*માતા પિતા માટે છે પણ આપણે લાગુ પડે છે*
નવરાત્રી આવી રહી છે. આપ ને ખાત્રી છે કે આપણી ની દિકરી ખુબજ સંસ્કારી છે,
નવરાત્રી પણ માતાજી ની આસ્થા નો તેહેવાર છે,
પરંતુ રામ રહીમ તો માત્ર ઉદાહરણ છે.
આજના 10% યુવાનો આ રામ રહીમ જેવા અરમાનો લઇ ને બેઠા છે.
ઇંટરનેટ અને મોબાઈલે યંગ જનરેશન પર જે અસર કરી છે
તે તમારી કલ્પના બહાર ની વાત છે.
આપની લાડકવાયી ને ભુખ્યા વરૂઓ વચ્ચે મોકલતા પેલા સો વાર વિચારજો. થોડા કઠોર થાજો
નહીતો પછી પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ નહી રહે..
આજે નવરાત્રી મહોત્સવ પાર્ટી પ્લોટ ને ક્લબમાં ઉજવવામાં આવે છે
પણ
એવી તો શું કામની ભક્તિ જે ઘર ના આંગણ મા
માં ના નવરાત્રી ગરબા છોડી દે છે
રમવા માટે બહાર નીકળી જાય છે...
મિત્રો આજે આ યુગ ઇન્ટરનેટ યુગ બની ગયો છે
આજે એવા એવા સેતાનો બની ગયાં છે
જે ધર્મ ની લાગણી ને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના ખેલ રચી રહ્યા છે
એવા લોકો થી બચી ને રહો
મિત્રો
આપણા પરીવાર માં
દીકરી.. બહેન.. પત્ની... કે કોઈ પણ વ્યક્તિ હોય
તેને શેરી મહોલ્લા થતાં ગરબા શિવાય
બીજા કોઈ પણ પાર્ટી પ્લોટ કે ગરબા માં ના જાવી જોઇએ
પસી જોજો પાર્ટી પ્લોટ જેવા ગરબા નો નાસ.થસે
👉🏻 *આપણા પરીવાર નો સભ્ય*
*આપણી બેન દીકરી કે વહુ એ આપણી ઈજ્જત છે*
*તો આપણે એ ઈજ્જત ને બહાર નાચવા ની*
*ઈજાજત કેમ આપો છો*
તમે નવરાત્રી મહોત્સવ
માં ની ભક્તિ માંનો છો તો
નવ દીવસ મોજ મસ્તી મજાક ના નવરાત્રી ના માન જો
કેમ કે ધર્મ નો વિનાશ થતો રોકવો જોઈએ
👉🏻 *સાહેબ*
*આ કલીયુગ છે*
*તમારા સંતાન શું કરી રહ્યા છે *તેની કાળજી રાખો*
👉🏻 *નવરાત્રી દરમિયાન*
*કેવા કેવા કીસ્સા બંને છે એતો ખબર છે આપણને*
*તો પાછળ થી પસ્તાવો થાય એવું ના કરો*
એક નિયમ બનાવો
સંતાન પરીવાર માટે
કોઈ પાર્ટી પ્લોટ ખાતે કે ક્લબ ગરબા રમવા માટે
એકલા મુકવા નહી
બંને ત્યાં સુધી જવાનુ જ નહીં
તમારી સાચી નવરાત્રી તો
તમારા આંગણે રમતા ફુલો છે
તે ફુલો ને સાવચવ જો સાહેબ
પેઢીઓ સુધી માં ની ક્રુપા રહેશે
બાકી તો નવ દી ઉજાગર થાય અને આબરૂ ના ધજાગરા થાય છે
ઉજાગરા કોઈ નહીં જાણે
ધજાગરા આખું ગામ જાણ શે
તમારા દિકરા દીકરી કે વહું ને નવરાત્રી માં એકલા મુકવા જોઈએ નહીં
👉🏻 *જવાનુ કહે તો મનાઇ કરી લો*
*બસ. એક દીન ખોટું લાગશે*
*કાયમી શાંતિ મળી જશે*
👉🏻 *જોકે બધાના સંતાન ખરાબ નથી હોતા અને બધાના સંતાન સારા પણ નથી હોતા*
👉🏻 *અવાર નવાર બનતા કિસ્સા તો તમે જોયા હસે*
👉🏻 *તો સાવધાન થાય તો સાવધાન ઇન્ડીયા માં આપણો કિસ્સો નહી આવે કળયુગ છે આ એ તો યાદ રાખ જો*
👉🏻 *આપણા સમાજમાં કે પરીવાર માં હમેશા માન મર્યાદા સચવાયેલી રહેશે*
*મીત્રો ગમ્યુહોય તો આગળ મોકલજો*
*ના ગમ્યું હોય તો માફ કરજો*