14 February 2016

આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,

સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે
આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.