જો તમે તમારી Duty ને Salute કરશો તો તમારે કોઈને પણ Salute કરવાની જરૂર નહીં પડે,
પરંતુ જો તમે તમારી Duty ને Pollute કરશો તો દરેકનેSalute કરવાની તમને ફરજ પડશે.
– ડો. અબ્દુલ કલામ