*પ્રાથમિક શિક્ષકોની ૧૦૦ કામગીરી*
1. ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ
2. આધાર ડાયસ
3. એમ.ડી.એમ. એન્ટ્રી
4. ગરીબ કલ્યાણ મેળા
5. રો રો ફેરી માં એસ.ટી. બસ
6. ઉપરાષ્ટ્રપતિ કાર્યક્રમમાં એસ.ટી. બસ
7. ગાંધી જયંતિ ઉજવણી
8. આંબેડકર જયંતિ ઉજવણી
9. સરદાર પટેલ જયંતિ ઉજવણી
10. નર્મદા રથ
11. એકતા રથ
12. શાળા કોષ
13. સ્વચ્છતા અભિયાન
14. પ્રવેશોત્સવ
15. યોગ દિવસ
16. સિંહ દિવસ
17. ગુણોત્સવ
18. શાળા સફાઈ
19. સેનિટેશન સફાઈ
20. કિચન ગાર્ડન
21. મધ્યાહન ભોજન દેખરેખ
22. Smc રચના
23. Smc મીટીંગ
24. Smc તાલીમ
25. વાલી મિટિંગ
26. ગણીત વિજ્ઞાન પ્રદર્શન
27. રમતોત્સવ
28. ખેલ મહાકુંભ
29. કલા મહાકુંભ
30. Nmms exam entry
31. PSE exam entry
32. પ્રાથમિક ચિત્ર પરીક્ષા
33. બાળમેળા
34. લાઈફ સ્કિલ મેળા
35. 15 ઓગસ્ટ ઉજવણી
36. 26 જાન્યુઆરી ઉજવણી
37. વાર્ષિકોત્સવ
38. ગ્રામસભામાં ભાગીદારી
39. સાક્ષરતા ની પરીક્ષાઓ
40. સલામતી સપ્તાહ
41. મિશન વિદ્યા
42. ઉપચારાત્મક કાર્ય
43. વન દિન / સપ્તાહ
44. ડાયસ ફોર્મ
45. ડાયસ વિક ઉજવણી
46. મતદાતા જાગૃતિ અભિયાન
47. ચૂંટણી કામગીરી
48. Blo કામગીરી
49. મહિલા દિવસ / સપ્તાહ
50. શિક્ષક દિન ઉજવણી
51. ટ્રાનસ્પોટૅસન એન્ટ્રી
52. એસ.ટી.પી. વર્ગ
53. સીઝનલ હોસ્ટેલ
54. શાળા બહારના બાળકોનો સર્વે
55. 0 થી 5 વર્ષના બાળકોનો સર્વે
56. આર.ટી.આઈ. અધિકારી
57. આર.ટી.ઇ. પ્રવેશ કામગીરી
58. આધાર કાર્ડ કઢાવવા
59. આધાર કાર્ડ અપડેસન કરાવવું
60. બેન્ક ખાતા ખોલાવવા
61. વાલી સંપર્ક
62. શાળા લાઈબ્રેરી
63. શાળા પંચાયત
64. રામહાટ
65. ક્લાર્ક ની કામગીરી
66. પટ્ટાવાળાની કામગીરી
બેલ મારવા , તાલા મારવા
67. પાઠય પુસ્તકો લાવવા
68. સાબુ લાવવા
69. સાવરણી સાવરણા લાવવા
70. આરોગ્ય તપાસણી
71. સેવાસેતુ કાર્યક્રમ
72. બાયસેગ કાર્યક્રમો
73. કોમ્પ્યુટર લેબ મેન્ટઇનનસ
74. સમર્થ
75. શાળા સ્વચ્છતા એવોર્ડ એન્ટ્રી
76. વિદ્યાદીપ યોજના
77. તિથિભોજન
78. ઓરી રુબેલા રસીકરણ
79. ઇન્સપાયર એવોર્ડ
80. SMC ઓડિટ
81. SMC રી ઓડિટ
82. શૌચાલય ગણવા
83. તળાવ ખોડાવવા
84. જવાહર નવોદય ફોર્મ એન્ટ્રી
85. પરીક્ષા ઉત્તરવહી પ્રશ્નપત્રો લાવવા
86. પ્રજ્ઞા સાહિત્ય લાવવું
87. સિવિલ વર્ક - બાંધકામ
88. બોર્ડ એક્ઝામ માં સરકારી પ્રતિનિધિ
89. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માં કામગીરી
90. શાળા મેન્ટનન્સ - ગ્રાન્ટ વપરાશ
91. NPS પોર્ટલ
92. સેકશન ઓફિસર (મામલતદાર)
93. જ્ઞાનકુંજ મેન્ટનન્સ
94. વિવિધ રોજમેળ નિભાવવા
95. જ્ઞાન સપ્તાહ
96. ઇકો કલબ
97. ફર્સ્ટ એઇડ - પ્રાથમિક ઉપચાર
98. કૃષિરથ
99. વસ્તી ગણતરી
100. તલાટી મંત્રી ની કામગીરી
મિત્રો આ 100 કામગીરી સિવાય પણ ઘણી કામગીરી હશે જ.
(1)કન્યા કેળવણી રથ
(2)વાલી સંપકૅ
(3)કૃષિ રથ
(4)ગામ સભામા હાજરી
(4)બીજી શાળ।મા સુપર વિજન
(5)પરીક્ષામા મેળવેલ ગુણનુ ઓનલાઇન