6 January 2016

મફત મળે છે...

ઓળખાણ, આવડત,
     અકકલ ,અનુભવ અને   
         આત્મવિશ્ર્વાસ
    બજારમાં વેચાતા નથી...

           મફત મળે છે...
    જો મેળવતા આવડે તો...