેમણે કહ્યું છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *નીચનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*
A. કુટુંબ
B.સર્ટિફિકેટ
C.પ્રતિબિંબ
*D.ઑફીસ* ✔
🎯 *સાચી જોડણી:- ઑફિસ*
✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય છે ?*
A.અભિમાન × નિરાભિમાન
*B.ઉપકાર × પરોપકાર* ✔
C.નિર્મળ × મલિન
D.નિર્ભય × ભયભીત
🎯 *ઉપકાર × અપકાર*
✍🏻 *રઘુવીર દલસિંહ ચૌધરી વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.રઘુવીર ચૌધરીનું વતન બાપુપુરા છે.
B.'અમૃતા','વેણુવત્સલા',અને 'ઉપરવાસ કથાયત્રી' તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.
C.'આકસ્મિક સ્પર્શ' અને 'પ્રાણપ્રતિષ્ઠા' તેમના મહત્વના વાર્તાસંગ્રહો છે અને 'અશોકવન','ઝૂલતા મિનારા' અને 'સિકંદર સાની' તેમના નોંધપાત્ર નાટકો છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *નીચેનાપૈકી કયો એક શબ્દ અયોગ્ય છે ?*
A.તિરસ્કાર
B.અવગણના
C.ઉપેક્ષા
*D.અપેક્ષા*✔
🎯 *અપેક્ષા:- ઈરછા,આશા*
✍🏻 *નીચેના પૈકી કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.અસ્ત્ર :- ફેંકવાનું હથિયાર
B.શસ્ત્ર :- હાથથી લડવાનું હથિયાર
*C.અજબ:- સો કરોડ ધર્શાવતી સંખ્યા* ✔
D.ઉપહાર :- ભેટ
🎯 *અજબ:- આશ્વર્યકારક*
*અબજ:- સો કરોડ દર્શાવતી સંખ્યા*
✍🏻 *નીચેનામાંથી કયા એક શબ્દની સંધિ યોગ્ય રીતે વિગ્રહ થયેલી નથી ?*
A.સત્ + નારી = સન્નારી
B.ઉત્તર + અયન = ઉત્તરાયણ
C.સત્ર + ઉત્સવ = સત્રોત્સવ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔
✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*છળકપટ,હાડમાંસ,દાવપેચ*
*A.દ્વન્દ્ધ* ✔
B.તત્પુરુષ
C.કર્મધારય
D.અવ્યવીભાવ
✍🏻 *નીચેના પૈકી કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.કૂચી :- મહોલ્લો
B.કૂંચી :- ચાવી
*C.ખાધ:- ખવાય એવું* ✔
D.ખાંધ :- ખભો
🎯 *ખાધ:- ખોટ*
*ખાદ્ય:- ખવાય એવું*
🙏🏻 *Share With Your Friends* 🙏🏻
*▪મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર▪*
➖➖➖➖➖➖➖➖➖➖
1. મેલેરિયા થયેલ દર્દીની બ્લડ સ્લાઈડ લીધા બાદ તેને થિન સ્મિયર બનાવવા માટે કેટલા એંગલે સ્લાઈડને પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ❓
✔45 ડીગ્રી
2.પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલિ. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે❓
✔એક
3.મહિલા અને બાળ વિકાસના વિભાગનું એક અંગ છે......❓
✔આંગણવાડી વર્કર
4.પી.વાયએક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે❓
✔દિન-14
5.ટી.બી.ના માઈક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમુનાની તપાસ થાય છે❓
✔2
6.બ્લડપ્રેસર માપવા માટે કયું સાધન વપરાય છે❓
✔સ્ફીગ્મોમેનોમીટર
7.પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના (TT) કેટલા ઈન્જેકશન આપવાના થાય છે❓
✔બે
8.પી.બી.દર્દીના નિદાન માટે આધાર........❓
✔ચાઠાં 6 થી ઓછા હોવા જોઈએ
9.ઝાડા રોગ શેનાથી ફેલાય છે❓
✔દૂષિત ખોરાક
10.હિપેટાઈટીસ-બી (ઝેરી કમળો) શેનાથી ફેલાય છે❓
✔લોહી
💥રણધીર ખાંટ💥
11.ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે❓
✔જુલાઈ
12.હુકવર્મની સારવારમાં કઈ ટેબલેટ આપવામાં આવે છે❓
✔આલ્બેન્ડાઝોલ
13.ક્લોરીનેશન શેનું કરવામાં આવે છે❓
✔પાણી
14.લેપ્રારીએકશનમાં કઈ દવા ખૂબ અસરકારક છે❓
✔પ્રેડનિસોલોન
15.ન્યુટ્રીશન એનિમિયા કયા પોશાક તત્વની ઊણપથી થાય છે❓
✔આયર્ન
16.એમ.ડી.આર. ટી.બી.ની દવાનો સમયગાળો કેટલો છે❓
✔24 માસ
17.DDT નું આખું નામ શું છે❓
✔ડાયક્લોરો ડાયફીનાઇલ ટ્રાયક્લોરોઈથેન
18.NVBDCP શું છે❓
✔નેશનલ વેક્ટર બોર્ન ડિઝીસ કન્ટ્રોલ પ્રોગ્રામ
19.દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય છે❓
✔રિફામ્પિસીન
20.ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે❓
✔ઝિંક
💥રણધીર ખાંટ💥
21.ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થવાને કેટલા દિવસ બાદ લોહી દેવામાં આવે છે❓
✔પાંચ
22.ઓ.આર.એસ. ના 1 પેકેટમાં પોટેશિયમ ક્લોરાઈડની કેટલી માત્રા હોય છે❓
✔1.5 ગ્રામ
23.ટ્યુબરક્યુલોસીસ કયા જંતુથી ફેલાય છે❓
✔માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ
24.ઓરી કઈ રીતે ફેલાય છે❓
✔હવા
25.પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે❓
✔ટેમેફોસ
26.ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે❓
✔સ્વાઈન ફ્લુ
27.એ.આર.વી.નું પૂરું નામ શું છે❓
✔એન્ટિ રેબીઝ વેકસીન
28.એપેડેમિક એટલે શું❓
✔એક જ રોગના - એક સાથે ઘણા કેસ
29.રસીઓની કોલ્ડચેઈન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે❓
✔+2° સે.ગ્રે. થી +8° સે.ગ્રે.
30.મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત કર્યા બાદ કેટલા માસ સુધી તેની અસર રહે છે❓
✔6
💥રણધીર ખાંટ💥
31.મેલેરિયાનો ઈકયુબેશન પિરિયડ કેટલો હોય છે❓
✔11 દિવસનો
32.ક્રિમિયન-કોંગો હેમરેજીક ફીવર (CCHF)નો ફેલાવો કોણ કરે છે❓
✔ઈતડી
33.બ્રેટયુ ઈન્ડેક્સ માટેનું સૂત્ર ❓
✔પોઝિટિવ પાત્રો ÷ તપાસેલ કુલ ઘરો × 100
34.લેપ્ટોસ્પાઇરોસીસની રોકથામ (અટકાયત) માટે કઈ દવા આપવામાં આવે છે❓
✔ડોકસીસાઈકલીન
35.મેલેરિયા કયા સૂક્ષ્મ જીવથી થાય છે❓
✔પ્રજીવ
36.ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે❓
✔એડીસ ઇજીપ્તિ
37.ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે❓
✔જીવાણુ
38.IDSP માટે શું સાચું છે❓
✔ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ
39.BCGની રસી કયા માર્ગે અપાય છે❓
✔ચામડીમાં (ઇન્ટ્રા ડર્મલ)
40.રક્તપિત્ત કયા સૂક્ષ્મજીવથી થાય છે❓
✔માઈકો બેક્ટેરિયમ લેપ્રાઈ
👆🏻 *આગાઉની MPHW પરીક્ષામાં પુછાય ગયેલ પ્રશ્નો*
🤝 નમસ્તે મીત્રો 🤝
🎯 સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો અને જંગલી ગધેડાની વસ્તી માત્ર ક્યા રાજયમાં છે ?
👉🏿 ગુજરાત
🎯 ગુજરાતનો કુલ ભૌગોલિક લિસ્તાર કેટલો છે ?
👉🏿 ૧૯૬૦૨૪ કિમી
🎯 ગુજરાતનો વન વિસ્તાર ક્ટલો છે ?
👉🏿 ૧૮૯૬૧.૬૯
👉🏿 ટકાવારી••• ૯.૬૭%
🎯 મહાવૃક્ષ પુરસ્કાર એવોર્ડની શરૂઆત ?
👉🏿 ૧૯૯૩-૯૪
🎯 ઈન્દિરા પ્રિયદર્શની વૃક્ષમિત્ર એવોર્ડની શરૂઆત ?
👉🏿 ૧૯૮૬
🎯 બ્રહ્મોસ મિસાઈલ
👉🏿 ભારત••• બ્રહ્મપુત્ર નદી
👉🏿 રશિયા••• મોસ્ક્વા નદી
🎯 એશિયન ગેમ્સ ૨૦૧૮
👉🏿 ઓપનિંગ સેરેમની ધ્વજવાહક
નિરજ ચોપડા
👉🏿 ક્લોજિંગ સેરેમની ધ્વજવાહક
રાની રામપોલ
🎯 બીહારના હાલનાં રાજ્યપાલ ?
👉🏿 લાલજી ટંડન
🎯 મૌર્ય વંશનો ઉત્તમ કોટિનો સ્થાપત્યનો નમૂનો ?
👉🏿 સાંચીનો સ્તૂપ
🎯 જયદેવ રચિત ‘ગીત ગોવિંદ’ કઈ ભાષામાં લખાયેલ.
👉🏿 સંસ્કૃત
🎯 ભગવાન બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદો.
👉🏿 સૂક્ત પિટક
🎯 કિરાતીર્જુનીયમ ના રચિયતા ?
👉🏿 ભારવિ
🎯 સંસ્કાર અંગેની વાત ક્યા વેદમાં કરવામાં આવી છે ?
👉🏿 અથર્વવેદ
🎯 પ્રભાતની દેવીને ભજવાની વાત ક્યા વેદમાં કરવામાં આવી ?
👉🏿ઋગવેદ
🎯 ભારતીય સાહિત્યનું સૌથી પ્રાચીન પુસ્તક ?
👉🏿 ઋગવેદ
🎯 કવિતા અને ડ્રામા માટેનો સુવર્ણયુગ ?
👉🏿 ગુપ્ત યુગ
🎯 અ પેસેજ ટુ ઈન્ડિયા પુસ્તક ?
👉🏿 ઈ.એમ. ફોસ્ટર
🎯 ગુજરાતી સાહિત્યમાં હાસ્ય રસની પ્રથમ નવલકથા ?
👉🏿 ભદ્રંભદ્ર
➖➖➖➖➖➖➖➖➖➖➖
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🈂️🅰️🎗🌛♊️◀️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
@gyansarthi
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
🎯 *કાયદો + કોમ્પ્યુટર+ કરંટ*
🎯 *ક ક ક*
🎯 *ટેસ્ટ સિરીઝ 4⃣*
〰〰〰〰〰〰〰
🎯 Ipc ની કઈ કલમ માં મોતની સજા હળવી કરવા અંગે ની જોગવાઈ છે?
👉🏿 *ipc 54*
🎯આજીવન કેદની સજા ને કેટલા વર્ષ ની સજા બરાબર ગણવામાં આવસે?
👉🏿 *20 વર્ષ*
🎯 ipc માં દંડ ની રકમ.......
👉🏿 *નિશ્ચિત નથી*
🎯 દન્ડ ન ભરાય તો કેદ ની સજા વિશે ની જોગવાઇ.....
👉🏿 *ipc 64*
🎯 એકાંત કેદ ની મુદ્દત ipc ની કલમ........
👉🏿 *74*
🎯 પ્રકરણ 4 નું શીર્ષક સુ છે?
👉🏿 *સામાન્ય અપવાદ*
🎯 પ્રકરણ 4 માં કેટલી કલમો નો સમાવેશ થાય છે?
👉🏿 *૭૬ થી ૧૦૬*
〰〰〰〰〰〰〰
🎯 Ms Excel માં દસ્તાવેજ ને સુ કહે છે?
👉🏿 *સ્પ્રેડશીટ*
🎯 એક્સેલ માં બનાવેલ ફાઇલનું એક્સ્ટનશન સુ હોઈ છે?
👉🏿 *.xls*
🎯 તસ્વીર ને ડિજિટલ સ્વરૂપ માં રૂપાંતરિત કરવા ક્યાં સાધનનો ઉપયોગ કરવામાં આવે છે?
👉🏿 *સ્કેનર*
〰〰〰〰〰〰〰〰
🎯 શાંતિ નોબેલ પુરસ્કાર
👉🏾 *ડેનિસ મુખવેજ*
👉🏾 *નદીયા મુરાદ*
🎯 સરદાર પટેલ એકતા યાત્રા
👉🏾 *2 તબબકા માં*
*10000 ગામો માં રથ નીકળશે*
🎯 અછત ગ્રસ્ત જીલા
👉🏾 *4*
👉🏾 *તાલુકા 16*
〰〰〰〰〰〰〰〰
*@મોહિત & દિનેશ ભરવાડ* 【 જામનગર】
*૯૭ ૨૭ ૮૭ ૧૪ ૨૫*
〰〰〰〰〰〰〰〰
અન્ય મિત્રો ને પણ શેર કરો👍
*ભૂલ ચૂક હોઈ તો ધ્યાન દોરવું* 🙏
🎓 *study step to real world* 🌏
🥇 *Nobel prize* 🥇
🤔 Nobel foundation દ્વારા sweden ના વૈજ્ઞાનિક *Alfred Nobel* ની યાદ માં આપવામાં આવે છે.
👉🏻 તેમણે ડયનામાઇટ નું શોધ કરી અને બીજી 300 થી વધુ શોધો તેમના નામે છે.
⚰ 1896 માં તેઓ મ્રત્યુ પામે છે. તેમની વશીયત પ્રમાણે તેમની સંપત્તિ માંથી માનવ જાતિ માટે નવી શોધો અને માનવતા કમો કરનારને સમ્માનિત કરવાની ઈચ્છા હતી.
તેથી તેમની સંપત્તિ સ્વિસ બેંકમાં મુકાઈ જેના વ્યાજ થી Nobel prize આપવામાં આવે છે.
🥇 Alfred Nobel 🥇
- જન્મ - 21/October/1933 ( Stockholm - Sweden )
- મૃત્યુ - 10/December/1896 ( Italy)
🏬 Nobel foundation ની સ્થાપના 21/January/1900 ના રોજ થઈ હતી.
અને 1901 થી આપવામાં આવે છે.
📈 અર્થશાસ્ત્ર ક્ષેત્રે 1968 થી Nobel prize આપવામાં આવે છે.
👉🏻 પ્રથમ અર્થશાસ્ત્રમાં 1969 માં અપાયો હતો.
📈 Ragnar Frisch & Jan Tinbergen
🎉 પ્રથમ Nobel Peace prize
*Red Cross* ના સ્થાપક *Henry donut* ને મડ્યો હતો.
☮ Peace prize Norway દ્વારા આપવામાં આવે છે.
🇮🇳 ભારતીયો ને મળેલ Nobel prize
1) *1913* રવિન્દ્રનાથ ટાગોર ( એશિયામાં પ્રથમ)
૨) 1930 c.v. Raman ( physics )
3) 1979 mother Teresa ( peace)
4) 1998 Amartya sen ( economic )
5) 2014 kailash satyarthi ( peace)
👉🏻 2017 ના Nobel prize
1) *physics*
- Rainer Weiss
- Barry c. Barish
- Rip s. Thorne
2) *chemistry*
- Jacques dubochet
- joachim Frank
- Richard Henderson
3) *physiology or medicine*
- Jeffrey c. Hali
- Michael roshash
- Michael w. Young
4) *literature*
🖋 Kazuo Ishiguro
5) *peace* ☮
🕊 *International campaign to Abolish Nuclear weapons ( ICAN)*
☝ *2018* માં Nobel literature prize આપવામાં આવશે નહિ .
🥇 2018 ના Nobel prize
1) physiology and medicine
1⃣ James p. Allison - USA
2⃣ Tasuku honjo - Japan
2) physics
1⃣ Arthur Ashkin - USA
2⃣ Gerard Mourou - France
3⃣ Donna Strickland - Canada
3) chemistry
1⃣ Frances h. Arnold - USA
2⃣ George p. Smith - USA
3⃣ Sir Gregory p. Winter - Britain
Chemistry માં પ્રથમ મહિલાને 1911 માં મેરી ક્યુરી ને મડ્યો હતો.
Frances 5 માં મહિલા છે જેમને chemistry માં Nobel prize મડ્યો હોય.
📃 Physics :- માં 55 વર્ષ પછી મહિલા ( Strickland) ને મડ્યો છે.
- 1963 પહેલા મારિયા મેયરને મડ્યો હતો.
🕊 Nobel Peace prize
☮ નાદિયા મુરાદ - Germany ( Iraq Citizen )
☮ ડૉ. ડેનિશ મુકવેજ - Congo
🎉🥇 Nobel prize - 10/December ના રોજ એનાયત કરવામાં આવે છે.
More information coming soon.......
@xsicret
🖋 *Secret*
🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
🎯 *વિષય:- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*
✍🏻 *નીચેનામાંથી કયું એક ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકારનું નથી ?*
A.ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટા વેરી હતા.
B.કૃષ્ણ છે મહાચોર, સ્મરણમાત્રથી જ ચોરી લે પાપ જન્મોનાં.
C.સૂર્યદેવ! તમારા કિરણોએ તો શું ધોળુ કર્યું ? અંધકારનું મુખતો કાળુ થઈ ગયું!
*D.ઉપરોક્ત ત્રણેય વ્યાજસ્તુતિ અલંકારના ઉદાહરણો છે* ✔.
✍🏻 *કયા સાહિત્યકારે ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે નામના મેળવી છે ?*
A.જ્યોતિન્દ્ર દવે
*B.પન્નાલાલ પટેલ* ✔
C.મણિશંકર ભટ્ટ
D.કલાપી
✍🏻 *પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ કયા રાજ્યમાં થયો હતો*?
A.ગુજરાત
*B.રાજસ્થાન*✔
C.મહારાષ્ટ્ર
D.કર્ણાટક
✍🏻 *પન્નાલાલ પટેલનું પુરું નામ શું છે ?*
A.પન્નાલાલ કનુભાઈ પટેલ
*B.પન્નાલાલ નાનાલાલ પટેલ*✔
C.પન્નાલાલ રમણલાલ પટેલ
D.પન્નાલાલ રમેશલાલ પટેલ
✍🏻 *'દિવસો જુદાઈના જાય છે' ગઝલની રચના કોણે કરી છે ?*
A.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન
B.આદમ મૂસા ઘોડીવાલા
*C.અબ્દુલ ગની દહીંવાલા* ✔
D.અલીખાન બલોચ
✍🏻 *ગની દહીંવાલાનો જન્મ ક્યાં થયો હતો ?*
A.વડોદરા
*B.સુરત* ✔
C.અમદાવાદ
D.રાજકોટ
✍🏻 *નીચેનાપૈકી કયો એક શબ્દ અલગ પડે છે ?*
A.પરિમલ
B.સુગંધ
C.સૌરભ
*D.લિબાસ*
🎯 *લિબાસ- પોશાક*
✍🏻 *નીચેનાપૈકી વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય છે ?*
*A.ઉન્નતિ × પ્રગતિ* ✔
B.સંમતિ × અસંમતિ
C.રંક × ધનવાન
D.ધરા × ગગન
🎯 *ઉન્નતિ × અવનતિ*
✍🏻 *'તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી ! તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. આ ગઝલના રચાયિતા કોણ છે ?*
A.'શૂન્ય'પાલનપુરી
B.બરકત વિરાણી 'બેફામ'
C.જલન માતરી
*D.ગની દહીંવાલા*✔
✍🏻 *'ભૂખથીય ભૂંડી ભીખ' નવલકથા અંશ પન્નાલાલની કઈ નવલકથા માંથી લેવામાં આવ્યો છે ?*
A.વળામણાં
B.મળેલા જીવ
*C.માનવીની ભવાઈ* ✔
D.સુખ દુ:ખનાં સાથી
✍🏻 *'લાટ' તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.*
A.કપાળ
B.નીચો પ્રદેશ
C.સૂકો પ્રદેશ
*D.સત્તાધીશ*✔
✍🏻 *નીચનામાંથી અયોગ્ય જોડણી કઈ છે ?*
A.સૂઝબૂઝ
B.નિર્ઝરિણી
C.યુધિસ્થિર
*D.પ્રતીતી*✔
સાચી જોડણી:- *પ્રતીતિ*
✍🏻 *' ચાલતા થવું '* રૂઢિપ્રયોગનો અર્થ આપો.
A.ચાલવા માટે ઊભા થવું
B.કામ પૂરું કરી ચાલતા થવું
*C.મૃત્યું પામવું* ✔
D.ઉપરોક્ત પૈકી એકપણ નહિ
✍🏻' *એક બપોરે' નામની ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?*
*A.રાવજી છોટાલાલ પટેલ* ✔
B.અશોક પીતાંબર ચાવડા
C.વિનોદ હરગોવિંદદાસ જોશી
D.ઉમાશંકર જેઠાલાલ જોશો
✍🏻 *કૃષિ કવિ તરીકે જાણીતા રાવજી પટેવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.રાવજી પટેલનો જન્મ ડાકોર પાસેના વલ્લવપુરા ગામમાં થયો હતો.
B.'અંગત' એ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. અને 'વૃત્તિ અને વાર્તા' એમનો વાર્તાસંગ્રહ છે.
C.27 વર્ષની વયે ટી.બી. ના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું.
D.'અશ્રુઘર' અને 'ઝંઝા' એમ બે એમની નોંધપાત્ર નવલકથાઓ છે.
*E.ઉપરોક્ત તમામ વાક્યો યોગ્ય છે.* ✔
✍🏻 *'કાળુ' અને 'રાજૂ' કઈ નવલકથાના પાત્રો છે ?*
A.મળેલા જીવ
*B.માનવીની ભવાઈ* ✔
C.વળામણાં
D.ઓરતા
✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કયો એક અર્થ અયોગ્ય છે ?*
A. *ક્ષિતિજ* - પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા
B. *કાણ* - મરણ પાછળ રોવું,કૂટવું તે
C. *સૂતક* - સગાસંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું
*D.ઉપરોક્ત તમામ અર્થ યોગ્ય છે.*✔
✍🏻 *'મનેખ જેવા મનેખ ને ય કપરો કાળ આવ્યો છે.' અલંકાર ઓળખાવો*
A.શ્લેષ
*B.અનન્વય* ✔
C.રૂપક
D.વ્યતિરેક
✍🏻 *જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થસૌદર્ય નીપજતું હોય ત્યારે તેને .................. અલંકાર કહે છે.*
A.રૂપક
*B.શ્લેષ* ✔
C.અનન્વય
D.વ્યતિરેક
✍🏻 *ગની દહીંવાલા કયા વ્યવસાય અર્થે સંકળાયેલા હતા ?*
A.જિલ્લા પંચાયતમાં ક્લાર્ક
*B.દરજીકામ* ✔
C.ચૂડી બનાવવાના
D.સુરતમાં શિક્ષક
✍🏻' *મેદની* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.વસુધા
B.ક્ષિતિજ
*C.ટોળું* ✔
D.ચંદ્ર
✍🏻 *'પહેલો માળ' ત્રિઅંકી નાટક કોનું છે ?*
A.અનિલ જોશી
B.પ્રિયકાન્ત મણિયાર
*C.ગની દહીંવાલા* ✔
D.રાવજી પટેલ
✍🏻 *ભક્તકવિ નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયાં ?*
A.ઈ.સ.ચૌદમી સદી
*B.ઈ.સ.પંદરમી સદી* ✔
C.ઈ.સ.બારમી સદી
D.ઈ.સ.તેરમી સદી
✍🏻 *'અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતાં બાળકોનું સન્માન કરશે' - અલંકાર ઓળખાવો.*
A.રૂપક
*B.સજીવારોપણ* ✔
C.વ્યતિરેક
D.ઉપમાં
✍🏻 *એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને!* - *અંલકાર ઓળખાવો.*
A.રૂપક
B.ઉપમા
C.અનન્વય
*D.શ્લેષ*✔
✍🏻 *'ગતિભંગ' લઘુકથાના લેખક કોણ છે ?*
A.મહેન્દ્રસિંહ પરમાર
*B.મોહનલાલ પટેલ* ✔
C.ચંદ્રકાન્ત બક્ષી
D.જયંતી દલાલ
✍🏻નીચેના શબ્દનો સમાસ ઓળખાવો.
' *દામ્પત્ય* '
A.તત્પુરુષ
*B.દ્ધન્દ્ધ* ✔
C.અવ્યવીભાવ
D.ઉપપદ
✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*દેશપ્રેમ, પ્રયોગશાળા,મનગમતું*
*A
.તત્પુરુષ* ✔
B.દ્ધન્દ્ધ
C.અવ્યવીભાવ
D.ઉપપદ
✍🏻 *'ગુડ મોર્નિંગ અમેરિકા' નામનો પ્રવાસગ્રંથ કોનો છે ?*
*A.મોહનલાલ ભાઈદાસ પટેલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.જયંતલાલ હિંમતલાલ પાઠક
✍🏻 *નીચેનામાંથી કયા એક શબ્દની જોડણી અયોગ્ય છે* ?
A.સહાનુભૂતિ
B.સ્મૃતિ
C.સ્થિતિ
*D.યાદગિરી* ✔
🎯 *સાચી જોડણી- યાદગીરી*
🙏🏻 *Share With Your Friends* 🙏🏻
🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅
🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*
✍🏻 *'સુખ દુ:ખનાં સાથી' વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?*
A.કનૈયાલાલ મુનશી
*B.પન્નાલાલ પટેલ* ✔
C.રાવજી પટેલ
D.ગૌરીશંકર જોષી
✍🏻 *'પલ્લો'* શબ્દનુ શિષ્ટરૂપ આપો.
A.બબડાટ
*B.વિનાશ* ✔
C.ખબર
D.વાદળ
✍🏻' *એક બપોરે' નામની ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?*
*A.રાવજી છોટાલાલ પટેલ* ✔
B.અશોક પીતાંબર ચાવડા
C.વિનોદ હરગોવિંદદાસ જોશી
D.ઉમાશંકર જેઠાલાલ જોશો
✍🏻 *કૃષિ કવિ તરીકે જાણીતા રાવજી પટેવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.રાવજી પટેલનો જન્મ ડાકોર પાસેના વલ્લવપુરા ગામમાં થયો હતો.
B.'અંગત' એ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. અને 'વૃત્તિ અને વાર્તા' એમનો વાર્તાસંગ્રહ છે.
C.27 વર્ષની વયે ટી.બી. ના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું.
D.'અશ્રુઘર' અને 'ઝંઝા' એમ બે એમની નોંધપાત્ર નવલકથાઓ છે.
*E.ઉપરોક્ત તમામ વાક્યો યોગ્ય છે* ✔.
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.જિજ્ઞાસુ
B.વિભૂતિ
C.દિવાળી
*D.શિબીર*✔
🎯સાચી જોડણી:- *શિબિર*
✍🏻 *'વિરલ વિભૂતિ' ચરિત્રનિબંધના કર્તા આત્માર્પિત અપૂર્વજીનું જન્મસ્થળ જણાવો.*
A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.દિલ્હી
D.વડોદરા
✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*
A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.ખેડા
D.પોરબંદર
✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.નિવૃત્ત × પ્રવૃત્ત
B.અપકાર × ઉપકાર
C.સતેજ × નિસ્તેજ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.* ✔
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.પ્રતિબિંબ
B.પરિષદ
C.પ્રતિનિધિ
*D.બ્રિટીશ*✔
🎯 *સાચી જોડણી:- બ્રિટિશ*
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.ટિફિન
B.રિસેસ
C.આશીર્વાદ
*D.ભૂતપુર્વ*
🎯સાચી જોડણી:- *ભૂતપૂર્વ*
✍🏻 *'આંગતુક'* *શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*
A.વર્તમાન
B.નિરીક્ષણ
*C.નવું આવનારું* ✔
D.આગ્રહ રાખનાર
✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*
A.ગરીબી
B.હિમાયતી
C.નિશીથ
*D.કુલપતી*✔
🎯 *કુલપતિ*
✍🏻 *'સફળતા જિંદગીની* *હસ્તરેખામાં નથી હોતી,*
*ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી'*
*ઉપરોક્ત મુક્તકના રચનાકાર કોણ છે ?*
A.રઈશ મણિયાર
*B.બરકત વીરાણી 'બેફામ'* ✔
C.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
D.મુરલી ઠાકોર
✍🏻 *બેફામનું મૂળનામ.......*
A.બરકતઅલી શેખાદમ વીરાણી
*B.બરકતઅલી ગુલામહુસેન વીરાણી* ✔
C.બરકતઅલી અબ્દુલઅલી વીરાણી
D.બરકતઅલી સઆદુદ્દીન વીરાણી
✍🏻 *'માનસર ઘટા' અને 'પ્યાસ' નામના ગઝલસંગ્રહો કોના છે ?*
A.આદિલ મન્સૂરી
B.ગની દહીંવાલા
*C.બરકત વીરાણી 'બેફામ* ✔'
D.શેખાદમ આબુવાલા
✍🏻 *'કિમપિ'* *કાવ્યસંગ્રહ કોનો છે ?*
A.મુરલી ઠાકોર
*B.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ* ✔
C.બરકત વીરાણી
D.રઈશ મણિયાર
✍🏻 *'અજાણ્યું સ્ટેશન' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?*
*A.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ* ✔
B.મુરલી ઠાકોર
C.બરકત વીરાણી
D.રઈશ મણિયાર
✍🏻 *જોરાવરસિંહ જાદવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે.
B.'ઘોડીની સ્વામીભક્તિ' તેમની લોકકથા છે.
C.'મરદકસુંબલ રંગ ચડે','આપણા કસબીઓ','મરદાઈ માથા સાટે' અને 'લોકજીવનનાં મોતી' તેમના નોંધપાત્ર ગ્રંથો છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *નીચેનામાંથી શબ્દસમૂહ માટે એક શબ્દની કઈ એક જોડ અયોગ્ય છે ?*
A.ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન :- દળી
B.ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો :- તંગ
C.ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું :- પેંગડું
*D.ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ :-જોગાણ*✔
E.ઉપરોક્ત તમામ યોગ્ય છે.
🎯 *ઊછળે નહિ છતાં વેગવાળી ઘોડાની ચાલ:- રેવાળ*
🎯 *ઘોડા,બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ:- જોગાણ*
✍🏻' *ધરાહાર*' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.
A.યાદ
*B.બિલકુલ* ✔
C.સગડ
D.લગણ
🙏🏻 *Share With Your Friends* 🙏🏻