10 June 2015

જાહેર રજા યાદી - 2015 - 2016


ક્રમ તારીખ વાર રજા ની વિગત દિવસ જાહેર\સ્થાનિક
1 16/07/2015 શનિવાર  રમઝન ઈદ   1 જાહેર
2 15/08/2015 શનિવાર સ્વાતંત્ર્ય દિન  1 જાહેર
3 18/08/2015 મંગળવાર પતેતી (પા.નૂ વર્ષ  1 જાહેર
4 29/08/2015 શનિવાર રક્ષાબંધન  1 જાહેર
5 04/09/2015 શુક્રવાર  શીતળા સાતમ  1 સ્થાનિક
6 05/09/2015 શનિવાર જન્માષ્ટમી  1 જાહેર
7 17/09/2015 ગુરુવાર સંવત્સરી (ગણેશ) 1 જાહેર
8 25/09/2015 શુક્રવાર બકરી ઈદ  1 જાહેર
9 02/10/2015 શુક્રવાર ગાંધીજયંતી  1 જાહેર
10 22/10/2015 ગુરુવાર વિજ્યા દશમી  1 જાહેર
11 24/10/2015 શનિવાર  મહોરમ  1 જાહેર
12 31/10/2015 શનિવાર  સરદાર પટેલ જ્યંતી  1 જાહેર
13 દિવાળી વેકેશન તા.09/11/15 થી 29/11/15 21 જાહેર
14 24/12/2015 ગુરુવાર ઈદે-એ-મિલાદ  1 જાહેર
15 25/12/2015 શુક્રવાર  નાતાલ 1 જાહેર
16 14/01/2016 ગુરુવાર મકર સંક્રાંતી   1 જાહેર
17 15/01/2016 શુક્રવાર  વાસી ઉતરાયણ  1 સ્થાનિક
18 26/01/2016 મંગળવાર પ્રજાસત્તાક દિન  1 જાહેર
19 07/03/2016 સોમવાર મહા શિવરાત્રી  1 જાહેર
20 24/03/2016 ગુરુવાર ધુલેટી  1 જાહેર
21 25/03/2016 શુક્રવાર  ગ્રુડ ફ્રાઈડે 1 જાહેર
22 09/04/2016 શનિવાર ચેટીચાંદ  1 જાહેર
23 14/04/2016 ગુરુવાર ડો. બાબા સા. જ્યંતી  1 જાહેર
24 15/04/2016 શુક્રવાર રામનવમી  1 જાહેર
25 19/04/2016 મંગળવાર મહાવીર જ્યંતી  1 જાહેર
26 ઉનાળુ  વેકેશન તા  ૦2/5/16 થી 05  /6/16 35 જાહેર


કુલ રજા 80 જાહેર